JEE Mains · Chemistry · STD 11 - 6.1. Equilibrium - 1 (chemical Equilibrium)
નીચેના વિયોજન માટે \(\mathrm{K}_{\mathrm{sp}}\) \( = 1.6 \times 10^{-5}\) છે. \(\mathrm{PbCl}_{2(\mathrm{s})} \rightleftharpoons \mathrm{Pb}_{(\mathrm{ag})}^{2+}+2 \mathrm{Cl}_{(\mathrm{aq})}^{-}\) \(300\; \mathrm{mL}\;\; 0.134 \;\mathrm{M} \;\mathrm{Pb}\left(\mathrm{NO}_{3}\right)_{2}\) અને \(100\; \mathrm{mL}\;\; 0.4\; \mathrm{M}\; \mathrm{NaCl} ?\) ના મિશ્રણ માટે નીચેના પૈકી ક્યુ વિધાન સાયુ છે ?
- A \(\mathrm{Q} < \mathrm{K}_{\mathrm{sp}}\)
- B \(\mathrm{Q} > \mathrm{K}_{\mathrm{sp}}\)
- C \(\mathrm{Q} = \mathrm{K}_{\mathrm{sp}}\)
- D પૂરતી માહિતી આપેલી નથી
Answer & Solution
Correct Answer
(B) \(\mathrm{Q} > \mathrm{K}_{\mathrm{sp}}\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(1.2\,mL\) એસિટિકને પાણીમાં ઓગાળીને તેનું \(2.0\,L\) દ્રાવણ બનાવ્યું. એસિડનાં સામર્થ્યમાં ઠારબિંદુ અવનયન \(0.0198^{0}\,C\) જોવા મળ્યું.આ એસિડના વિયોજનની ટકાવારી \(\dots\dots\)છે. (નજીકનો પૂર્ણાંક) [આપેલ : એસિટિક એસિડની ધનતા \(1.02\,g\,mL ^{-1}\) છે.એસિટિક એસિડનું મોલર દળ \(60\,g\,mol ^{-1}\) છે.\(\left. K _{f}\left( H _{2} O \right)=1.85 K\,kg\,mol ^{-1}, K _{f}\left( H _{2} O \right)=1.85\,K\,kg\,mol ^{-1}\right]\)JEE Mains 2022 Hard
- નીચે બે વિધાનો આપેલા છે : વિધાન \(I\) : પ્રક્રિયા \(A+B \rightarrow C\) માટેનો દર નિયમ દર \((r)=k[A]^2[B]\) છે. જ્યારે \(\mathrm{A}\) અને \(\mathrm{B}\) બંનેની સાંદ્રતા બમણી કરવામાં આવે છે, ત્યારે પ્રક્રિયાનો દર " \(\mathrm{x}\) " ગણો વધે છે. વિધાન \(II\) : (આકૃતિ) આકૃતિ " \(\mathrm{y}\) " ક્રમની પ્રક્રિયા માટે "સમય વિરુદ્ધ સાંદ્રતાના ફેરફારનો આલેખ" દર્શાવે છે. \(\mathrm{x}+\mathrm{y}\) નું મૂલ્ય _______ છે.
JEE Mains 2024 Medium - સ્ટાર્ચનું સંપૂર્ણ નિર્જલીકરણ શું આપે છે ?JEE Mains 2015 Easy
- જેનો સરવાળો 4 અને તફાવત 2 હોય તેવા બે સ્તરો વચ્ચે સંક્રાંતિ થાય ત્યારે Li2+ આયનના વર્ણપટમાં પ્રાપ્ત થતી વર્ણપટ રેખાની તરંગલંબાઈ શોધો.JEE Mains 2026 Easy
- \(C _{7} H _{5} N _{3} O _{6}\) ના \(681\,g\) માં \(N\) પરમાણુઓની સંખ્યા \(x \times 10^{21}\) છે. તો \(x\) નું મૂલ્ય \(.....\) છે. \(( N _{ A }=6.02 \times 10^{23} \,mol ^{-1})\)(નજીકનો પૂર્ણાંક)JEE Mains 2022 Hard
- એક વિદ્યુતરસાયણિક કોષ, નીચેની બે રિડૉક્સ યુગ્મ, \(M^{x+}(aq)/M(s)\) \([E_{red}^\ominus=+0.15\text{ V}]\) અને \(Fe^{3+}(aq)/Fe(s)\) \([E_{red}^\ominus=-0.036\text{ V}]\) નો બનેલો છે. કોષનો EMF \((E_{cell})\) \(0.2057\) V નોંધવામાં આવે છે. જો વિદ્યુતરસાયણિક પ્રક્રિયાનો પ્રક્રિયા ગુણોત્તર \(10^{-2}\) હોય, તો \(x\) નું મૂલ્ય ______ છે. (નજીકનો પૂર્ણાંક)
[આપેલ છે: M એ p-બ્લૉક ધાતુ છે અને \(\dfrac{2.303RT}{F}=0.059\) V]JEE Mains 2026 Hard
More PYQs from JEE Mains
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(100\) \(\Omega\) ના અવરોધવાળી એક \(coil\) માં ચુંબકીય ફલકસમાં ફેરફાર કરીને પ્રવાહ પ્રેરિત કરવામાં આવે છે. \(coil\) ના ફલકસના મુલ્યમાં થતા ફેરફાર .......\(Wb\) છે :
JEE Mains 2017 Medium - સદીશ \(\bar{a}=\hat{i}+\hat{j}+\hat{k}, \vec{b}\) અને \(\vec{c}=\hat{j}-\hat{k}\) આપેલ છે કે જેથી \(\vec{a} \times \vec{b}=\vec{c}\) અને \(\vec{a} \cdot \vec{b}=1\) છે. જો સદીશ \(\vec{b}\) નો \(\vec{a} \times \vec{c}\) પરના પ્રક્ષેપ સદીશની લંબાઈ \(l\) હોય તો \(3l^{2}\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Medium
- એક ફ્લાસ્ક (પાત્ર)માં આર્ગોન અને આકિસજનને દળના \(3: 2\) ગુણોત્તરમાં \(27^{\circ} C\) તાપમાને રાખવામાં આવેલ છે. પ્રતિ અણુ સરેરાશ ગતિઊર્જાનો ગુણોત્તર ........... થશે.JEE Mains 2022 Medium
- \(\gamma=\frac{ C _p}{ c _v}\) અને તાપમાન \(T\) વચ્ચેનો સાચો સંબંધ શું થાય?JEE Mains 2023 Medium
- સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો
સૂચિ-I (પ્રક્રિયક) સૂચિ-II (પરખાયેલ ક્રિયાશીલ સમૂહ) A. સોડિયમ બાયકાર્બોનેટ દ્રાવણ I. દ્વિ-બંધ / અસંતૃપ્તતા B. તટસ્થ ફેરિક ક્લોરાઇડ II. કાર્બોક્સિલિક એસિડ C. સેરીક એમોનિયમ નાઈટ્રેટ III. ફિનોલિક - OH D. આલ્કલાઇન KMnO IV. આલ્કોહોલિક - OH
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Medium - \(Ph - CH = CH _2 \xrightarrow[ HBr ]{( PhCOO )_2}\) નીપજ
ઉપરની પ્રક્રિયાને ધ્યાનમાં લો.
A. પ્રક્રિયા વધુ સ્થિર મૂલક મધ્યવર્તી દ્વારા આગળ વધે છે.
B. પેરોકસાઈડની ભૂમિકા H. ઉત્પન્ન (પેદા કરવા) (હાઇડ્રોજન મૂલક) માટે થાય છે.
C. પ્રક્રિયા દરમ્યાન બેન્ઝિન આડપેદાશ તરીકે બને છે.
D. 1–બ્રોમો–2–ફિનાઈલઈથેન એ ગૌણ નીપજ તરીકે બને છે.
E. પેરોક્સાઈડની ગેરહાજરીમાં આજ પ્રક્રિયા કાર્બોકેટાયન મધ્યવર્તી દ્વારા આગળ વધે છે.
સાયા વિધાનો ઓળખો. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2026 Easy