JEE Mains · Chemistry · STD 11 - 8.2 Organic chemistry isomerism
નીચેનામાંથી કઈ પ્રક્રિયા કોઈ રેસમિક નીપજ ઉત્પન્ન કરશે નહીં?
- A \(\begin{array}{*{20}{c}} {C{H_3}\,\,\,\,\,\,\,\,\,\,} \\ {|\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,} \\ {C{H_3} - C - CH = C{H_2}} \\ {|\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,} \\ {H\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,} \end{array}\xrightarrow{{HCl}}\)
- B \(\begin{array}{*{20}{c}} {O\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,} \\ {||\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,} \\ {C{H_3} - C - C{H_2} - C{H_3}} \end{array}\xrightarrow{{HCN}}\)
- D \(\mathrm{CH}_{3}- \mathrm{CH}_{2} -\mathrm{CH}=\mathrm{CH}_{2} \stackrel{\mathrm{HBr}}{\longrightarrow}\)
Answer & Solution
Correct Answer
(A) \(\begin{array}{*{20}{c}} {C{H_3}\,\,\,\,\,\,\,\,\,\,} \\ {|\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,} \\ {C{H_3} - C - CH = C{H_2}} \\ {|\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,} \\ {H\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,} \end{array}\xrightarrow{{HCl}}\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(O ^{2-}, N ^{3-}, F ^{-}, Mg ^{2+}, Na ^{+}\) અને \(Al ^{3+}\)ની આયનીય ત્રિજયાનો સાચો ક્રમ કયો છે?JEE Mains 2020 Hard
- \(373 {~K}\) અને \(1\) બાર દબાણ પર પાણી માટે \(\Delta_{\text {vap }} {H}=41 {~kJ} {~mol}^{-1}\). માની લઈએ કે પાણીની વરાળ એક આદર્શ વાયુ છે જે પ્રવાહી પાણી કરતા ઘણો મોટો જથ્થો ધરાવે છે, પાણીના બાષ્પીભવન દરમિયાન આંતરિક ઊર્જામાં ફેરફાર \(...... {kJ} {mol}^{-1}\) છે. [ઉપયોગ : \(\left.{R}=8.3 \,{~J} \,{~mol}^{-1}\, {~K}^{-1}\right]\)JEE Mains 2021 Medium
- \(p\)-નાઈટ્રોફિનોલ અને પિક્રિક એસિડના મિશ્રણનું અલગીકરણ કરવા માટે નીચે આપેલામાંથી કઈ પ્રાયોગિક તકનિક નો ઉપયોગ સૌથી સારો છે ?JEE Mains 2022 Medium
- નીચે બે વિધાનો આપેલ છે:
વિધાન I: સુક્રોઝ દક્ષિણભ્રમણીય છે. જોકે સુક્રોઝનું જળવિભાજન કરતા મળતું દ્રાવણ નીપજોનું મિશ્રણ ધરાવે છે. આ દ્રાવણ વામભ્રમણીય દર્શાવે છે.
વિધાન II: સુક્રોઝનું જળવિભાજન ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ આપે છે. ગ્લુકોઝનું વામભ્રમણ ફ્રુક્ટોઝના દક્ષિણભ્રમણ કરતાં વધુ હોવાથી પરિણામી દ્રાવણ વામભ્રમણીય બને છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2026 Easy - ઠારબિંદુ અવનયનનો ઉપયોગ કરીને બેન્ઝિનમાંના એસિટિક એસિડનું આણ્વિય દળ નક્કી કરવું એ .............. સાથે સંકળાયેલ છે.JEE Mains 2015 Hard
- \(MnF _4, MnF _3\) અને \(MnF _2\) પૈકી પ્રબળ ઓકિસડેશન ક્ષમતા સાથેના સંયોજનનું સ્પીન-ફક્ત ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય \(.....B.M.\) છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- આ રચનાનું સાચું IUPAC નામ શું છે?
JEE Mains 2025 Hard - \(1\; kg\) દળ ધરાવતો પદાર્થ સમય આધારિત બળ \(\vec{F}=\left(t\hat{i}+3 t^2 \hat{j}\right) N\) ની અસર હેઠળ ગતિ કરે છે, જ્યાં \(\hat{i}\) અને \(\hat{j}, x\) અને \(y\) અક્ષની દિશામાં એકમ સદિશો છે. આ બળ વડે \(t=2 s\) સમયે ઉદભવતો પાવર \(...........\) \(W\) હશે.JEE Mains 2023 Medium
- \(0.5\,kg\) દળ ધરાવતા એક નળાકાર ને આકૃતિમાં દર્શાવ્યા અનુસાર દળ રહીત બે દોરીઓ વડે લટકાવવામાં આવેલ છે. દોરીઓનો એક સાથે છોડીને નળાકારને તેના પ્રારંભિક સ્થાન થી પતન કરાવવામાં આવે કે જેથી તેની ઝડપ \(4\,ms ^{-1}\) મળે, તે અંતર \(..............cm\) છે. ( \(g =10 ms ^{-2}\) લો. \()\)
JEE Mains 2022 Hard - ધારોકે \(a, b, c\) સમાંતર શ્રેણીમાં છે. ધારો કે \((a, c), (2, b)\) અને \((a, b)\) શિરોબિંદુવાળા ત્રિકોણનું મધ્યકેન્દ્ર \(\left(\frac{10}{3}, \frac{7}{3}\right)\) છે. જો સમીકરણ \(ax ^{2}+ bx +1=0\) નાં બીજ \(\alpha, \beta\) હોય, તો \(\alpha^{2}+\beta^{2}-\alpha \beta\) નું મૂલ્ય ....... છે.JEE Mains 2021 Hard
- જો \(\lim _{x \rightarrow 0} \frac{ e ^{( a -1) x}+2 \cos b x+( c -2) e ^{-x}}{x \cos x-\log _{ e }(1+x)}=2\) હોય, તો \(a ^2+ b ^2+ c ^2=\) ___ .JEE Mains 2026 Hard
- નીચેની પ્રતિક્રિયાનું નીપજ \(\mathrm{P}\) છે.
નીપજ \(\mathrm{P}\) માં હાજર હાઈડ્રોક્સિલ સમૂહોની સંખ્યા ______ છે.
JEE Mains 2024 Hard