JEE Mains · Chemistry · STD 12 - 7. Alcohol, phenol and ethers
નીચેના સંયોજનોના ઉત્કલન બિંદુનો વધતો ક્રમ કયો છે?

- A \(I < IV < III < II\)
- B \(IV < I < II < III\)
- C \(I < III < IV < II\)
- D \(III < I < II < IV\)
Answer & Solution
Correct Answer
(A) \(I < IV < III < II\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(298\; \mathrm{K}\) પર \(\mathrm{Cr}(\mathrm{OH})_{3}\) નો \(K_{sp}=6.0 \times 10^{-31}\) છે. તો \(\mathrm{Cr}(\mathrm{OH})_{3}\) ના સંતૃપ્ત દ્રાવણમાં હાઇડ્રોક્સાઇડ આયનની સાંદ્રતા કેટલી થશે ?JEE Mains 2020 Hard
- \(25^{\circ} \mathrm{C}\) પર, \(\mathrm{pH}=3\) ધરાવતા દ્રાવણુમાં હાઈડ્રોજન ઈલેક્ટ્રોડને ડુબાડવામાં આવેલ છે. ઈલેક્ટ્રોડનો પોટેન્શિયલ______________ \(\times 10^{-2} \mathrm{~V}\) થશે. .\(\left(\frac{2.303 \mathrm{RT}}{\mathrm{F}}=0.059 \mathrm{~V}\right)\)JEE Mains 2024 Hard
- નીચેના પૈકી કયા સંયોજનની જોડ સ્થાનની સમઘટકો છે?JEE Mains 2015 Medium
- \(Fe _{2}\left( SO _{4}\right)_{3}\) નું દ્રાવણ \(1.5\,A\)ના પ્રવાહ સાથે \('X'\,min\). માટે તેનું વિદ્યુતવિભાજન કરતાં \(0.3482\,g\,Fe\) જમા થાય છે. \(x\) નું મૂલ્ય \(\dots\dots\dots\,\min\) છે. [નજીકનો પૂર્ણાંક] [આપેલ : \(1\,F =96500\,C\,mol ^{-1},\) \(Fe\)નું પરમાણ્વીય દળ \(= 56\,g\,mol ^{-1}\) ]JEE Mains 2022 Easy
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન (\(\mathbf{I}\)): સમઇલેક્ટ્રોનીય સ્પીસીઝની ત્રિજ્યાનો વધતો ક્રમ નીચે મુજબ છે.
\(\mathrm{Mg}^{2+} \lt \mathrm{Na}^{+} \lt \mathrm{F}^{-} \lt \mathrm{O}^{2-}\)
વિધાન (II): હેલોજનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય નીચે મુજબના ક્રમમાં ઘટે છે.
\(\mathrm{Cl}\gt\mathrm{F}\gt\mathrm{Br}\gt\mathrm{I}\)
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો :JEE Mains 2025 Easy - બોરોનની સરખામણીએ બેરીલિયમ ............. ધરાવે છે .JEE Mains 2019 Hard
More PYQs from JEE Mains
- જો \(\frac{1}{1^4}+\frac{1}{2^4}+\frac{1}{3^4}+\ldots . . \infty=\frac{\pi^4}{90},\)
\(\frac{1}{1^4}+\frac{1}{3^4}+\frac{1}{5^4}+\ldots . . \infty=\alpha,\)
\(\frac{1}{2^4}+\frac{1}{4^4}+\frac{1}{6^4}+\ldots . \infty=\beta,\)
તો \(\frac{\alpha}{\beta}\) = __________JEE Mains 2025 Medium - ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડ અને ફોસ્ફોનિક એસિડની પ્રક્રિયાથી પ્રાપ્ત નીપજમાં આયનીકૃત હાઇડ્રોજનની સંખ્યા છેJEE Mains 2021 Medium
- તેમના ઓક્સિડેશન આંક અનુસાર, \(3 \,d\) ધાત્વીય ઓક્સાઇડને અનુસરવાનો સાચો ક્રમ છે: \((a)\) \({CrO}_{3}\) \((b)\) \({Fe}_{2} {O}_{3}\) \((c)\) \({MnO}_{2}\) \((d)\) \({V}_{2} {O}_{5}\) \((e)\) \({Cu}_{2} {O}\)JEE Mains 2021 Medium
- જો \(\operatorname{gcd}( m , n )=1\) and \(1^2-2^2+3^2-4^2+\ldots \ldots\) \(+(2021)^2-(2022)^2+(2023)^2=1012 m ^2 n\) હોય તો \(m ^2- n ^2\) ની કિમંત મેળવો.JEE Mains 2023 Hard
- સૂચિ \(I\) ને સૂચિ \(II\) સાથે જોડો.
સૂચિ \(I\) સૂચિ \(II\) \(A.\) બેન્ઝન સલ્ફોનિલ ક્લોરાઈડ \(I.\) પ્રાથમિક એમાઈન માટેની કસોટી \(B.\) હોફમાન બ્રોમામાઈડ પ્રક્રિયા \(II.\) એન્ટી જેત્સેફ (Anti Saytzeff) \(C.\) કાર્બાઈલ એમાઇન પ્રક્રિયા \(III.\) હિન્સધર્ગ પ્રક્રિયક \(D.\) હોફમાન અભિવિન્યાસ (orientation) \(IV.\) આયસોસાયનેટની જાણીતી પ્રક્રિયા JEE Mains 2022 Medium - કોપર,બ્રાસ અને સ્ટિલના ત્રણ સળિયાને \(Y-\) આકારની સંરચના કરવા માટે વેલ્ડિંગ કરવામાં આવે છે.દરેક સળિયાના આડછેદનું ક્ષેત્રફળ \(4 \) \(cm^2\) છે.કોપર સળિયાના છેડે \(100^o \) \(C\) તાપમાન જયારે બ્રાસ અને સ્ટિલ સળિયાઓને છેડે \( 0^o \) \(C\) તાપમાન જાળવવામાં આવે છે.કોપર,બ્રાસ અને સ્ટિલના સળિયાઓની લંબાઇ અનુક્રમે \(46,13 \) અને \(12\) cms છે. આ સળિયાઓ છેડેથી જ તાપમાનના સુવાહક છે.જયારે આજુબાજુથી અવાહક છે.કોપર,બ્રાસ અને સ્ટિલની ઉષ્મા વાહકતા અનુક્રમે \(0.92,0.26 \) અને \( 0.12 \) \(CGS \) એકમમાં છે.કોપર સળિયામાંથી પસાર થતો ઉષ્મા વહન-દર ....... \(cal\, s^{-1}\)JEE Mains 2014 Hard