JEE Mains · Chemistry · STD 11 - 8.1. Organic chemistry Nomenclature of organic compounds
નીચેના સંયોજનનું IUPAC નામ છે :

- A મિથાઇલ-6-કાર્બોક્સિ-2,5-ડાયમિથાઇલહેક્ઝેનોએટ.
- B 2-કાર્બોક્સિ-5-મિથોક્સિકાર્બોનિલહેક્ઝેન.
- C 6-મિથોક્સિકાર્બોનિલ-2,5-ડાયમિથાઇલહેક્ઝેનોઈક એસિડ.
- D મિથાઇલ-5-કાર્બોક્સિ-2-મિથાઇલહેક્ઝેનોએટ.
Answer & Solution
Correct Answer
(C) 6-મિથોક્સિકાર્બોનિલ-2,5-ડાયમિથાઇલહેક્ઝેનોઈક એસિડ.
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેનામાંથી સાચા વિધાનો છે : \((A)\) સમૂહ \(13\) તત્ત્વોની પરમાણ્વીય ત્રિજ્યાનો ઘટતો ક્રમ \(\mathrm{Tl}>\mathrm{In}>\mathrm{Ga}>\mathrm{Al}>\mathrm{B}\) છે. \((B)\) સમૂહ \(13\) માં ઉપરથી નીચે જતાં વિદ્યુતઋણતા ઘટે છે. \((C)\) \(\mathrm{Al}\), મંદ \(\mathrm{HCl}\) માં દ્રાવ્ય થઈ \(\mathrm{H}_2\) મુક્ત કરે છે, પરંતુ સાંદ્ર \(\mathrm{HNO}_3\) સપાટી પર રક્ષણાત્મક ઑક્સાઈડ સ્તર બનાવી \(\mathrm{Al}\) ને નિષ્ક્રિય બનાવે છે. \((D)\) સમૂહ \(13\) ના બધા તત્ત્વો અત્યંત સ્થાયી +1 ઑક્સિડેશન અવસ્થા દર્શાવે છે. \((E)\) \(\left[\mathrm{Al}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{3+}\) આયનમાં \(\mathrm{Al}\) નું સંકરણ \(\mathrm{sp}^3 \mathrm{~d}^2\) છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2024 Medium
- ખોટું વિધાન કયુ છે?JEE Mains 2021 Medium
- નીચેના પૈકી ક્યુ વિધાન ખોટુ છે ?JEE Mains 2018 Medium
- હાઈડ્રોજન પરમાણુની વિવિધ કક્ષકો માટે ત્રિજ્યા વિતરણ વિધેય વિરુદ્ધ \('r'\) ના આલેખ નીચે આપેલ છે \({image}\) તો, \(3s\) કક્ષક માટે સાચો આલેખ શોધો
JEE Mains 2021 Easy - \(F_2O\) અણુના સંદર્ભે નીચેની વિગતોને ધ્યાનમાં લો: \(A\). ઓક્સિજન પર અબંઘકારક યુગ્મોની સંખ્યા \(2\) છે. \(B\). \(FOF\) ખૂણો \(104.5^{\circ}\) થી ઓછો છે. \(C\). \(O\) ની ઓક્સિડેશન અવસ્થા \(-2\) છે. \(D\). અણુ વળેલો ‘\(v\)' આકારનો છે. \(E\). આણ્વીય ભૂમિતિ રેખીય છે. નીચે આપેલા વિક્લ્પોમાથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2023 Medium
- કાર્બન અને કાર્બન મોનોક્સાઇડની દહન ઉષ્માઓ અનુક્રમે \(- 393.5\) અને \(- 283.5\, kJ\, mol^{-1}\) છે. તો કાર્બન મોનોક્સાઇડની સર્જન ઉષ્મા (in \(kJ\)) શોધો.JEE Mains 2016 Medium
More PYQs from JEE Mains
- રેખા ઓ \(\frac{x-1}{2}=\frac{y+8}{-7}=\frac{z-4}{5}\) અને \(\frac{x-1}{2}=\frac{y-2}{1}=\frac{z-6}{-3}\) વચ્ચેનું ન્યૂનતમ અંતર \(............\) છે.JEE Mains 2023 Easy
- ઘનતાનો સાચો ક્રમ કયો છે?JEE Mains 2022 Medium
- નીચે આપેલ યુગ્મોનો રિડક્ષન પોટેન્શિયલનો સાચો ક્રમ શોધો. \(A.\) \(Cl _{2} / Cl^{-}\) \(B.\) \(I _{2} / I^{-}\) \(C.\) \(Ag ^{+} / Ag\) \(D.\) \(Na ^{+} / Na\) \(E.\) \(Li ^{+} / Li\) નીચે આપેલામાંથી સાચો વિકલ્પ પસંદ કરો.JEE Mains 2022 Easy
- \(T _{1}\) અને \(T _{2}\) તાપમાને રહેલ બે આદર્શ બહુ પરમાણ્વીય વાયુને મિશ્ર કરતાં ઉર્જાનો વ્ય્ય થતો નથી. જો \(F _{1}\) અને \(F _{2}, m _{1}\) અને \(m _{2}, n _{1}\) અને \(n _{2}\) અનુક્રમે મુક્તતાના અંશો, દળ અને અણુની સંખ્યા હોય તો તેમના મિશ્રણનું તાપમાન કેટલું થાય?JEE Mains 2021 Hard
- જો \(y\)-અક્ષ, રેખાઓ \(2 y+x=6\) અને \(5 x-6 y=30\) વડે આવૃત્ત પ્રદેશમાં એક બિંદુ \(A(x, y)\) આવેલું હોય., તો \(y<1\) હોય તેની સંભાવના \(\dots\dots\dots\) છે.JEE Mains 2022 Medium
- \(|z|=1\) અને \(\left|\frac{z}{\bar{z}}+\frac{\bar{z}}{z}\right|=1\) ને સંતોષતી સંકર સંખ્યાઓ \(z\) ની સંખ્યા કેટલી છે :JEE Mains 2025 Medium