JEE Mains · Chemistry · STD 12 - 9. Amines
નીચેના સંયોજનો માટે \(pK_b\) નો વધતો ક્રમ કયો હશે.....

- A \((A) < (B) < (C)\)
- B \((C) < (A) < (B)\)
- C \((B) < (A) < (C)\)
- D \((B) < (C) < (A)\)
Answer & Solution
Correct Answer
(C) \((B) < (A) < (C)\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેના સંયોજનોનો કેન્દ્રાનુરાગી વિસ્થાપન \(\left( S _{ N }{ }^{2}\right)\) તરફની પ્રતિક્રિયાશીલતાનો ઘટતો ક્રમ કયો છે?
JEE Mains 2020 Medium - નિયોબિયમ ( Nb ) અને રુથેનિયમ \((\mathrm{Ru})\) ની અનુક્રમે 4d કક્ષકોમાં " \(x\) " અને " \(y\) " જેટલા ઇલેક્ટ્રોન હોય છે. \(x+y\) નું મૂલ્ય ______ છે.JEE Mains 2025 Medium
- \(300\,K\) અને \(500\,torr\) પર \(N_2\) ની પાણીમાં દ્રાવ્યતા \(0.01\,g\,L^{- 1}\) છે. તો \(750\,torr\) પર દ્રાવ્યતા ( in \(g\,L^{ -1}\)) જણાવો.JEE Mains 2016 Medium
- 298 K તાપમાને અને 1.00 atm દબાણે 0.5 મોલ આર્ગોન વાયુને 500 J ઉષ્મા ઊર્જા સ્થાનાંતરિત કરવામાં આવે છે. અંતિમ તાપમાન અને આંતરિક ઊર્જામાં થતો ફેરફાર અનુક્રમે છે:
આપેલ છે : \(\mathrm{R}=8.3 \mathrm{~J} \mathrm{~K}^{-1} \mathrm{~mol}^{-1}\)JEE Mains 2025 Easy - નીચે બે વિધાનો આપેલા છે
વિધાન I : N-N એકલ બંધ, \(\mathrm{P}-\mathrm{P}\) એકલ બંધ કરતાં નિર્બળ અને લાંબો હોય છે.
વિધાન II : સમૂહ 15 ના તત્ત્વોના સંયોજનો +3 ઓક્સિડેશન અવસ્થામાં સરળતાથી વિસંપ્રમાણન પ્રક્રિયાઓ અનુભવે છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2025 Easy - નોરાડ્રેનાલિન એ ......JEE Mains 2019 Hard
More PYQs from JEE Mains
- નાઇટ્રોજનના પરિમાપન માટેની જેલ્ડાહ પદ્ધતિ દ્વારા \(1.4\, g\) કાર્બનિક પદાર્થનું શોધન (digest) કરતા તેમાંથી ઉત્પન્ન થતા એમોનિયાને \(60\, mL\) \(\frac{M}{10}\) સલ્ફ્યુરિક ઍસિડ માં અવશોષણ કરવામાં આવે છે. પ્રક્રિયા થયા વગરના એસિડના સંપૂર્ણ તટસ્થીકરણ માટે \(\frac{M}{10}\) સોડિયમ હાઇડ્રોક્સાઇડના \(20\, mL\) ની જરૂર પડે છે. તો પદાર્થમાં નાઇટ્રોજનના .....\(\%\) હશે ?JEE Mains 2014 Hard
- જ્યારે બિંદુઓ \(A\) અને \(B\) ને તાર વડે જોડવામાં આવે ત્યારે આપેલ આકૃતિમાં \(6 \mu F\) સંધારકમાં સંગ્રહિત વિદ્યુતભાર _______ \(\mu C\) છે.
JEE Mains 2024 Hard - \(l\) લંબાઈ અને \(A\) આડછેડનું ક્ષેત્રફળ અને \(\rho \) ઘનતા ધરાવતા તારની વચ્ચે \(V\) વૉલ્ટેજની બેટરી લગાવતા તેમાંથી પ્રવાહ પસાર થાય છે. જો સમાન દ્રવયના બનેલા બમણી લંબાઈ અને અડધા આડછેડનું ક્ષેત્રફળ વાળા તાર વચ્ચે આ બેટરી લગાવતા તેમાંથી કેટલો પ્રવાહ પસાર થાય?JEE Mains 2021 Medium
- પ્રદેશ \(\{(x,y):y^2 \geq 2x\) અને \( x^2+y^2 \leq 4x,x \geq 0,y \leq 0 \}\) નું ક્ષેત્રફળ . . . .. . છે.JEE Mains 2016 Hard
- જો \(a\) અને \(100\) ની વચ્ચે \(n\) સમાંતર મધ્યકો મૂકવામાં આવે કે જેથી પ્રથમ મધ્યકનો અંતિમ મધ્યક સાથેનો ગુણોત્તર \(1: 7\) અને \(a + n =33\) થાય, તો \(n\) ની કિમત ...............છે.JEE Mains 2022 Hard
- \(8.0 \,{cm}\) ત્રિજ્યા અને \(20\) આંટા ધરાવતી વર્તુળાકાર ગુચળું એકસમાન \(3.0 \times 10^{-2}\, {T}\) જેટલા સમક્ષિતિજ ચુંબકીયક્ષેત્રમાં તેના શિરોલંબ વ્યાસને અનુલક્ષીને \(50\, {rad} {s}^{-1}\) ની કોણીય ઝડપથી ભ્રમણ કરે છે. ગૂચાળામાં પ્રેરિત થતો મહત્તમ \(emf\) \(\ldots \ldots \times 10^{-2}\;volt\) જેટલો હશે. (નજીકના પૂર્ણાંકમાં)JEE Mains 2021 Medium