JEE Mains · Chemistry · STD 12 - 6. Haloalkanes and Haloarenes
નીચેના સંયોજનોનો કેન્દ્રાનુરાગી વિસ્થાપન \(\left( S _{ N }{ }^{2}\right)\) તરફની પ્રતિક્રિયાશીલતાનો ઘટતો ક્રમ કયો છે?

- A \(( IV )>( II )>( III )>( I )\)
- B \(( II )>( III )>( IV )>( I )\)
- C \(( II )>( III )>( I )>( IV )\)
- D \(( III )>( II )>( IV )>( I )\)
Answer & Solution
Correct Answer
(B) \(( II )>( III )>( IV )>( I )\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(\mathrm{MnO}_2\) માંથી પોટેશિયમ પરમેંગેનેટની બનાવટ બે-તબક્કાની પ્રક્રિયા દ્વારા થાય છે, જેમાં પ્રથમ તબક્કો KOH અને \(\mathrm{KNO}_3\) સાથેની પ્રક્રિયા છે જે ____ ઉત્પન્ન કરે છે.JEE Mains 2025 Medium
- પ્રક્રિયા scheme \(A\xrightarrow{{{k_1}}}B\xrightarrow{{{k_2}}}C\) માટે જો \(B\) ના સર્જનનો દર શૂન્ય સેટ કરવામાં આવે તો \(B\) ની સાંદ્રતા ..... દ્વારા આપવામાં આવે છે.JEE Mains 2019 Hard
- કેંદ્રાનુરાગી વિસ્થાપન પ્રકિયા માં \(R - Br + C{l^ - }\xrightarrow{{DMF}}R - Cl + B{r^ - }\) , નીચેનામાંથી કઈ એક રૂપરેખાંકનનું સંપૂર્ણ વિપરીત પસાર કરે છે?JEE Mains 2014 Hard
- ટોલ્યુઇનમાંથી બેન્ઝાલ્ડીહાઈડમાં રૂપાંતર નીચે આપેલા પ્રક્રિયકો પૈકી ક્યાં એક વડે સહેલાઈથી થઈ શકે છે?JEE Mains 2022 Easy
- પાણીમાં દ્રાવ્ય \(A\) સુયોજિત થાય છે. જ્યારે \(0.7\,g\) દ્રાવ્ય \(A\)ને \(42.0\,g\) પાણીમાં ઓગાળવામાં આવે છે. ત્યારે \(0.2{ }^{\circ}\,C\) વડે ઠારબિંદુમાં અવનયન થાય છે.તો પાણીમાં દ્રાવ્ય \(A\)ના સુયોજનની ટકાવારી \(\dots\dots\dots\) \(.....\,\%\) છે. [આપેલ :દ્રાવ્ય \(A\)નું મોલર દળ \(93\, g\, mol ^{-1}\). પાણીનો મોલલ અવનયન અચળાક \(1.86\, K \,kg\, mol ^{-1}\) ]JEE Mains 2022 Medium
- ઉપરની પ્રક્રિયામાં બનતા કાર્બોકેટાયનને સ્થિર કરવા માટે સંકળાયેલ અતિસંયુગ્મન બંધારણની સંખ્યા \(........\) છે.
JEE Mains 2023 Hard
More PYQs from JEE Mains
- અહી સમતલ \(\mathrm{P}\) એ બિંદુઓ \((1,0,1),(1,-2,1)\) અને \((0,1,-2)\) બિંદુમાંથી પસાર થાય છે.જો સદીશ \(\vec{a}=\alpha \hat{i}+\beta \hat{j}+\gamma \hat{k}\) આપેલ છે કે જેથી \(\vec{a}\) એ સમતલ \(P\) ને સમાંતર થાય અને \((\hat{i}+2 \hat{j}+3 \hat{k})\) ને લંબ થાય અને \(\overrightarrow{\mathrm{a}} \cdot(\hat{\mathrm{i}}+\hat{\mathrm{j}}+2 \hat{\mathrm{k}})=2\) થાય તો \((\alpha-\beta+\gamma)^{2}\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લંબચોરસ વાહકની બાજુ \(PQ\) ની ગતિ \(x=0\) થી \(x=2b\) બહાર તરફ અને \(x=2 b\) થી \(x=0\) અંદર તરફ છે. એકસમાન ચુંબકીયક્ષેત્ર સમતલને લંબ \(x=0\) થી \(x=b\) સુધીમાં વર્તે છે. તો અંતર સાથે અલગ અલગ રાશિના ફેરફારના ગ્રાફ આપેલા છે તેને ઓળખો.
JEE Mains 2021 Hard - કયો વાયુ મિથેનોલમાં \(CH_3MgBr\) ગરમ થવા પર મુક્ત થાય છે ?JEE Mains 2016 Hard
- જો \(\int \sin ^{-1}\left(\sqrt{\frac{x}{1+x}}\right) d x=A(x) \tan ^{-1}(\sqrt{x})+B(x)+C\) જ્યાં \(C\) એ સંકલનનો અચળાંક હોય તો \(( A ( x ), B ( x ))\) ની જોડ .............. હોય શકે.JEE Mains 2020 Hard
- નીચેનાને તરંગલંબાઈ \((\lambda)\) ના ચડતા ક્રમમાં ગોઠવો :
(A) માઈક્રોવેવ્ઝ \(\left(\lambda_1\right)\)
(B) પારજાંબલી કિરણો \(\left(\lambda_2\right)\)
(C) પારરક્ત કિરણો \(\left(\lambda_3\right)\)
(D) એક્સ-કિરણો \(\left(\lambda_4\right)\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :JEE Mains 2025 Medium - \(10\, {g}\) ની ગોળી \(v\) વેગથી ગતિ કરીને સ્થિર લોલક સાથે હેડ ઓન અથડાય છે અને \(100 \, {m} / {s}\) ના વેગથી પાછળ ફરે છે. લોલકની લંબાઈ \(0.5\, {m}\) અને લોલકનું દળ \(1\, {kg}\) છે.લોલક એક સંપૂર્ણ વર્તુળ ફરે તેના માટે લઘુતમ વેગ \(v\) (\({m} / {s}\) માં) કેટલો હોવો જોઈએ? (ધારો કે દોરીની વધતી નથી અને \({g}=10\, {m} / {s}^{2}\))
JEE Mains 2021 Hard