JEE Mains · Chemistry · STD 11 - 8.1. Organic chemistry Nomenclature of organic compounds
નીચેનામાંથી કયા આલ્કેનમાં બે દ્વિતીયક હાઈડ્રોજન પરમાણુઓ _______ છે .
- A 4-ઈથાઈલ-3,4-ડાયમિથાઈલઓક્ટેન
- B 2,2,3,3-ટેટ્રામિથાઈલપેન્ટેન
- C 2,2,4,5-ટેટ્રામિથાઈલહેપ્ટેન
- D 2,2,4,4-ટેટ્રામિથાઈલહેક્ઝેન
Answer & Solution
Correct Answer
(B) 2,2,3,3-ટેટ્રામિથાઈલપેન્ટેન
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(3-\)મિથાઇલ પેન્ટ\({-2}-\)ઇનની પેરોક્સાઇડની હાજરીમાં \(HBr\) સાથે પ્રક્રિયા યોગશીલ નીપજ આપે છે. નીપજ માટે શક્ય અવકાશ સમધટકોની સંખ્યા જણાવો.JEE Mains 2017 Hard
- \(5^{\circ} C\) (પ્રણાલી) પર પાણી ધરાવતા એક કપને માઈક્રોવેવ ઓવનમાં મૂકવામાં આવે છે અને ત્યારબાદ ઓવનને એક મિનિટ માટે શરૂ કરવામાં આવે છે તે દરમ્યાન પાણી ઊકળવાની શરૂઆત થાય છે. નીચે આપેલામાંથી કયો વિકલ્પ સાચો છે ?JEE Mains 2026 Medium
- એક વિશ્લેષક \(pH =1\) ના \(1L\,HCl\) ને \(pH 2\) ના \(HCl\) ના દ્રાવણ માં પરિવર્તન કરવા ઇચ્છે છે.આ મંદન કરવા માટે જરૂરી પાણીનું કદ \(........\,mL\) છે.(નજીકનો પૂર્ણાક)JEE Mains 2023 Medium
- સાયક્લોઆલ્કેન (X) નું બ્રોમિનેશન કરતા, (X) ના એક મોલ દીઠ બ્રોમિનનો એક મોલ વપરાય છે અને નીપજ (Y) મળે છે જેમાં C:Br ગુણોત્તર 3:1 છે. નીપજ (Y) માં બ્રોમિનની ટકાવારી _______ % છે (નજીકના પૂર્ણાંકમાં)
(આપેલ છે: મોલર દળ \(g ~ mol ^{-1}\) માં \(H : 1, C : 12\), \(O : 16, Br : 80)\))JEE Mains 2026 Easy - એસિડિક \(K _2 Cr _2 O _7\) દ્રારા I- માંથી I2 અને S 2- માંથી s ના ઓક્સિડેશન દરમ્યાન સંકળાયેલ ઈલેક્ટ્રોનની સંખ્યા અનુક્રમે X અને Y છે. X +Y નું મૂલ્ય __________ છે.JEE Mains 2026 Easy
- \(20\,^oC\) તાપમાને એસિટોનનું બાષ્પદબાણ \(185\, torr\) છે. \(20\,^oC\) તાપમાને \(100\, g\) એસિટોનમાં \(1.2\,g\) અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરતા તેનું બાષ્પદબાણ \(183\,torr\) થાય છે. તો પદાર્થનુ મોલર દળ .... \((g\,mol^{-1})\) થશે.JEE Mains 2015 Hard
More PYQs from JEE Mains
- \(\left(9x-\dfrac{1}{3\sqrt{x}}\right)^{18}\) ના વિસ્તરણમાં, \(x>0\), જો \(x\) થી સ્વતંત્ર પદ \((221)k\) હોય, તો \(k\) બરાબર છે:JEE Mains 2026 Medium
- એક અધુવીભૂતપ્રકાશ કિરણપૂંજને ધ્રુવીભવનનાં પ્રયોગનાં પોલેરોઈઝર (ધુવક) ઉપર આપાત કરવામાં આવે છે અને વિશ્લેષક (એનેલાઈઝર) માંથી નિર્ગમન પામતી પ્રકાશની તીવ્રતા \(100\) લ્યુમેન્સ જેટલી માપવામાં આવે છે. હવે વિશ્લેષકને સમક્ષિતિજ અક્ષ (પ્રકાશની દિશામાં) ને તે \(30^{\circ}\) ના કોણે ઘડીયાળના કાંટાની દિશામાં ભ્રમણ આપવામાં આવે છે. નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતા ........... લ્યુમેન્સ હશે.JEE Mains 2021 Hard
- બે બિંદુવત ડાયપોલ \({\vec P_1}\) અને \({\vec P_2}\) એકબીજાથી \(x\) અંતરે અને \({\vec P_1}\) || \({\vec P_2}\) છે.આ બંને ડાયપોલ વચ્ચે કેટલું બળ લાગતું હશે?JEE Mains 2013 Medium
- \(\left\{(x, y): y^2 \leq 2 x\right.\) અને \(\left.y \geq 4 x-1\right\}\) દ્વારા મળતા પ્રદેશ નું ક્ષેત્રફળ ............. છે.JEE Mains 2024 Medium
- ધારો કે \(\vec{a}=\hat{i}+2 \hat{j}+3 \hat{k}, \vec{b}=\hat{i}-\hat{j}+2 \hat{k}\) અને \(\vec{c}=5 \hat{i}-3 \hat{j}+3 \hat{k}\) ત્રણ સદિશો છે. જો, \(\vec{r}\)એવો સદિશ હોય કે જેથી \(\vec{r} \times \vec{b}=\vec{c} \times \vec{b}\) અને \(\vec{r} \cdot \vec{a}=0\) થાય, તો \(25|\vec{r}|^2=....\)JEE Mains 2023 Hard
- ધારો કે સમીકરણ સંહતિ \(x+y+k z=2\) ; \(2 x+3 y-z=1\) ; \(3 x+4 y+2 z=k\) ને અસંખ્ય ઉકેલો છે. \(( k +1) x +(2 k -1) y =7\) ; \((2 k +1) x +( k +5) y =10\) ને:JEE Mains 2023 Hard