JEE Mains · Chemistry · STD 11 - 8.1. Organic chemistry Nomenclature of organic compounds
નીચેના સંયોજનનું IUPAC નામ _______ છે. -

- A 4-હાઈડ્રૉક્સિહેપ્ટ-1-ઈન-6-આઈન
- B 4-હાઈડ્રૉક્સિહેપ્ટ-6-ઈન-1-આઈન
- C હેપ્ટ-6-ઈન-1-આઈન-4-ઓલ
- D હેપ્ટ-1-ઈન-6-આઈન-4-ઓલ
Answer & Solution
Correct Answer
(D) હેપ્ટ-1-ઈન-6-આઈન-4-ઓલ
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે આપેલા પરિવર્તન ના સમૂહમાં પ્રક્રિયકો/પ્રક્રિયા પરિસ્થિતીઓ ' \(X\) ' અને ' \(Y\) ' નો સાચો સમૂહ ઓળખો.
JEE Mains 2024 Medium - નીચે આપેલા પૈકી ક્યા સંયોજનની પ્રકાશક્રિયાશીલ સમઘટકતા દર્શાવવાની અપેક્ષા રાખી શકાય નહિ? (\(en=\) ઇથિલીન ડાય એમાઈન)JEE Mains 2013 Medium
- નીચે બે વિધાનો આપેલ છે. વિધાન \(I:\) રેડોક્ષ અનુમાપનમાં,વપરાયેલ સૂચક દ્રાવણના \(pH\) માં ફેરફાર માટે સંવેદનશીલ હોય છે. વિધાન \(II:\) એસિડ-બેઈઝ અનુમાપનમાં, વપરાયેલ સૂચક ઓકિસડેશનમાં ફેરફાર માટે સંવેદનશીલ હોય છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધ બેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Medium
- નીચે આપેલા વિધાન(નો) માંથી ક્યુ/ક્યાં સાયું/સાચા છે ? \((A)\) \(Cr\) ની ઈલેક્ટ્રોન સંરચના \([ Ar ] 3 d ^{5} 4 s ^{1}\) છે. \((B)\) ચુંબકીય ક્વોન્ટમ આંકને ઋણ મૂલ્ય હોઈ શકે છે. \((C)\) પરમાણુઓની ધરા અવસ્થામાં, કક્ષકો તેમની ચઢતી ઊર્જાઓને ક્રમમાં ભરાય છે. \((D)\) નોડસની કુલ સંખ્યા \((n-2)\) વડે અપાય છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2022 Medium
- એક પ્રારંભિક પ્રક્રિયા ધ્યાનમાં લો
\(\mathrm{A}(\mathrm{g})+\mathrm{B}(\mathrm{g}) \rightarrow \mathrm{C}(\mathrm{g})+\mathrm{D}(\mathrm{g})\)
જો પ્રક્રિયા મિશ્રણનું કદ અચાનક તેના પ્રારંભિક કદના \(\frac{1}{3}\) ગણું કરવામાં આવે, તો પ્રક્રિયા વેગ મૂળ પ્રક્રિયા વેગના ' \(x\) ' ગણો થશે. \(x\) નું મૂલ્ય છે :JEE Mains 2025 Medium - નીચેનામાંથી \(PCl _{5}\) માટે ખોટું વિધાન ઓળખો.JEE Mains 2022 Easy
More PYQs from JEE Mains
- \(9 \times 10^{-3} \,kg\, cm ^{-3}\) ઘનતા ધરાવતા તારને બે \(1\, m\) દૂર રહેલા ક્લેમ્પ સાથે જડેલ છે. તારમાં પરિણામી વિકૃતિ \(4.9 \times 10^{-4}\) હોય તો તારમાં લંબગત કંપનની નાનામાં નાની આવૃતિ કેટલા \(HZ\) હશે? (જવાબ નજીકતમ પૂર્ણાંકમાં આપો) (તારનો યંગ મોડ્યુલસ \(Y =9 \times 10^{10}\, Nm ^{-2}\) )JEE Mains 2020 Hard
- જો \(A=\sum\limits_{n=1}^{\infty} \frac{1}{\left(3+(-1)^{n}\right)^{n}}\) અને \(B=\sum\limits_{n=1}^{\infty} \frac{(-1)^{n}}{\left(3+(-1)^{n}\right)^{n}}\), હોય તો \(\frac{ A }{ B }=\dots\dots\dots\) :JEE Mains 2022 Hard
- પાશ્ચન શ્રેણી સાથે સંકળાયેલ મહત્તમ તરંગલંબાઈ _______ છે. (આપેલ છે \(R_H=1.097 \times 10^7 \mathrm{SI}\) એકમ)JEE Mains 2024 Hard
- કાર્બનિક લિગાન્ડ, બ્યુરેટની ઘનતા છે:JEE Mains 2021 Medium
- આપેલ પરિપથ માટે, કળ '\(S\)' ને બંધ કર્યાના તુરંત બાદ \(6\,V\)ની બેટરીમાંથી પસાર થતો પ્રવlહ \(..........A\) હશે.
JEE Mains 2022 Medium - પાણી એક સમક્ષિતિજ પાઈપમાં વહે છે, જેનો એક છેડો વાલ્વ વડે બંધ છે. પાઈપ સાથે જોડેલા દબાણ માપકનું વાંચન \(P_1\) છે. જ્યારે વાલ્વ ખોલવામાં આવે છે, ત્યારે દબાણ માપકનું વાંચન ઘટીને \(P_2\) થાય છે. પાઈપમાં વહેતા પાણીની ઝડપ _______ ના સમપ્રમાણમાં છે.JEE Mains 2025 Hard