JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
નીચેનામાંથી કયા સંયોજનોમાં સંયોજકતા બંધનવાદ મુજબ કેન્દ્રીય ધાતુના અણુનું સંકરણ \({dsp}^{2}\) છે?
- A \({Na}_{2}\left[{NiCl}_{4}\right]\)
- B \({NiCl}_{2} \cdot 6 {H}_{2} {O}\)
- C \({K}_{2}\left[{Ni}({CN})_{4}\right]\)
- D \(\left[{Ni}({CO})_{4}\right]\)
Answer & Solution
Correct Answer
(C) \({K}_{2}\left[{Ni}({CN})_{4}\right]\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(1\, {~kg}\) \(0.75\) મોલલ સુક્રોઝના જલીય દ્રાવણને \(-4^{\circ} {C}\) સુધી ઠંડું કરી શકાય છે. બરફનો જથ્થો \(......\) (\(g\) માં) જે અલગ કરવામાં આવશે. (નજીકના પૂર્ણાંકમાં) \(\left[\right.\) આપેલ છે \(\left.: {K}_{{f}}\left({H}_{2} {O}\right)=1.86\, {~K}\, {~kg}\, {~mol}^{-1}\right]\)JEE Mains 2021 Medium
- લોખંડ (આયર્ન) નું કટાવવું (કાટ લાગવો) ના સંદર્ભમાં નીચે આપેલા વિધાનોમાંથી ક્યું સાચું નથી?JEE Mains 2024 Hard
- ધાતુ \(A\) નાં પરમાણનું આયનીકરણ કરવા માટે \(663\, nm\) તરંગલંબાઈ વાળા વિદ્યુતચુંબકીય વિકિરણ પર્યાપ્ત છે. તો ધાતુ \(A\) ની આયનીકરણ ઊર્જા \(kJ\, mol ^{-1}\) માં ..... છે. (નજીકનાં પૂર્ણાંકમાં રાઉન્ડ ઑફ કરો) \(\left[ h =6.63 \times 10^{-34}\, Js , c =3.00 \times 10^{8} \,ms ^{-1}\right.\) \(,\) \(\left. N _{ A }=6.02 \times 10^{23}\, mol ^{-1}\right]\)JEE Mains 2021 Medium
- સમાન પરમાણુ સૂત્ર સાથે \(A\) અને \(B\) બે સંયોજનો \(\left( C _{3} H _{6} O \right)\) નિપજોને \(C\) અને \(D\) આપવા માટે મિથાઈલમેગ્નેશિયમ બ્રોમાઇડ સાથે ગ્રિગ્નાર્ડની પ્રક્રિયામાંથી પસાર થાય છે. નીપજો \(C\) અને \(D\) નીચેની રાસાયણિક પરીક્ષણો બતાવે છે.
\(C\) અને \(D\) અનુક્રમે શું હશે ?કસોટી \(C\) \(D\) સિરિક એમોનિયમ નાઇટ્રેટ કસોટી ધન ધન લ્યુકાશ કસોટી પાંચ મિનિટ પછી મેળવેલ ટરબ્યુડીટી ટરબ્યુડીટી તરત જ મેળવી આયોડોફોર્મ કસોટી ધન ઋણ JEE Mains 2020 Medium - બે મોલ બેન્ઝાલ્ડીહાઇડ અને એક મોલ એસીટોન આલ્કલાઇન પરિસ્થિતિઓમાં જલીય \(\mathrm{NaOH}\) નો ઉપયોગ કરીને ગરમ કરવાથી મુખ્ય નીપજ તરીકે \(x\) મળે છે. નીપજ \(x\) માં \(\pi\) બંધોની સંખ્યા _______ છે.JEE Mains 2024 Medium
- નીચેનામાંથી કયું લેન્થેનોઇડ ડાયમેગ્નેટિક ગુણધર્મ સાથે \(+2\) ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે? (આપેલ છે \({Z}\) \(:\) \({Nd}=60, {Yb}=70, {La}=57, {Ce}=58\) )JEE Mains 2021 Easy
More PYQs from JEE Mains
- જો શ્રેણી \(-16,8,-4,2, \ldots\) ના \(p\) માં અને \(q\) માં પદોનો સમાંતર મધ્યક અને સમગુણોત્તર મધ્યક સમીકરણ \(4 x^{2}-9 x+5=0\) નું સમાધાન કરે, તો \(p+q=...... .\)JEE Mains 2021 Hard
- ઘટતા ક્ષેત્ર સામર્થ્ય ના ક્રમમાં લિગેન્ડ ની સાચી શ્રેણી _______ છે.JEE Mains 2024 Medium
- ધારો કે \(S=109+\frac{108}{5}+\frac{107}{5^2}+\ldots .+\frac{2}{5^{107}}+\frac{1}{5^{108}}\) છે.તો \(\left(16 S-(25)^{-54}\right)\) નું મૂલ્ય \(.........\) છે.JEE Mains 2023 Hard
- \(\mathrm{A}_{(\mathrm{g})} \rightleftharpoons \mathrm{B}_{(\mathrm{g})}+\frac{\mathrm{C}}{2}(\mathrm{~g}) \cdot \mathrm{K}_{\mathrm{P}}, \alpha\) અને સંતુલન દબાણ \(\mathrm{P}\) વચ્ચેનો યોગ્ય સંબંધ _______ છે.JEE Mains 2024 Hard
- આકૃતિમાં દર્શાવ્યા અનુસાર અવરોધોને મીટર બ્રીજમાં જોડવામાં આવ્યા છે. સંતોલન લંબાઈ \(l_1\) એ \(40\,cm\) છે. હવે અજ્ઞાત અવરોધ \(x\) ને \(P\) સાથે શ્રેણીમાં જોવામાં આવે છે અને નવું સંતોલન બિંદુ, તે જ છેડા થી, \(80\,cm\) જેટલું મળે છે. \(x\) નું મૂલ્ય \(............\Omega\) હશે.
JEE Mains 2022 Hard - \(298\,K\) એ કોષ આપેલ પ્રક્રિયા માટે પોટેન્શિયલ \(Pt \left| H _{2}( g , 1 bar )\right| H ^{*}( aq ) \| Cu ^{2+}( aq ) \mid Cu ( s )\) \(0.31\,V\) છે. આ એસિડિક દ્રાવણની \(pH\) માલુમ પડી. જ્યારે \(Cu ^{2+}\) નું સાંદ્રતા \(10^{-x} m\) છે.તો \(x\) નું મૂલ્ય \(\dots\dots\). (આપેલ: \(E _{ Cu ^{2+} / Cu }^{\ominus}=0.34 \,V\) અને \(\left.\frac{2.303 RT }{ F }=0.06\, V \right)\)JEE Mains 2022 Medium