JEE Mains · Chemistry · STD 11 - 8.4. Organic chemistry reaction mechanism
નીચેના સંયોજનોમાંથી કેટલા સંયોજનો પ્રેરક, મેસોમેરિક તેમજ અતિસંયુગ્મન અસરો દર્શાવે છે?

- A \(5\)
- B \(3\)
- C \(4\)
- D \(8\)
Answer & Solution
Correct Answer
(C) \(4\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- અચળ તાપમાને બરફ \(\rightleftharpoons\) પાણી પ્રણાલી પર દબાણનો વધારો .... તરફ દોરી જશે.JEE Mains 2015 Medium
- બે તત્વો \(A\) અને \(B , 0.15\, moles \,A _{2} B\) અને \(AB _{3}\) પ્રકારના સંયોજનો બનાવે છે. જો \(A _{2} B\) અને \(AB _{3}\) બંને સમભારીય હોય, તો \(B\) ના પરમાણ્વીય ભાર કરતા \(A\) નો............ ગણો છે.JEE Mains 2022 Medium
- એસિડીક માધ્યમ માં હેલાઈડ આયનોનો સાચો સમૂહ કે જેને ઓકિસજન વડે આકિસડેશન કરી શકાય છે તે શોધો.JEE Mains 2023 Medium
- નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I \): \(SO _2\) અને \(H _2 O\) બંને \(V-\) આકારનું બંધારણ ધરાવે છે. વિધાન \(II \): \(SO _2\) નો બંધખૂણો \(H _2 O\) કરતા ઓછો છે. ઉપરના વિધાનો ના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પો માંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Medium
- સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:સૂચિ-I
પદાર્થનું દળસૂચિ-II
પરમાણુઓની સંખ્યાA. \(1.8\) mg પાણી I. \(2\times 10^{-4}\times N_A\) B. \(9.8\) mg સલ્ફ્યુરિક એસિડ II. \(1.5\times 10^{-4}\times N_A\) C. \(1.8\) mg કાર્બન III. \(3\times 10^{-4}\times N_A\) D. \(5.85\) mg ક્ષાર (NaCl) IV. \(7\times 10^{-4}\times N_A\) JEE Mains 2026 Hard - પરમાણ્વીય કક્ષકોનું રેખીય સંયોજન કરીને આણ્વીય કક્ષકો માત્ર ત્યારે જ બને છે જ્યારે સંયોજિત પરમાણ્વીય કક્ષકો... \(A\). સમાન ઊર્જા ધરાવે છે \(B\). ન્યૂનતમ સંપાતીકરણ ધરાવે છે \(C\). આણ્વીય અક્ષ વિશે સમાન સંમિતિ ધરાવે છે \(D\). આણ્વીય અક્ષ વિશે ભિન્ન સંમિતિ ધરાવે છે નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય પસંદ કરો:JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- જો \(\alpha, \beta, \gamma, \delta\) એ સમીકરણ \(x^{4}+x^{3}+x^{2}+x+1=0\) ના બીજ હોય તો \(\alpha^{2021}+\beta^{2021}+\gamma^{2021}+\delta^{2021}\) ની કિમંત મેળવો.JEE Mains 2022 Hard
- જો \(X=\left[\begin{array}{l}x \\ y \\ z\end{array}\right]\) એ સમીકરણ સંહતિ AX = B નો એક ઉકેલ હોય, જ્યાં adj \(A=\left[\begin{array}{ccc}4 & 2 & 2 \\ -5 & 0 & 5 \\ 1 & -2 & 3\end{array}\right]\) અને \(B=\left[\begin{array}{l}4 \\ 0 \\ 2\end{array}\right]\), તો \(|x+y+z|=\) ___ .JEE Mains 2026 Easy
- વક્ર \(C_1:|z|=4\) પરનાં દરેક \(z \in C\) માટે,ધારો કે બિંદુ \(Z+\frac{1}{Z}\) નો બિંદુપથ વક્ર \(C_2\) છે. તો \(..........\).JEE Mains 2023 Hard
- જો \(a+b+c=1, a b+b c+c a=2\) અને \(a b c=3\) હોય તો \(a^{4}+b^{4}+c^{4}\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- નીચે બે વિધાન આપ્યા છે વિધાન \(-I :\) મંદન ગુણંક \(\left( R _{ f }\right)\) મીટર / સેન્ટીમીટરથી માપી શકાય છે. વિધાન \(-II :\) બધા સંયોજનના દ્રાવકોમાં \(R _{ f }\)નું મૂલ્ય અચળ રહે છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.JEE Mains 2021 Medium
- આકૃતિમાં દર્શાવ્યા અનુસાર \(4\,m ^2\) સપાટીનું ક્ષેત્રફળ ધરાવતી એક ધાતુની તકતીમાંથી લંબરૂપે પસાર થતું યુંબકીય ક્ષેત્ર \(B\) સમય સાથે બદલાય છે. તકતીમાં \(t=2\; s\) થી \(t=4\; s\) દરમ્યાન ઉત્પન્ન પ્રેરિત \(emf\) નું મૂલ્ય \(............mV\) છે.
JEE Mains 2023 Hard