JEE Mains · Chemistry · STD 11 - 8.2 Organic chemistry isomerism
નીચેનામાં મોનોહેલોજનમય કાર્બનિક નીપજની કુલ સંખ્યા (અવકાશીયસમ ઘટક સહિત) પ્રકિયા ............. \(\begin{array}{*{20}{c}} A \\ {{\text{(simplest optically active alkene)}}} \end{array}\,\xrightarrow[{(ii)\,{X_2}/\Delta }]{{(i)\,{H_2}/Ni/\Delta }}\)
- A \(8\)
- B \(6\)
- C \(10\)
- D \(12\)
Answer & Solution
Correct Answer
(A) \(8\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે બે વિધાનો આપ્યા છે: વિધાન \(I:\) \(\left[{Mn}({CN})_{6}\right]^{3-},\left[{Fe}({CN})_{6}\right]^{3-}\) અને \(\left[{Co}\left({C}_{2} {O}_{4}\right)_{3}\right]^{3-}\)નું સંકરણ \(d^{2} {sp}^{3}\) છે. વિધાન \(II:\) \(\left[{MnCl}_{6}\right]^{3-}\) અને \(\left[{FeF}_{6}\right]^{3-}\) પેરામેગ્નેટિક છે અને અનુક્રમે અયુગ્મિત ઇલેક્ટ્રોન \(4\) અને \(5\) છે. ઉપરોક્ત વિધાનો માટે નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2021 Hard
- એસીટીલાઈડ \((Acetylide)\) આયનનો બંધક્રમાંક અને ચુંબકીય ગુણધર્મ ને સમાન છે તે....JEE Mains 2023 Medium
- આપેલી આકૃતિનો વિચાર કરો. \(1\) મોલ આદર્શ વાયુને પિસ્ટનથી ફીટ કરેલા સિલિન્ડરમાં, સ્થાન \(\mathrm{A}\) પર, \(18^{\circ} \mathrm{C}\) તાપમાને રાખવામાં આવે છે. જો પિસ્ટનને \(\mathrm{B}\) સ્થાન પર ખસેડવામાં આવે, તાપમાન અપરિવર્તિત રાખીને, તો આ પ્રતિવર્તી પ્રક્રિયામાં ' \(x\) ' \(L\) atm કાર્ય થાય છે. \(\mathrm{x}=\) _______ \(\mathrm{L} \mathrm{atm.}\) (નજીકના પૂર્ણાંકમાં) [આપેલ છે : નિરપેક્ષ તાપમાન \(={ }^{\circ} \mathrm{C}+273.15\), \(\left.\mathrm{R}=0.08206 \mathrm{~L} \mathrm{~atm} \mathrm{~mol}^{-1} \mathrm{~K}^{-1}\right]\)
JEE Mains 2024 Medium - નીચેના માટે સ્થાયિત્વનો સાચો ક્રમ છે:
\( CH_{2}=CH^{-}, CH_{3}-CH_{2}^{-}, CH\equiv C^{-} \)JEE Mains 2026 Hard - નીચે આપેલ પ્રક્રિયામાં બનતા \(A\) અને \(B\) _______ છે. \(\mathrm{CrO}_2 \mathrm{Cl}_2+4 \mathrm{NaOH} \rightarrow \mathrm{A}+2 \mathrm{NaCl}+2 \mathrm{H}_2 \mathrm{O}\) \(\mathrm{A}+2 \mathrm{HCl}+2 \mathrm{H}_2 \mathrm{O}_2 \rightarrow \mathrm{B}+3 \mathrm{H}_2 \mathrm{O}\)JEE Mains 2024 Hard
- \(\left[ XeF _{5}\right]^{-}\) અને \(XeO _{3} F _{2}\) નો આકાર/બંધારણ અનુક્રમે શું હશે ?JEE Mains 2020 Medium
More PYQs from JEE Mains
- પ્રસરણ પામતા તરંગને \(y(x, t)=[0.05 \sin (8 x-4 t)]\;m\) સમીકરણ વડે વર્ણવામાં આવે છે. તરંગનો વેગ \(............ms ^{-1}\) છે. [બધી જ રાશિઓ \(SI\) એકમમાં છે]JEE Mains 2023 Easy
- આકૃતિમાં કેપેસીટરનો પરિપથ આપેલ છે જેમાં બધા કેપેસીટરના મૂલ્યો માઇક્રોફેરાડે માં છે જો \(A\) અને \(B\) વચ્ચેનો સમતુલ્ય કેપેસીટન્સ \(1\,\mu F\) હોય તો \(C\) નું મૂલ્ય કેટલું હશે?
JEE Mains 2016 Hard - \(V =260 \sin (628 t )\) ના એક \(AC\) વોલ્ટેજ ઉદગમને \(5\,mH\) ના ફક્ત (શુદ્ધ) ઈન્ડકટર સાથે જોડવામાં આવે છે. પરીપથનો ઈન્ડકટીવ રીએકટન્સ \(...........\Omega\) થશે.JEE Mains 2023 Easy
- નીચે બે વિધાનો આપેલા છે: એકને વિધાન \(A\) તરીકે અને બીજાને કારણ \(R\) તરીકે લેબલ કરવામાં આવેલ છે: વિધાન \(A\) : આલ્કોહોલ ન્યુક્લિયોફાઈલ અને ઇલેક્ટ્રોફાઈલ બંને તરીકે પ્રતિક્રિયા આપે છે. કારણ \(R\) : આલ્કોહોલ સોડિયમ, પોટેશિયમ અને એલ્યુમિનિયમ જેવી સક્રિય ધાતુઓ સાથે પ્રતિક્રિયા કરીને અનુરૂપ આલ્કોક્સાઇડ અને હાઇડ્રોજન મુક્ત કરે છે. ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2024 Hard
- ધારો કે \(f(x) = \int \left(\dfrac{16x + 24}{x^2 + 2x - 15}\right) dx\). જો \(f(4) = 14 \log_e(3)\) અને \(f(7) = \log_e(2^{\alpha} \cdot 3^{\beta})\) હોય, જ્યાં \(\alpha, \beta \in \mathbb{N}\), તો \(\alpha + \beta\) બરાબર છે:JEE Mains 2026 Medium
- એક વિદ્યાર્થી તારનો યંગ મોડ્યુલસ શોધવા \(Y=\frac{M g L^{3}}{4 b d^{3} \delta}\) સૂત્રનો ઉપયોગ કરે છે. \(g\) નું મૂલ્ય કોઈ પણ સાર્થક ત્રુટિ વગર \(9.8 \,{m} / {s}^{2}\) છે. તેને લીધેલા અવલોકનો નીચે મુજબ છે.
તો \(Y\) ના માપનમાં આંશિક ત્રુટિ કેટલી હશે?ભૌતિક રાશિ માપન માટે લીધેલા સાધનની લઘુતમ માપશક્તિ અવલોકનનું મૂલ્ય દળ \(({M})\) \(1\; {g}\) \(2\; {kg}\) સળિયાની લંબાઈ \((L)\) \(1 \;{mm}\) \(1 \;{m}\) સળિયાની પહોળાય \((b)\) \(0.1\; {mm}\) \(4 \;{cm}\) સળિયાની જાડાઈ \((d)\) \(0.01\; {mm}\) \(0.4\; {cm}\) વંકન \((\delta)\) \(0.01\; {mm}\) \(5 \;{mm}\) JEE Mains 2021 Hard