ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 - 4. d and f- block elements

નીચેના વિધાન અને કારણ માટે સાચો વિકલ્પ જણાવો. વિધાન : હાઇડ્રોજીનેશન પ્રક્રિયા માટે, સમૂહ \(7-9\) ના તત્ત્વો દ્વારા મહત્તમ સક્રિયતા દર્શાવવા સાથે સમૂહ-\(5\) થી સમૂહ-\(11\) ની ધાતુઓ સુધી ઉદ્દીપકીય સક્રિયતા વધે છે. કારણ : સમૂહ \(7-9 \) ના તત્ત્વો પર પ્રક્રિયકો સૌથી વધુ પ્રબળતાથી અધિશોષણ પામે છે.

  1. A વિધાન અને કારણ બને સાચા છે પરંતુ કારણ એ વિધાનની સાચી સમજૂતી નથી 
  2. B વિધાન અને કારણ બને ખોટા છે.
  3. C વિધાન અને કારણ બંને સાચી છે અને કારણ એ વિધાનની સાચી સમજૂતી છે 
  4. D વિધાન સાચુ છે પરંતુ કારણ ખોટુ છે 
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) વિધાન સાચુ છે પરંતુ કારણ ખોટુ છે 

Step-by-step Solution

Detailed explanation

Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app