JEE Mains · Chemistry · STD 11 - 8.1. Organic chemistry Nomenclature of organic compounds
નીચેના સંયોજનનું \(IUPAC\) નામ જણાવો.

- A \(1, 1-\) ડાયમિથાઇલ \(-2-\) ઇથાઇલસાયકલોહેકઝેન
- B \(2-\) ઇથાઇલ\(-1,1-\) ડાયમિથાઇલસાયકલોહેકઝેન
- C \(1-\) ઇથાઇલ\(-2,2-\) ડાયમિથાઇલસાયકલોહેકઝેન
- D \(2, 2-\) ડાયમિથાઇલ\(-1-\) ઇથાઇલસાયકલોહેકઝેન
Answer & Solution
Correct Answer
(B) \(2-\) ઇથાઇલ\(-1,1-\) ડાયમિથાઇલસાયકલોહેકઝેન
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- એક પ્રક્રિયાની સક્રિયકરણ શક્તિ જે \(80.9 \,kJ \,mol^{-1}\) છે. તેમાં અણુઓનો એક અંશ (ભાગ) જે \(700\, K\) પર, પ્રક્રિયા કરીને નીપજ બનવા માટે પૂરતા પ્રમાણમાં ઊર્જા ધરાવે છે તે \(e ^{-x}\) છે. તો \(x\)નું મૂલ્ય ..... છે. (નજીકના પૂર્ણાંકમાં રાઉન્ડ ઑફ) \([\) ઉપયોગ કરો : \(\left. R =8.31 \,J \,K ^{-1} \,mol ^{-1}\right]\)JEE Mains 2021 Easy
- નીચે આપેલ પ્રક્રિયા માટે: જે સંયોજન પ્રક્રિયામાં નીપજ તરીકે બનતું નથી તે છે:
JEE Mains 2021 Medium - એક સંયોજનનું તત્વીય બંધારણ \(54.2 \% \mathrm{C}, 9.2 \% \mathrm{H}\) અને \(36.6 \% \mathrm{O}\) છે.
જો સંયોજનનો મોલર દળ \(132 \mathrm{~g} \mathrm{~mol}^{-1}\) હોય, તો સંયોજનનું આણ્વીય સૂત્ર છે :
[આપેલ છે : \(\mathrm{C}: \mathrm{H}: \mathrm{O}\) નો સાપેક્ષ પરમાણ્વીય દળ \(=12: 1: 16\) ]JEE Mains 2025 Easy - નીચે આપેલા સલ્ફરના ઓક્સોએસિડો પૈકી ક્યું એક "\(S\) " ની બે જુદી જુદી ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવે છે \(?\)JEE Mains 2022 Medium
- હાઇડ્રોક્સિએપેટાઇટનું રૂપાંતર પાણીમાં \({F}^{-}\) આયનોની હાજરીને કારણે થાય છે. હાઇડ્રોક્સિએપેટાઇટનું સાચુ સૂત્ર કયુ છે?JEE Mains 2021 Hard
- નીચે બે વિધાનો આપેલા છે: એક વિધાન અભિકથન \((A)\) તરીકે લેબલ થયેલું છે અને બીજું કારણ \((R)\) તરીકે લેબલ થયેલું છે.
અભિકથન \((A)\) : રોમ્બિક અને મોનોક્લિનિક સલ્ફર બંને \(S_5\) તરીકે અસ્તિત્વ ધરાવે છે જ્યારે ઓક્સિજન \(O_2\) તરીકે અસ્તિત્વ ધરાવે છે. કારણ \((R)\) : ઓક્સિજન પોતાની સાથે અને નાના કદ અને ઉચ્ચ વિદ્યુતઋણતા ધરાવતા અન્ય ઘટકો જેવા કે \(\mathrm{C}, \mathrm{N}\) સાથે \(\mathrm{p} \pi-\mathrm{p} \pi\) બહુવિધ બંધ બનાવે છે, જે સલ્ફર માટે શક્ય નથી. ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :JEE Mains 2024 Medium
More PYQs from JEE Mains
- \(30 \mathrm{~cm}\) વક્રતા ત્રિજ્યા ધરાવતો બહિર્ગોળ અરીસો વસ્તુના અડધા કદ જેટલું પ્રતિબિંબ રચે છે. તો વસ્તુનું સ્થાન_____છે.JEE Mains 2024 Hard
- જો વિધેય \(f(x)=\sqrt{x}\) અને \(g ( x )=\sqrt{1- x }\) આપેલ છે તો આપેલ વિધેયો \(f+g, f-g, f / g, g / f, g-f\) નો સામાન્ય પ્રદેશ મેળવો કે જ્યાં \((f \pm g)(x)=\) \(f(x) \pm g(x),(f / g)(x)=\frac{f(x)}{g(x)}\) દર્શાવે છે.JEE Mains 2021 Medium
- એક પ્રકાશ તરંગ, જેને \(E =60 \sin \left(3 \times 10^{15}\right) t + \sin \left(12 \times 10^{15}\right)\) t] (SI એકમોમાં) વડે વર્ણવવામાં આવે છે, તે 2.8 eV કાર્ય વિધેય ધરાવતી ધાતુની સપાટી પર પડે છે. ઉત્સર્જિત ફોટોઇલેક્ટ્રોનની મહત્તમ ગતિઊર્જા (આશરે) _________ eV છે.JEE Mains 2026 Medium
- જેમાં \(L=10 \,mH , C =25 \mu F\) અને \(R =100 \Omega\) હોય તેવા \(LCR\) શ્રેણી પરિપથમાં એક જયાવર્તી વોલ્ટેજ \(V(t)\) \(=210 \sin 3000 t\) વોલ્ટ લગાડવામાં આવે છે. લગાવેલ વોલ્ટેજ અને પરિણામી પ્રવાહ વચ્ચે કળા તફાવત \((\Phi)\)......... થશે.JEE Mains 2022 Hard
- નીચે કેટલાક નાઇટ્રોજન ધરાવતા સંયોજનો આપેલા છે

તેમ દરેકને HCl સાથે અલગથી પ્રક્રિયા કરાવવામાં આવે છે. સૌથી વધુ બેઝિક સંયોજનના 1.0 g દ્વારા _______ mg HCl નો વપરાશ થશે.
(આપેલ મોલર દળ \(\mathrm{g} \mathrm{mol}^{-1} \mathrm{C}: 12, \mathrm{H}: 1, \mathrm{O}: 16, \mathrm{Cl}: 35.5\) માં છે)JEE Mains 2025 Medium - નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ \(\mathrm{B}\) _______ \(\pi\)-બંધ ધરાવે છે.
JEE Mains 2024 Medium