JEE Mains · Chemistry · STD 12 - 9. Amines
નીચેના સંયોજનો માટે \(pK _{ b }\)ના મૂલ્યોનો વધતો ક્રમ કયો છે?

- A \(I < II < IV < III\)
- B \(II < IV < III < I\)
- C \(II < I < III < IV\)
- D \(I < II < III < IV\)
Answer & Solution
Correct Answer
(A) \(I < II < IV < III\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- જ્યારે \(1, 1, 1-\)ટ્રાયક્લોરો પ્રોપેનની જલીય પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે મળતી મુખ્ય નીપજ જણાવો.JEE Mains 2014 Hard
- \(35^{\circ} \mathrm{C}\) પર \(\mathrm{CS}_{2}\), નું બાષ્પદબાણ \(512\; \mathrm{mm}\) \(Hg\) અને એસિટોનનું \(344\; \mathrm{mm}\) \(Hg\) છે. \(\mathrm{CS}_{2}\) ના એસિટોનમાનાં એક દ્રાવણનું બાષ્પદબાણ \(600\; \mathrm{mm}\; Hg\) છે. તો નીચેના પૈકી ક્યુ વિધાન સાચુ છે?JEE Mains 2020 Hard
- સમાન પરમાણુ સૂત્ર સાથે \(A\) અને \(B\) બે સંયોજનો \(\left( C _{3} H _{6} O \right)\) નિપજોને \(C\) અને \(D\) આપવા માટે મિથાઈલમેગ્નેશિયમ બ્રોમાઇડ સાથે ગ્રિગ્નાર્ડની પ્રક્રિયામાંથી પસાર થાય છે. નીપજો \(C\) અને \(D\) નીચેની રાસાયણિક પરીક્ષણો બતાવે છે.
\(C\) અને \(D\) અનુક્રમે શું હશે ?કસોટી \(C\) \(D\) સિરિક એમોનિયમ નાઇટ્રેટ કસોટી ધન ધન લ્યુકાશ કસોટી પાંચ મિનિટ પછી મેળવેલ ટરબ્યુડીટી ટરબ્યુડીટી તરત જ મેળવી આયોડોફોર્મ કસોટી ધન ઋણ JEE Mains 2020 Medium - સૂચિ \(I\) ને સૂચિ \(II\) સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :સૂચિ - \(I\) (સંયોજન) સૂચિ - \(II\) (ઉપયોગો) \((A)\) આયોડોફોર્મ \((I)\) અગ્નિશામક \((B)\) કાર્બન ટેટ્રાક્લોરાઇડ \((II)\) જંતુનાશક \((C)\) \(CFC\) \((III)\) એન્ટિસેપ્ટિક \((D)\) \(DDT\) \((IV)\) રેફ્રિજરન્ટ્સ JEE Mains 2024 Medium - તાપમાન સાથે સંતુલન અચળાંકના ફેરફાર નીચે આપેલ છે તાપમાન \(\quad\) સંતુલન અચળાંક \(\begin{array}{ll} T _{1}=25^{\circ} C & K _{1}=100 \\ T _{2}=100^{\circ} C & K _{2}=100\end{array}\) \(T _{1}\) તાપમાને \(\Delta H ^{\circ}, \Delta G ^{\circ}\)ના મૂલ્યો અને \(T _{2}\) તાપમાને \(\Delta G ^{\circ}\)નું મૂલ્ય (\(kJ\, mol ^{-1}\) માં) અનુક્રમે , નજીક હશે? \(\left[\right.\) ઉપયોગ કરો : \(\left. R =8.314\, JK ^{-1} mol ^{-1}\right]\)JEE Mains 2020 Hard
- એસેટાલ્ડીહાઇડ અને એસિટોન બંને (વ્યક્તિગત રીતે) નીચેનામાંથી કઈ પ્રતિક્રિયાઓમાંથી પસાર થાય છે?
A. આયોડોફોર્મ પ્રતિક્રિયા
B. કેનિઝારો પ્રતિક્રિયા
C. આલ્ડોલ સંઘનન
D. ટોલેન્સ કસોટી
E. ક્લેમેન્સન રિડક્શન
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2025 Medium
More PYQs from JEE Mains
- ધારોકે ગણ \(A\) અને \(B\) ના ધટકોની સંખ્યા અનુક્રમે પાંચ અને બે છે.તો આછામાં ઓછા \(3\) અને વધુમાં વધુ \(6\) ધટકો ધરાવતા \(A \times B\) ના ઉપગણોની સંખ્યા \(.........\) છે.JEE Mains 2023 Hard
- પ્રથમ ક્રમની વાયુ કલા પ્રક્રિયા માટે સંકલિત વેગ નિયમ સમીકરણ આપેલ છે: (જ્યાં \(P_i\) પ્રારંભિક દબાણ છે અને \(t\) સમયે કુલ દબાણ \(P_t\) છે)JEE Mains 2024 Hard
- રેખા \(\frac{x-1}{0}=\frac{y+1}{-1}=\frac{z}{1}\) અને સમતલો \(x+y+z+1=0\) અને \(2 x-y+z+3=0\) ની છેદરેખાની વચ્ચેનું ન્યૂનતમ અંતર શોધોJEE Mains 2020 Hard
- વિજભારના વિતરણ માટે વિદ્યુતસ્થિતિમાન(\(volt\) માં) \(V(z)\, = \,30 - 5{z^2}for\,\left| z \right| \le 1\,m\) \(V(z)\, = \,35 - 10\,\left| z \right|for\,\left| z \right| \ge 1\,m\) મુજબ આપવામાં આવે છે જ્યાં \(V(z)\) એ \(x\) અને \(y\) પર આધારિત નથી. અમુક સપાટીમાં પથરાયેલ એકમ કદદીઠ અચળ વિજભાર \(\rho _0\)(\(\varepsilon _0\) ના એકમમાં) માટે વિદ્યુતસ્થિતિમાન આપેલ છે. તો નીચેનામાંથી કયું વિધાન સાચું પડશે?JEE Mains 2016 Hard
- જો \(\lambda < \lambda\)ની એવી બે કિંમતો છે એ જેથી સમતલો \(l _1: \overrightarrow{ r } \cdot(3 \hat{i}-5 \hat{j}+\hat{k})=7\) અને \(P_2: \vec{r} \cdot(x \hat{i}+\hat{j}-3 \hat{k})=9\) વચ્ચેનો ખૂણો થાય,\(\sin ^{-1}\left(\frac{2 \sqrt{6}}{5}\right)\), તો બિંદુ \(\left(38 \lambda_1, 10 \lambda_2, 2\right)\) પરથી સમમતલ \(P_1\) પરના લંબની લંબાઈનો વર્ગ \(........\) છે.JEE Mains 2023 Hard
- પ્રક્રિયાઓના નીચેના ક્રમમાં, \({C}_{3} {H}_{6} \stackrel{{H}^{+} / {H}_{2} {O}}{\longrightarrow} A\xrightarrow[dil.\,KOH]{KIO} B+C\) સંયોજનો અનુક્રમે \(B\) અને \(C\) છે:JEE Mains 2021 Hard