JEE Mains · Chemistry · STD 11 - 8.1. Organic chemistry Nomenclature of organic compounds
નીચેના સંયોજન નું \(IUPAC\) નામ શું હશે ?

- A \(2,5-\) ડાયમીથાઇલ \(- 6 -\)કાર્બોક્સિ \(-\) હેક્ઝ \(- 3 -\) ઇનાલ
- B \(6-\) ફોર્માઇલ \(- 2\)\(-\) મિથાઇલ \(-\) હેક્ઝ \(-3-\) ઇનોઈક એસિડ
- C \(2, 5-\) ડાયમિથાઇલ \(-5-\) કાર્બોક્સિ -હેક્ઝ \(-3-\) ઇનાલ
- D \(2,5 -\) ડાયમિથાઇલ \(-6-\) ઓકસો \(-\) હેક્ઝ \(-3-\) ઇનોઈક એસિડ
Answer & Solution
Correct Answer
(D) \(2,5 -\) ડાયમિથાઇલ \(-6-\) ઓકસો \(-\) હેક્ઝ \(-3-\) ઇનોઈક એસિડ
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(IF_5\) અને \(IF_7\) આંતર હેલોજનના મધ્યસ્થ પરમાણુની ઉપર હાજર અબંધકારક યુગ્મોની સરવાળો \(........\) છે.JEE Mains 2023 Medium
- \(A\left( g \right) \rightleftharpoons B\left( g \right)\) સંતુલન માટે \(\Delta H\) , \(-40\, k\,J/mol\) છે. જો પૂરોગામી અને પ્રતિમાની પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા \((E_f)\) અને \((E_b)\) નો ગુણોત્તર \(\frac{2}{3}\) હોય, તો ...JEE Mains 2015 Hard
- વિલોપન દ્વારા આલ્કિન બનાવવા માટે ઉપયોગમાં લઈ ન શકાય તેવી પ્રક્રિયાઓ છે:

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Easy - નિમ્ન ભ્રમણ ધરાવતા હોમોલેપ્ટિક સંકીર્ણ(ઓ) ઓળખો.
(A) \(\left[\mathrm{Fe}(\mathrm{CN})_5 \mathrm{NO}\right]^{2-}\)
(B) \(\left[\mathrm{CoF}_6\right]^{3-}\)
(C) \(\left[\mathrm{Fe}(\mathrm{CN})_6\right]^{4-}\)
(D) \(\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_6\right]^{3+}\)
(E) \(\left[\mathrm{Cr}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{2+}\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :JEE Mains 2025 Medium - સૂચિ - I ને સૂચિ - II સાથે જોડો.
આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :સૂચિ - I (પરીક્ષણ) સૂચિ - II (ઓળખવિધિ) (A) બેયરની કસોટી (I) ફિનોલ (B) સેરિક એમોનિયમ નાઇટ્રેટ કસોટી (II) આલ્ડિહાઇડ (C) થેલિન રંજક કસોટી (III) આલ્કોહોલિક-OH સમૂહ (D) શિફની કસોટી (IV) અસંતૃપ્તિ JEE Mains 2024 Medium - એમાઈલોપેકર્ટિન શેનું બનેલું છે ?JEE Mains 2019 Medium
More PYQs from JEE Mains
- વાયુ 'A' અવસ્થા 'X' થી અવસ્થા 'Y' માં પરિવર્તન પામે છે. આ પ્રક્રિયામાં, વાયુ દ્વારા શોષાયેલી ઉષ્મા અને થયેલ કાર્ય અનુક્રમે \(10\) J અને \(18\) J છે. હવે વાયુને બીજી પ્રક્રિયા દ્વારા અવસ્થા 'X' માં પાછો લાવવામાં આવે છે, જે દરમિયાન \(6\) J ઉષ્મા મુક્ત થાય છે. 'Y' થી 'X' ની વિરુદ્ધ પ્રક્રિયામાં,JEE Mains 2026 Medium
- ધારો કે \({a_1},{a_2},\;.\;.\;.\;.,{a_{49}}\) સમાંતર શ્રેણીમાં છે તથા \(\mathop \sum \limits_{k = 0}^{12} {a_{4k + 1}} = 416\) અને \({a_9} + {a_{43}} = 66\). જો \(a_1^2 + a_2^2 + \ldots + a_{17}^2 = 140m,\) તો \(m = \;\;..\;.\;.\;.\;\)JEE Mains 2018 Hard
- શરૂઆતમાં સ્થિર રહેલ \(184\) પરમાણુદળાંક ધરાવતા ન્યુક્લિયસમાંથી \(\alpha-\) કણનું ઉત્સર્જન થાય છે. જો આ પ્રક્રિયામાં \(Q\) નું મૂલ્ય \(5.5\,MeV\) હોય, તો \(\alpha-\) કણની ગતિઊર્જાનું મૂલ્ય (\(MeV\) માં) ગણો.JEE Mains 2021 Hard
- અહી \(A\) એ \(2 \times 2\) કક્ષા વાળો શ્રેણિક છે કે જેથી \(\operatorname{det}(A)=-1\) અને \(det(( A + I )(\operatorname{Adj}( A )+ I ))=4\) થાય છે. તો \(A\) ના વિકર્ણના ઘટકોનો સરવાળો મેળવો.JEE Mains 2022 Hard
- બે તરંગોનાં સમીકરણો નીચે મુજબ આપી શકાય છે. \(y_{1}=5 \sin 2 \pi(x-v t) \,c m\,\) \(y_{2}=3 \sin 2 \pi(x-v t+1.5) \,c m\) આ તરંગો એકી સાથે દોરીમાંથી પસાર થાય છે. પરિણામી તરંગનો કંપવિસ્તાર.........છેJEE Mains 2022 Medium
- \(Q\) વિજભાર ધારવતો વાહક ગોળો વિજભાર રહિત પોલા ગોળા વડે ઘેરાયેલો છે.વાહક ગોળા અને પોલા ગોળાની સપાટી વચ્ચે વિદ્યુતસ્થિતિમાનનો તફાવત \(V\) છે.હવે જો પોલા ગોળાને \(-4\, Q\) જેટલો વિજભાર આપવામાં આવે તો અ બંને સપાટી વચ્ચેનો નવો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલા........\(V\) થાય?JEE Mains 2019 Hard