JEE Mains · Chemistry · STD 11 - 8.1. Organic chemistry Nomenclature of organic compounds
નીચેના સંયોજનનું \(IUPAC\) નામ જણાવો.

- A \(5-\) ક્લોરો \(-4-\) મિથાઇલ\(-1-\) નાઇટ્રોબેન્ઝિન
- B \(2-\) મિથાઇલ\(-5-\) નાઇટ્રો\(-1-\) ક્લોરોબેન્ઝિન
- C \(3-\) ક્લોરો \(-4-\) મિથાઇલ\(-1-\) નાઇટ્રોબેન્ઝિન
- D \(2-\) ક્લોરો \(-1-\) મિથાઇલ\(-4-\) નાઇટ્રોબેન્ઝિન
Answer & Solution
Correct Answer
(D) \(2-\) ક્લોરો \(-1-\) મિથાઇલ\(-4-\) નાઇટ્રોબેન્ઝિન
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(\mathrm{Sc}, \mathrm{Ti}, \mathrm{V}, \mathrm{Cr}, \mathrm{Mn}\) અને \(\mathrm{Fe}\) પૈકી એક સંક્રાંતિ તત્વ ' \(\mathrm{M}\) ' એ સૌથી વધારે દ્વિતિય આયનીકરણ એન્થાલ્પી ધરાવે છે \(\mathrm{M}^{+}\) આયનની માત્ર સ્પીન ચુંબકીય ચાકમાત્રા મૂલ્ય _______ \(BM\) છે. (નજીક નો પૂર્ણાક) (આપેલઃ પરમાણુક્રમાંક \(Sc : 21, Ti : 22, V : 23, Cr : 24, Mn : 25, Fe : 26\))JEE Mains 2024 Medium
- \(M_3 A_2\) એ \(y\) g mol\(^{-1}\) મોલર દળ અને \(x\) g L\(^{-1}\) દ્રાવ્યતા ધરાવતો અલ્પદ્રાવ્ય ક્ષાર છે. ઋણાયન (\(A^{3-}\)) ની મોલર સાંદ્રતા અને ક્ષારના દ્રાવ્યતા ગુણાકારનો ગુણોત્તર છે.JEE Mains 2026 Medium
- ધાતુઓ \(Ni\) અને \(Fe\) તા સંકીર્ણો \((ML_5)\) ની આદર્શ ભૂમિતિ અનુક્રમે સમચોરસ પિરામિડ અને ત્રિકોણીય દ્વિપિરામિડલ છે. તો આ બે સંકીર્ણોમાં \(90^o, 120^o\) અને \(180^o\) જેટલા \(L- M-L\) ખૂણાઓનો સરવાળો જણાવો.JEE Mains 2020 Hard
- pH 1.0 ધરાવતા HCl ના જલીય દ્રાવણને સમાન કદનું પાણી ઉમેરીને મંદ કરવામાં આવે છે (પાણીના વિયોજનને અવગણીને). HCl દ્રાવણની pH _______ હશે.
(આપેલ છે \(\log 2=0.30)\))JEE Mains 2025 Easy - \(20^{\circ} {C}\) પર બેન્ઝીનનું બાષ્પદબાણ \(70\) ટોર અને મિથાઈલ બેન્ઝીનનું \(20\) ટોર છે. \(20^{\circ} {C}\) પર બાષ્પના તબક્કામાં બેન્ઝીનનો મોલઅંશ બેન્ઝીન અને મિથાઈલ બેન્ઝિનના સમકક્ષ મિશ્રણ ઉપર \(.....\,\times 10^{-2}\) (નજીકના પૂર્ણાંકમાં)JEE Mains 2021 Hard
- \(4.5 \,g\) સંયોજન \(A (MW = 90)\) નો ઉપયોગ કરીને તેનું \(250\, mL\) જલીય દ્રાવણ બનાવવામાં આવ્યું. દ્રાવણની મોલારિટી \(M\) એ \(x \times 10^{-1}\) છે. તો \(x\) નું મૂલ્ય ........... છે. (નજીકના પૂર્ણાંકમાં રાઉન્ડ ઑફ)JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- નીચે બે વિધાનો આપેલા છે: વિધાન \(I\) : \(\mathrm{Na}\) ની ધાત્વિક ત્રિજ્યા \(1.86 \mathrm{~A}^{\circ}\) છે અને \(\mathrm{Na}^{+}\) ની આયનીય ત્રિજ્યા \(1.86 \mathrm{~A}^{\circ}\) કરતાં ઓછી છે. વિધાન \(II\) : આયનો હંમેશા અનુરૂપ તત્વો કરતાં કદમાં નાના હોય છે. ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2024 Medium
- જો \(f(x)=\frac{2^{2 x}}{2^{2 x}+2}, x \in R\) હોય તો, \(f\left(\frac{1}{2023}\right)+f\left(\frac{2}{2023}\right)+\ldots \ldots . .+f\left(\frac{2022}{2023}\right)=..........\)JEE Mains 2023 Hard
- મુક્ત અવકાશમાં \(3 \,GHz\) આવૃત્તિ ધરાવતું વિદ્યુતચુંબકીય તરંગ \(\frac{\lambda}{100}\) પરિમાણ ધરાવતી (જ્યાં \(\lambda\) એ મુક્તાવકાશમાં તરંગની તરંગલંબાઈ) વસ્તુની ધાર ઉપર અથડાય છે. ત્યાં બનતી (પ્રકાશની) ધટના શોધો.JEE Mains 2022 Hard
- \('m'\)દળ ધરાવતા દોલકને \('L'\) લંબાઇની હલકી દોરી વડે લટકાવવામાં આવે છે. તેના સૌથી નીચેના બિંદુ \(A\) આગળ એવી રીતે લધુત્તમ સમક્ષિતિજ વેગ લગાડવામાં આવે છે કે જેથી તે અર્ધ વર્તુળાકાર ગતિ કરી સૌથી ઉપરના સ્થાન આગળ પહોંચે છે. તેમની ગતિ ઊર્જાઓનો ગુણોત્તર \(\frac{(K . E)_A}{(K . E)_B}\) ________ છે.
JEE Mains 2024 Hard - સુરેખ સમીકરણ સંહતિ \(x+y+z=5, x+2 y+\lambda^2 z=9, x+3 y+\lambda z=\mu\) ધ્યાને લો, જ્યાં \(\lambda, \mu \in \mathbb{R}\). તો નીચેના પૈકી કયું વિધાન સાચું નથી?JEE Mains 2024 Hard
- નીચેનામાંથી કયું વિધાન \(\mathrm{H}_2 \mathrm{O}, \mathrm{NH}_3\) અને \(\mathrm{CH}_4\) ને સંબંધિત સાચું છે?
A. બધા અણુઓના મધ્યસ્થ પરમાણુઓ \(\mathrm{sp}^3\) સંકરણ પામેલા છે.
B. ઉપર્યુક્ત અણુઓમાં \(\mathrm{H}-\mathrm{O}-\mathrm{H}, \mathrm{H}-\mathrm{N}-\mathrm{H}\) અને \(\mathrm{H}-\mathrm{C}-\mathrm{H}\) બંધકોણ અનુક્રમે \(104.5^{\circ}, 107.5^{\circ}\) અને \(109.5^{\circ}\) છે.
C. ડાયપોલ ચાકમાત્રાનો વધતો ક્રમ \(\mathrm{CH}_4 \lt \mathrm{NH}_3 \lt \mathrm{H}_2 \mathrm{O}\) છે.
D. \(\mathrm{H}_2 \mathrm{O}\) અને \(\mathrm{NH}_3\) બંને લુઈસ ઍસિડ છે અને \(\mathrm{CH}_4\) લુઈસ બેઝ છે.
E. \(\mathrm{NH}_3\) નું \(\mathrm{H}_2 \mathrm{O}\) માં દ્રાવણ બેઝિક હોય છે. આ દ્રાવણમાં \(\mathrm{NH}_3\) અને \(\mathrm{H}_2 \mathrm{O}\) અનુક્રમે લૉરી-બ્રૉન્સ્ટેડ ઍસિડ અને બેઝ તરીકે વર્તે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2025 Medium