JEE Mains · Chemistry · STD 12 - 8.2 Carboxylic acids and their derivative
નીચેનામાંથી કઈ પ્રક્રિયાઓમાં બેન્ઝાલ્ડીહાઈડ નિપજ તરીકે પ્રાપ્ત થશે\(?\)

- A \((B)\) અને \((C)\)
- B \((C)\) અને \((D)\)
- C \((A)\) અને \((D)\)
- D \((A)\) અને \((C)\)
Answer & Solution
Correct Answer
(C) \((A)\) અને \((D)\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(CsI_3\) માટે સાચુ વિધાન જણાવો.JEE Mains 2014 Medium
- જો \(\lambda \) તરંગલંબાઈના પ્રકાશને ધાતુની સપાટી પર વિકિરીત કરવાથી મુક્ત થતાં સૌથી ઝડપી ઇલેક્ટ્રોનનું વેગમાન \(p\) હોયતો ફોટોઇલેક્ટ્રોનનું વેગમાન \(p\) હોય તો ફોટો ઇલેક્ટ્રોનનું વેગમાન \(1.5\, p\) હોવા માટે પ્રકાશની તરંગલંબાઈ શું હોવી જોઇયે ? (મુક્ત થતાં ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા તેના કાર્યવિધેયની સરખામણી ઘણી વધારે હોવાનું ધારો )JEE Mains 2019 Hard
- આપેલા કોષ \(Zn(s)|\,Z{n^{2 + }}(aq)\,||\,{M^x}\, + \,(aq)|\,M(s),\) માટે જુદા-જુદા અર્ધકોષો અને તેમના પ્રમાણિત ધ્રુવ પોટેન્શિય નીચે મુજબ છે.
જો \(E_{Z{n^{2 + }}/Zn}^o = - 0.76\,V,\) હોય તો, ક્યો કેથોડ પ્રતિ ઇલેક્ટ્રોન ફેરફાર માટે \(E_{cell}^o\) નું મહત્તમ મૂલ્ય આપશે\(M^{x+}\, (aq)\,/M(s)\) \(A{u^{3 + }}(aq)/\) \(Au(s)\) \(A{g^ + }(aq)/\) \(Ag(s)\) \(F{e^{3 + }}(aq)/\) \(F{e^{2 + }}(aq)\) \(F{e^{2 + }}(aq)/\) \(Fe(s)\) \(E^o\,M^{x+}\) \(\,/M(V)\) \(1.40\) \(0.80\) \(0.77\) \(-0.44\)
JEE Mains 2019 Hard - યાદી - I ને યાદી - II સાથે જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :યાદી - I (પ્રતિક્રિયા) યાદી - II (રેડોક્સ પ્રતિક્રિયાનો પ્રકાર) (A) Li (I) 589.2 (B) Na (II) 455.5 (C) Rb (III) 670.8 (D) Cs (IV) 780.0 JEE Mains 2024 Medium - \(0.2 g\) એક કાર્બનિક સંયોજનનું ડ્યુમા પદ્ધતિને આધિન, તેના વડે નાઈટ્રોજનનું અનુમાપન કરતા નીકળતા \(N _{2}\) નું કદ \((NTP)\) એ \(22.400\,mL\) માલુમ પડ્યું. તો સંયોજનમાં નાઈટ્રોજનનું ટકાવારી \(\dots\dots\). [નજીકના પૂર્ણાંકમાં] (મોલર દળ \(N _{2}=28 \,g\, mol ^{-1}\), \(STP\) એ \(N _{2}\)નું મોલર કદ \(: 22.4\,L\))JEE Mains 2022 Medium
- T(K) પર નીચે આપેલી પ્રક્રિયાઓનું અવલોકન કરો.
I. A→ નીપજો
II. \(5 Br ^{-}( aq )+ BrO _3{ }^{-}( aq )+6 H ^{+}( aq ) \rightarrow 3 Br _2( aq )+3 H _2 O ( l )\)
બંન્ને પ્રક્રિયાઓની શરૂઆત 10.00 am પર કરવામાં આવી. 10.10 am પર આ પ્રક્રિયાનો વેગ (દર) સમાન છે. 10.10 am પર \(-\frac{\Delta\left[ Br ^{-}\right]}{\Delta t }\) નુ મૂલ્ય \(2 \times 10^{-4} mol L ^{-1} min^{-1}\) છે.
10.10 am પર A ની સાંદ્વતા \(10^{-2} mol L ^{-1}\) છે. પ્રક્રિયા 1 નો પ્રથમ ક્રમ વેગ અચળાંક (min-1 માં) શું છે ?JEE Mains 2026 Medium
More PYQs from JEE Mains
- વિધેય \(f : R \rightarrow R\) એ \(f(x)=\lim _{n \rightarrow \infty} \frac{\cos (2 \pi x)-x^{2 n} \sin (x-1)}{1+x^{2 n+1}-x^{2 n}}\) મુજબ વ્યાખ્યાયિત છે તે \(x \,\,\in\) . . . . માટે સતત થાય.JEE Mains 2022 Hard
- એક રેખા ઉગમબિંદુમાંથી પસાર થાય છે અને ધન યામ અક્ષો સાથે સમાન ખૂણા બનાવે છે. તે રેખાઓ \(\mathrm{L}_1: 2 \mathrm{x}+\mathrm{y}+6=0\) અને \(\mathrm{L}_2: 4 \mathrm{x}+2 \mathrm{y}-\mathrm{p}=0, \mathrm{p} \gt 0\), ને અનુક્રમે બિંદુઓ \(A\) અને \(B\) પર છેદે છે. જો \(A B=\frac{9}{\sqrt{2}}\) હોય અને બિંદુ A માંથી રેખા \(L_2\) પરના લંબનો લંબપાદ \(M\) હોય, તો \(\frac{A M}{B M}\) = __________JEE Mains 2025 Easy
- વિલિયમસન મિશ્રિત ઇથરના સંશ્લેષણમાં પ્રાથમિક અને તૃતીય આલ્કાઈલ સમૂહ છે જો ત્રીજા ભાગનો ઉપયોગ થાય છે, તો....JEE Mains 2013 Hard
- સમક્ષિતિજથી \(30^{\circ}\) ને ખૂણે એક પથ્થર ફેંકવામાં આવે છે. તો પ્રક્ષેપન બિંદુએ પથ્થરની ગતિઉર્જા અને મહત્તમ ઊંચાઈએ તેની ગતિઉર્જાની ગુણોત્તરJEE Mains 2023 Medium
- રેખાઓ \(\frac{x-5}{1}=\frac{y-2}{2}=\frac{z-4}{-3}\) અને \(\frac{x+3}{1}=\frac{y+5}{4}=\frac{z-1}{-5}\) વચ્ચેનું લઘુતમ અંતર મેળવો.JEE Mains 2023 Easy
- \(\mathrm{m}\) દળ અને \(d\) વ્યાસ ધરાવતા ત્રણ ઘન ગોળા એવી રીતે જોડાયેલા છે કે જેથી તેમના કેન્દ્રને જોડતા તે \(d\) લંબાઇનો સમબાજુ ત્રિકોણ બનાવે.જો \(\mathrm{I}_{0}\) એ તેમના દ્રવ્યમાન કેન્દ્ર અને \(\mathrm{I}_{\mathrm{A}}\) એ કોઇ એક ગોળાના કેન્દ્રમાથી અને ત્રિકોણના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા હોય તો \(\mathrm{I}_{0} / \mathrm{I}_{\mathrm{A}}\) નો ગુણોત્તર કેટલો મળે?
JEE Mains 2020 Hard