JEE Mains · Chemistry · STD 12 - 9. Amines
નીચેના સંયોજનોની બેઝિકતાનો વધતો ક્રમ કયો છે?

- A \(( A )<( B )<( C )<( D )\)
- B \((B)<(A)<(C)<(D)\)
- C \((D)<(A)<(B)<(C)\)
- D \((B)<(A)<(D)<(C)\)
Answer & Solution
Correct Answer
(D) \((B)<(A)<(D)<(C)\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(XeF _4\) ની સાથે SbF ની પ્રક્રિયાથી બનતું \({[ XeFm ]^{ n +}\left[ SbF _{ y }\right]^{ x ^{-}}}.m + n + y + z =.......\)JEE Mains 2023 Medium
- \(X\) ના એક નમૂના ના વિઘટનનો વેગ અચળાંક \(0.05\, \mu g/\)વર્ષ છે, તો \(X\) ના \(5\, \mu g\) ને \(2.5\, \mu g\) માં વિઘટન કરવા માટે કેટલા વર્ષો લાગશે?JEE Mains 2019 Medium
- \(0.125\,g\) કાર્બનિક સંયોજનના એક નમૂનાનું ડ્યુમા પદ્ધતિ વડે પૃથ્થકરણ કરતાં પ્રાપ્ત થતા \(22.78\, mL\) નાઈટ્રોજન વાયુ ને \(280 \,K\) અને \(759\, mm \,Hg\) પર \(KOH\) ના દ્વાવણ ઉપર ભેગો કરવામાં આવ્યો. આપેલ કાર્બાનિક સંયોજનમાં નાઈટ્રોજનની ટકાવારી \(......\) છે. (નજીકનો પૂર્ણાંક ) આપેલું છે : \((a)\,280\, K\) પર પાણીનું બાષ્પદબાણ= \(14.2\, mm\, Hg\). \((b)\,R =0.082 \,L \operatorname{atm~} \,K ^{-1} \,mol ^{-1}\)JEE Mains 2022 Medium
- \(87.5 \%\) પ્રક્રિયા પૂર્ણ થવા માટે જરૂરી સમય \(t_{87.5}\) છે અને \(50 \%\) પ્રક્રિયા પૂર્ણ થવા માટે જરૂરી સમય \(t _{50}\) છે. \(t _{87.5}=x \times t _{50}\) સંબંધ ધરાવે છે.તો \(x\) નું મૂલ્ય \(........\) છે.JEE Mains 2023 Medium
- પરમાણુ A અને B ની સહસંયોજક ત્રિજ્યા અનુક્રમે \(r_A\) અને \(r_B\) છે. AB અણુની સહસંયોજક બંધ લંબાઈ અને કુલ લંબાઈ અનુક્રમે કઈ હશે?JEE Mains 2026 Easy
- ફિનોલની સોડિયમ હાઈડ્રોકસાઈડની હાજરીમાં કલોરોફોમ સાથે પ્રક્રિયા કરતા, કે જેનું આગળ એસિડની હાજરીમાં જળ વિભાજન કરતાં _______ માં પરિણામે છે.JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I\) : પરમાણું મહત્તમ દળ અને તેના સમગ્ર ધન વિદ્યુતભાર અત્યંત નાના ન્યૂકિલયસમાં કેન્દ્રીત થયેલો છે. અને ઈલેકટ્રોન તેને ફરતે પરિભ્રમણ કરે છે, આ રૂથરફોર્ડ મોડેલ (પરિકલ્પના) છે. વિધાન \(II\) : પરમાણુ એ ધન વીજભારીત ગોળાકાર વાદળ છે. કે જેમાં ઈલેકટ્રોન મૂકેલા હોય છે, કે જે રૂથરફોર્ડના મોડેલ (પરિકલ્પના)ની ખાસ કિસ્સો છે. ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2024 Hard
- ધારો કે \(f: [1, \infty) \rightarrow \mathbf{R}\) એ એક વિકલનીય વિધેય છે, જેને \(f(x) = \int_1^x f(t)\,dt + (1-x)(\log_e x - 1) + e\) તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. તો \(f(f(1))\) નું મૂલ્ય છે:JEE Mains 2026 Hard
- જો \(A\) અને \(B\) એ બે એવા \(n \times n\) શૂન્યેતર શ્રેણિકો છે કે જેથી \(A ^2+ B = A ^2 B\),તો \(...........\)JEE Mains 2023 Hard
- \(500\) અથવા તેના કરતાં નાની \(3 -\) અંકની કેટલી સંખ્યા બનાવી શકાય કે જેમાં \("1"\) અંક આવે નહીં અને તે સંખ્યા \(11 \) નો ગુણક હોય .JEE Mains 2021 Hard
- \(1 \times 10^{-5}\,M \textrm {AgNO } _ { 3 }\) ને \(AgBr\)ના \(1\,L\) સંતૃપ્ત દ્રાવણમાં ઉમેરવામાં આવે છે.\(298\,K\) આ દ્રાવણની વાહકતા \(.........\times 10^{-8}\,S\,m ^{-1}\) છે. \(\left[\right.\) આપેલ : \(K _{ sp }( AgBr )=4.9 \times 10^{-13}\) at \(298 K\) \(\lambda_{ Ag ^{+}}^0=6 \times 10^{-3} Sm ^2\,mol ^{-1}\) \(\lambda_{ Br ^{-}}^0=8 \times 10^{-3} Sm ^2\,mol ^{-1}\) \(\left.\lambda_{ NO _3^{-}}^0=7 \times 10^{-3} Sm ^2\,mol ^{-1}\right]\)JEE Mains 2023 Medium
- નીચેના આલ્કિન્સને સ્થાયિત્વના ઘટતા ક્રમમાં ગોઠવો.

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો:JEE Mains 2026 Hard