JEE Mains · Chemistry · STD 12 -8.1. Aldehydes and ketones
નીચેનામાંથી કયા સંયોજનો \(\mathrm{NaOI} / \mathrm{NaOH}\) સાથે પ્રક્રિયા કરતા પીળો ઘન પદાર્થ આપે છે?

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :
- A (B), (C) અને (E) ફક્ત
- B (A) અને (C) ફક્ત
- C (C) અને (D) ફક્ત
- D (A), (C) અને (D) ફક્ત
Answer & Solution
Correct Answer
(B) (A) અને (C) ફક્ત
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- જલીય દ્રાવણમાં એક દ્વિસંયોજક આયનની (પરમાણુ ક્રમાંક \(29\)) સ્પીન ફકત ચુંબકીય ચાકમાત્રા .... \(BM\) છે.JEE Mains 2021 Medium
- \(81\,\,g\,\,H _{2} O\) ઉત્પન્ન કરવા માટે દહન બાદ મિથેનના \(\dots\dots\dots\times 10^{-2} mol\) ની જરૂર પડે છે.JEE Mains 2022 Hard
- નીચેના ડાયએઝોનિયમ ક્ષારોનો સાચો સ્થાયિત્વનો ક્રમ છે
JEE Mains 2026 Easy - દવા \(X\) \(50 \%\) વિઘટન પછી બિનઅસરકારક બને છે. એક બોટલમાં દવાની પ્રારંભિક સાંદ્રતા \(16 \mathrm{mg} / \mathrm{mL}\) હતી જે 12 મહિનામાં \(4 \mathrm{mg} / \mathrm{mL}\) બની જાય છે. મહિનાઓમાં દવાનો સમાપ્તિ સમય __________ છે. ધારો કે દવાનું વિઘટન પ્રથમ ક્રમની ગતિશાસ્ત્રને અનુસરે છે.JEE Mains 2025 Easy
- પેરોક્સાઈડની હાજરીમાં \(3-\)મિથાઈલહેકઝ\(-2-\)ઈન ની \(HBr\) સાથે પ્રક્રિયા કરતાં તે એક યોગશીલ નીપજ (\(A\)) બનાવે છે. \('A'\) માટે શક્ય અવકાશીય સમધટકોની સંખ્યા_____________ છે.JEE Mains 2024 Hard
- \([Fe(CN)_6]^{3-}\) અને \([FeF_6]^{3-}\) ના ચુંબકીય ગુણધર્મ વિશે સાચુ વિધાન જણાવો.JEE Mains 2014 Hard
More PYQs from JEE Mains
- શૂન્યઅવકાશમાં સમાન તરંગલંબાઈ \(\lambda\) ધરાવતા બે તરંગો છે. એક તરંગ \(n_{1}\) વક્રીભવનાંક ધરાવતા માધ્યમ માં \(L _{1}\) અંતર અને બીજું તરંગ \(n_{2}\) વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં \(L _{2}\) અંતર કાપ્યા પછી બંને તરંગો વચ્ચે કળા તફાવતJEE Mains 2020 Medium
- રેખા \(y=x\) ની નીચે પ્રથમ ચરણમાં ઉપવલય \(x^2+3 y^2=18\) વડે ઘેરાયેલા પ્રદેશ નું ક્ષેત્રફળ (ચોરસ એકમ માં) ............. છે.JEE Mains 2024 Hard
- બે ફૅક્ટરી \(800\, Hz\)ની આવૃતિ વાળો અવાજ ઉત્પન્ન કરે છે. એક માણસ એક ફેક્ટરીમાંથી બીજી ફેકટરી તરફ \(2\,m/s\) ના વેગથી ગતિ કરે છે. ધ્વનિનો વેગ \(320\, m/s\) છે. એક સેકન્ડમાં માણસને કેટલા સ્પંદ સંભળાશે?JEE Mains 2014 Hard
- સમતલએ બિંદુ \((3, 2, 0)\) અને રેખા \(\frac{{x - 1}}{1} = \frac{{y - 2}}{5} = \frac{{z - 3}}{4}\) સમાવતું હોય તો તે . . . બિંદુ ને સમાવે.JEE Mains 2015 Hard
- સંક્રાંતિ ધાતુ આયનોની એવી જોડી કે જેમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય તે _______ છે.JEE Mains 2025 Medium
- ઉગમબિંદુ પર \(10^{-8} C\) નો એક બિંદુવત વિદ્યુતભાર મૂકવામાં આવે છે. બિંદુ \(A (4,4,2) m\) થી બિંદુ \(B (2,2,1) m\) સુધી \(2 \mu C\) ના બિંદુવત વિદ્યુતભારને ખસેડવા માટે કરેલું કાર્ય _________ J છે.JEE Mains 2026 Easy