JEE Mains · Chemistry · STD 11 - 9. Hydricarbon
નીચેના સંયોજનોમાંથી સુગંધિત સંયોજનોની કુલ સંખ્યા _______ છે.

- A \(2\)
- B \(1\)
- C \(5\)
- D \(8\)
Answer & Solution
Correct Answer
(B) \(1\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- KI અને એસિડિક K2Cr2O7 વચ્ચેની પ્રક્રિયા દ્વારા બનતી અંતિમ નીપજમાં કોમિયમની ઓક્સિડેશન અવસ્થા શોધો.JEE Mains 2026 Medium
- નીચેના પૈકી ક્યો અણુ ઋણાયનના સર્જન દ્વારા સ્થાયી બનવાની અપેક્ષા રાખી શકાય ? \(C_2 , O_2 , NO , F_2\)JEE Mains 2019 Hard
- \({AB}_{3}\) એક આંતરહેલોજન \(T-\) આકારનું પરમાણુ છે. \({A}\) પર ઇલેક્ટ્રોનની અયુગ્મિત જોડની સંખ્યા \(......\) છે.JEE Mains 2021 Easy
- પ્રોટીનના \(\alpha\)-હેલિક્સ અને \(\beta\)-પ્લીટેડ શીટ બંધારણ તેના કયા બંધારણ સાથે સંકળાયેલા છે?JEE Mains 2025 Easy
- જો 50 mL 0.5 M ઑક્ઝેલિક ઍસિડ ને 25 mL NaOH દ્રાવણને તટસ્થ કરવા માટે જરૂરી હોય, તો આપેલ 50 mL NaOH દ્રાવણમાં NaOH ની માત્રા __________ g છે.JEE Mains 2024 Medium
- સલ્ફરના નિર્ધારણમાં, એક કાર્બનિક સંયોજન (X) (મોલર દળ \(76\) g mol\(^{-1}\)) ના \(2.0 \times 10^{-3}\) mol એ \(0.4813\) g બેરિયમ સલ્ફેટ (મોલર દળ \(233\) g mol\(^{-1}\)) આપ્યું. સંયોજન (X) માં સલ્ફરની ટકાવારી ______ \(\times 10^{-1}\) % છે (નજીકના પૂર્ણાંકમાં)JEE Mains 2026 Medium
More PYQs from JEE Mains
- ધારો કે \(f, \mathrm{~g}:(1, \infty) \rightarrow \mathbb{R}\) ને \(f(\mathrm{x})=\frac{2 x+3}{5 x+2}\) અને \(g(x)=\frac{2-3 x}{1-x}\) તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. જો વિધેય \(f \circ g:[2,4] \rightarrow \mathbb{R}\) નો વિસ્તાર \([\alpha, \beta]\) હોય, તો \(\frac{1}{\beta-\alpha}\) = ___JEE Mains 2025 Medium
- એક કણ ઉદગમ સ્થાન \(O\) પર સ્થિર સ્થિતિમાંથી શરૂ કરીને ધન \(x -\) અક્ષ પર નિયમિત પ્રવેગી ગતિ કરે છે.આ ગતિ ને ગુણાત્મક રીતે રજૂ કરતી તમામ આકૃતિઓ ઓળખો. (\(a =\) પ્રવેગ , \(v =\) વેગ , \(x =\) સ્થાનાંતર , \(t =\) સમય)
JEE Mains 2019 Hard - ધારો કે \(c , k \in R\) ને પ્રત્યેક \(x, y \in R\) માટે \(f(x)=( c +1) x^{2}+\left(1- c ^{2}\right) x+2 k\) અને \(f(x+y)=f(x)+f(y)-x y\) હોય,તો \(|2(f(1)+f(2)+f(3)+\ldots \ldots . .+f(20))|\)નું મૂલ્ય \(\dots\dots\) છે.JEE Mains 2022 Hard
- નીચે આપેલ પ્રક્રિયા માટે નીપજ નો સાચો રંગ પસંદ કરો
JEE Mains 2023 Hard - એક બિંદુવત્ત ઉદગમ ઉગમબિંદુ આગળ \(16 \times 10^{-8} \mathrm{Wm}^{-2}\) ની તીવ્રતાથી ધ્વનિ તરંગો ઉત્પન્ન કરે છે. ઉગમબિંદુથી અનુક્રમે \(2 m\) અને \(4 m\) અંતરે રહેલા બિંદુંઓ આગળ તીવ્રતાનો તફાવત (ફક્ત માનાંક) _______ \(\times 10^{-8} \mathrm{Wm}^{-2}\) છે.JEE Mains 2024 Hard
- \(P\) દબાણે અને \(V\) કદે રહેલ એક એક પરમાણ્વીય વાયુ અચળાંક જ સંકોચન અનુભવે છે અને તેનું ક્દ ઘટીને મૂળ કદ કરતા આઠમાં ભાગનું થઈ જાય છે. અચળ એન્ટ્રોપી એ અંતિમ દબાણ \(.....P\) હશે.JEE Mains 2022 Hard