ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 - 10. Biomolecules

નીચેનામાંથી એક વિધાન સાચું નથી \(?\)

  1. A લેક્ટોઝમાં ગેલેક્ટોઝના \( C _ {1}\) અને ગ્લુકોઝના \(C _ {4}\)ની વચ્ચે \(\alpha-\) ગ્લાયકોસિડિક જોડાણ હોય છે.
  2. B લેક્ટોઝ \(\left( C _{11} H _{22} O _{11}\right)\) એ ડાયસેકેરાઇડ છે અને તેમાં \(8\) હાઇડ્રોક્સિલ સમૂહો છે.
  3. C એસિડ જળવિભાજન પર, લેક્ટોઝ એ \(D(+)-\)ગ્લુકોઝનો એક અણુ અને \(D (+)\)\(-\)ગેલેક્ટોઝનું એક અણુ આપે છે.
  4. D લેક્ટોઝ એ રિડ્યુસિંગ શર્કરા હોય છે અને તે ફેહલિંગની કસોટી આપે છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) લેક્ટોઝમાં ગેલેક્ટોઝના \( C _ {1}\) અને ગ્લુકોઝના \(C _ {4}\)ની વચ્ચે \(\alpha-\) ગ્લાયકોસિડિક જોડાણ હોય છે.

Step-by-step Solution

Detailed explanation

Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app