JEE Mains · Chemistry · STD 11 - 8.1. Organic chemistry Nomenclature of organic compounds
નીચેના સંયોજનનું IUPAC નામ છે:

- A n-પ્રોપાઇલ-2-બ્રોમો-5-મિથાઇલહેપ્ટેનોએટ
- B 2-બ્રોમો-5-મિથાઇલહેક્સાઇલપ્રોપેનોએટ
- C 2-બ્રોમો-5-મિથાઇલપ્રોપેનોએટ
- D n-પ્રોપાઇલ-1-બ્રોમો-4-મિથાઇલહેક્ઝેનોએટ
Answer & Solution
Correct Answer
(A) n-પ્રોપાઇલ-2-બ્રોમો-5-મિથાઇલહેપ્ટેનોએટ
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- તત્વ કે જે \(p\pi - p\pi \) બહુગુણિત બંધો બનાવાની વધુ ક્ષમતા દર્શાવે છે?JEE Mains 2019 Medium
- નીચેનામાંથી પરમાણ્વીય કક્ષકોનું કયું રેખીય સંયોજન સમકેન્દ્રીય દ્વિપરમાણ્વીય અણુઓમાં [આંતરકેન્દ્રીય અક્ષ \(z\)-દિશામાં] આણ્વીય કક્ષકોની રચના કરશે?
A. \(2 \mathrm{p}_{\mathrm{z}}\) અને \(2 \mathrm{p}_{\mathrm{x}}\)
B. 2 s અને \(2 \mathrm{p}_{\mathrm{x}}\)
C. \(3 \mathrm{~d}_{\mathrm{xy}}\) અને \(3 \mathrm{~d}_{\mathrm{x}^2-y^2}\)
D. 2 s અને \(2 \mathrm{p}_{\mathrm{z}}\)
E. \(2 p_z\) અને \(3 d_x{ }^2-y^2\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2025 Medium - નીચે આપેલ સંયોજન માટે યોગ્ય નામ પસંદ કરો:
JEE Mains 2021 Easy - ટાઇટ્રિમેટ્રિક વિશ્લેષણમાં પ્રાથમિક પ્રમાણભૂત પદાર્થો તરીકે ઉપયોગ ન કરવા જોઈએ તે સંયોજનો _______ છે.
A. \(\mathrm{Na}_2 \mathrm{Cr}_2 \mathrm{O}_7\)
B. ઓક્ઝેલિક એસિડ
C. NaOH
D. \(\mathrm{FeSO}_4 \cdot 6 \mathrm{H}_2 \mathrm{O}\)
E. સોડિયમ ટેટ્રાબોરેટ
નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો:JEE Mains 2025 Medium - \(n_i= 8\) માંથી \(n_f \) માં પરમાણ્વિય હાઈડ્રોજન ઉત્સર્જન રેખા માટે તરંગલંબાઈ \(\left( {\bar v} \right)\) વિરુદ્ધ \(\left( {\frac{1}{{{n^2}}}} \right)\) નો આલેખ શું થશે ? (રીડબર્ગ અચળાંક \(R_H\) એ તરંગઆંકના એકમમા છે )JEE Mains 2019 Hard
- નીચેની પ્રક્રિયા ધ્યાનમાં લો, \({N_2}(g)\, + 3{H_2}(g)\, \rightleftharpoons \,2N{H_3}(g)\) ઊપરની પ્રક્રિયાનો સંતુલન અચળાંક \(K_P\) છે. જો શુધ્ધ એમોનિયાને વિયોજન માટે છોડવામાં આવે તો સંતુલને એમોનિયાનું આંશિક દબાણ કેટલું થાય? (સંતુલને \(P_{NH_3}<\,< P_{total}\) એવું ધારો)JEE Mains 2019 Hard
More PYQs from JEE Mains
- એક ટેકરી તરફ \(36 \,km / h\) ના વેગ થી ગતિ કરતી ટ્રેન માંથી વાગતી \(320 \,Hz\) આવૃત્તિની સીટીનો પડધો, ટ્રેનના ડ્રાઈવર ને \(Hz\) આવૃત્તિ સાથે સંભળાશે. હવામાં ધ્વનિનો વેગ \(330 \,m / s\) આપેલ છે.JEE Mains 2022 Hard
- \(R\) અવરોધ ધરાવતા અને સમાન નિક્રોમ તારને અડધા ભાગમાં કાપવામાં આવે છે. જ્યારે કુલ લંબાઇના તારને સમાંતર \(V\) જેટલો સ્થિતિમાનનો તફાવત લગાવવામાં આવે છે ત્યારે ઊર્જા \(W\) જેટલા દરથી વિખેરીત થાય છે. જ્યારે તેને બે ભાગમાં કાપવામાં આવે અને એકબીજાને સમાંતર સપ્લાય (વોલ્ટેજ) લગાવવામાં આવે ત્યારે ઊર્જાનો વિખેરણ દર શું હશે?JEE Mains 2024 Hard
- જો \(a\) અને \(c\) એ વાસ્તવિક સંખ્યાઓ છે અને ઉપવલય \(\frac{{{x^2}}}{{4{c^2}}} + \frac{{{y^2}}}{{{c^2}}} = 1\) ના વર્તુળ \(x^2 + y^2 = 9a^2\) માં ચાર ભિન્ન બિંદુઓ સામાન્ય હોય તો ....JEE Mains 2013 Hard
- ઇલેક્ટ્રોન બંધુતાનો સાચો ક્રમ જણાવો .JEE Mains 2018 Medium
- ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા પ્રત્યે નીચેના સંયોજનોની પ્રતિક્રિયાત્મકતાનો વધતો ક્રમ જણાવો.
JEE Mains 2019 Hard - જો \(x \phi(x)=\int_{5}^{x}\left(3 t^{2}-2 \phi^{\prime}(t)\right) d t, x\,>\,-2\) અને \(\phi(0)=4\) હોય તો \(\phi(2)\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard