JEE Mains · Chemistry · STD 12 - 9. Amines
નીચેના સંયોજનોમાં, તેમની બેઝિક પ્રબળતા નો વધતો ક્રમ કયો છે ?

- A \((I) < (II) < (IV) < (III)\)
- B \((I) < (II) < (III) < (IV)\)
- C \((II) < (I) < (IV) < (III)\)
- D \((II) < (I) < (III) < (IV)\)
Answer & Solution
Correct Answer
(A) \((I) < (II) < (IV) < (III)\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ધાતુ આયનના અષ્ટફલકીય એક્વા સંકીર્ણની સ્ફટિક ક્ષેત્ર સ્થાયીકરણ ઊર્જા \((CFSE)\) અને ચુંબકીય ચાક્માત્રા (માત્ર સ્પિન) અનુક્રમે \(\left({M}^{2+}\right)\) \(-0.8\, \Delta_{0}\) અને \(3.87\, {BM}\) છે. \(\left({M}^{Z+}\right)\) શોધો.JEE Mains 2021 Easy
- કેરિયસ પદ્ધતિ દ્વારા સલ્ફરના આંકલનમાં, પદાર્થના \(0.2\) g માંથી \(0.6\) g BaSO\(_4\) મળ્યું. પદાર્થમાં સલ્ફરની ટકાવારી _____ % છે.
(આપેલ મોલર દળ g mol\(^{-1}\) માં S : \(32\), BaSO\(_4\) : \(233\))JEE Mains 2026 Easy - \(p\)-નાઈટ્રોફિનોલ અને પિક્રિક એસિડના મિશ્રણનું અલગીકરણ કરવા માટે નીચે આપેલામાંથી કઈ પ્રાયોગિક તકનિક નો ઉપયોગ સૌથી સારો છે ?JEE Mains 2022 Medium
- નીચે બે વિધાનો આપેલ છે:
વિધાન-I: પરમાણ્વીય/આયનીય ત્રિજ્યાના સંદર્ભમાં સાચો ક્રમ \(Al > Mg > Mg^{2+} > Al^{3+}\) છે.
વિધાન-II: ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યના સંદર્ભમાં સાચો ક્રમ \(Cl > Br > S > O\) છે.
ઉપરોક્ત વિધાનોને ધ્યાનમાં રાખીને, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Hard - p-બ્લોક તત્ત્વો અને તેમના સંયોજનો વિશેના સાચા વિધાનો ઓળખો. \((A)\) અધાતુઓ ધાતુઓ કરતાં વધુ વિદ્યુતઋણતા ધરાવે છે. \((B)\) અધાતુઓ ધાતુઓ કરતાં ઓછી આયનીકરણ એન્થાલ્પી ધરાવે છે. \((C)\) અત્યંત સક્રિય અધાતુઓ અને અત્યંત સક્રિય ધાતુઓ વચ્ચે બનતા સંયોજનો સામાન્ય રીતે આયનીય હોય છે. \((D)\) અધાતુઓના ઓક્સાઈડ સામાન્ય રીતે બેઝિક પ્રકૃતિના હોય છે. \((E)\) ધાતુઓના ઓક્સાઈડ સામાન્ય રીતે એસિડિક અથવા તટસ્થ પ્રકૃતિના હોય છે.JEE Mains 2024 Medium
- નીચે આપેલ પ્રક્રિયા ક્રમમાં બનતી નીપજો _______ છે.
JEE Mains 2025 Medium
More PYQs from JEE Mains
- ધારો કે,\(9 < x_1 < x_2 < \ldots < x_7\) એ સમાંતર શ્રેણી \((A.P)\) માં છે અને તેનો સામાન્ય તફાવત \(d\) છે.જો \(x_1, x_2 \ldots,x _7\) નું પ્રમાણિત વિચલન \(4\) હોય અને મધ્યક \(\overline{ x }\) હોય,તો \(\overline{ x }+ x _6=............\)JEE Mains 2023 Hard
- ઉપરોકત \(P-V\) આલેખ એક પરમાણ્વિક આદર્શ વાયુ ધરાવતાં થરમોડાઇનેમિક એન્જિન માટેની ચક્રીય પ્રક્રીયા દર્શાવે છે.એક ચક્રીય પ્રક્રીયા દરમિયાન ઉષ્મા-પ્રાપ્તિસ્થાનમાંથી મેળવેલ ઊર્જા _______ થશે.
JEE Mains 2013 Medium - વિકટર - મેયર કસોટી માં \(1^o, 2^o\) અને \(3^o\) આલ્કોહોલ અનુક્રમે કયા રંગો આપે છે ?JEE Mains 2014 Hard
- \(8\) સેમી ત્રિજ્યાના અર્ધગોળાનું દ્રવ્યમાન કેન્દ્ર સમતલ સપાટીથી \(x\,cm\) ઊંચાઈ પર હોય તો \(x=......\)JEE Mains 2020 Medium
- એક પ્રકાશ તરંગ \(x+y+z=\) અચળ પ્રકારના સમતલ તરંગ અગ્રો સાથે પ્રસરણ પામી રહ્યું છે. તરંગ પ્રસરણની દિશા દ્વારા \(x\)-અક્ષ સાથે બનતો કોણ છે:JEE Mains 2025 Hard
- જો વર્તુળ \(C_1 : x^2 + y^2 - 2x- 1\, = 0\) પરના બિંદુ \((2, 1)\) પાસે આવેલ સ્પર્શક વર્તુળ \(C_2\) જેનું કેન્દ્ર \((3, - 2)\) હોય તેની જીવા છે જેની લંબાઈ \(4\) થાય તો વર્તુળ \(C_2\) ની ત્રિજ્યા મેળવો.JEE Mains 2018 Hard