JEE Mains · Chemistry · STD 11 - 4. Chemical bonding and molecular structure
નીચેનામાંથી જે અષ્ટક નિયમના અપવાદ છે તે અણુઓની સંખ્યા _______ છે. \(\mathrm{CO}_2, \mathrm{NO}_2, \mathrm{H}_2 \mathrm{SO}_4, \mathrm{BF}_3, \mathrm{CH}_4, \mathrm{SiF}_4, \mathrm{ClO}_2, \mathrm{PCl}_5,\) \(\mathrm{BeF}_2, \mathrm{C}_2 \mathrm{H}_6, \mathrm{CHCl}_3, \mathrm{CBr}_4\)
- A \(5\)
- B \(6\)
- C \(8\)
- D \(9\)
Answer & Solution
Correct Answer
(B) \(6\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- જયારે તાપમાત \(300\) \(K\) થી બદલાઇને \(310\) \(K\) થાય છે ત્યારે એક પ્રક્રિયાનો વેગ ચાર ગણો થાય છે. તો આ પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા ........... \(kJ\, mol^{-1}\) જણાવો. (સક્રિયકરણ ઊર્જા અને પૂર્વ ઘાતાંક અવયવ તાપમાતથી સ્વતંત્ર છે તેમ ધારો ; \(ln\, 2\, = 0.693 ; R\, = 8.314\, J\, mol^{-1}\, K^{-1}\) )JEE Mains 2017 Hard
- નીચે બે વિધાનો આપ્યા છે: વિધાન \(I:\) \(\left[{Mn}({CN})_{6}\right]^{3-},\left[{Fe}({CN})_{6}\right]^{3-}\) અને \(\left[{Co}\left({C}_{2} {O}_{4}\right)_{3}\right]^{3-}\)નું સંકરણ \(d^{2} {sp}^{3}\) છે. વિધાન \(II:\) \(\left[{MnCl}_{6}\right]^{3-}\) અને \(\left[{FeF}_{6}\right]^{3-}\) પેરામેગ્નેટિક છે અને અનુક્રમે અયુગ્મિત ઇલેક્ટ્રોન \(4\) અને \(5\) છે. ઉપરોક્ત વિધાનો માટે નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2021 Hard
- આપેલા નાઈટ્રોજનના ઓક્સાઈડો પૈકી :
\(N _{2} O , N _{2} O _{3}, N _{2} O _{4}\) અને \(N _{2} O _{5}, N - N\) બંધ ધરાવતા સંયોજન(નો) ની સંખ્યા શોધો.JEE Mains 2022 Medium - એક તત્વ માટેના નીચે આપેલા ચાર સંયોજનોમાંથી ખોટુ સૂત્ર પસંદ કરોJEE Mains 2015 Hard
- તત્વ ની પાંચ ક્રમિક આયનીકરણ એન્થાલ્પી \(800,2427,3658,25024\) અને \(32824\) કિલોજૂલ/મોલ \(^{-1}\).તત્વ માં સંયોજક્તા ઇલેક્ટ્રોન ની સંખ્યા કેટલી હશે ?JEE Mains 2020 Hard
- યાદી-\(I\) ને યાદી-\(II\) સાથે જોડો. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:
JEE Mains 2024 Medium
More PYQs from JEE Mains
- દરેક બાજુનો \(3\, \Omega\) અવરોધ ધરાવતા ચોરસ આકારના તારને વાળીને વર્તુળ બનનાવામાં આવે છે. વર્તુળના વ્યાસના બિંદુ વચ્ચેનો અવરોધ \(\Omega\) ના એકમમાં કેટલો થાય?JEE Mains 2021 Medium
- સંપર્ક પદ્ધતિ દ્વારા સલ્ફર ટ્રાયોક્સાઇડના સર્જનની પ્રક્રિયા \(2S{O_2} + {O_2} \rightleftharpoons 2S{O_3}\) માં પ્રક્રિયાનો વેગ \(\frac{{d\left[ {{O_2}} \right]}}{{dt}} = - 2.5 \times {10^{ - 4}}\,mol\,{L^{ - 1}}\,{s^{ - 1}}\) તરીકે માપવામાં આવ્યો. તો \([SO_2]\) તી સાંદ્રતાના સંદર્ભમાં \(mol\,L^{- 1}\, s^{-1}\) માં પ્રક્રિયાવેગ શુ થશે ?JEE Mains 2014 Hard
- ફેહલિંગ પ્રક્રિયકમાં હાજર સંકિર્ણનું સ્પીન ફક્ત ચુંબકીય ચાકમાત્રા \(.....\,BM\) છે. (નજીકના પૂર્ણાંકમાં)JEE Mains 2022 Medium
- \(T _{1}\) અને \(T _{2}\) તાપમાને રહેલ બે આદર્શ બહુ પરમાણ્વીય વાયુને મિશ્ર કરતાં ઉર્જાનો વ્ય્ય થતો નથી. જો \(F _{1}\) અને \(F _{2}, m _{1}\) અને \(m _{2}, n _{1}\) અને \(n _{2}\) અનુક્રમે મુક્તતાના અંશો, દળ અને અણુની સંખ્યા હોય તો તેમના મિશ્રણનું તાપમાન કેટલું થાય?JEE Mains 2021 Hard
- \(T\) તાપમાને અને \(2\, cm\) પારાના દબાણે \(4\, cm ^{3}\) જેટલા કદમાં રહેલ સંપૂર્ણ એક પરમાણ્વિક વાયુના અણુઓ કેટલા હશે? (\(T\) તાપમાને અણુઓની સરેરાશ ગતિઉર્જા \(=4 \times 10^{-14}\; erg\), \(g=980\, cm / s ^{2}\), પારાની ઘનતા \(=13.6\, g / cm ^{3}\))JEE Mains 2020 Medium
- નીચે આપેલા માંથી કયા એરોમેટિક છે ?
JEE Mains 2024 Medium