ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry

નીચેના સંકીર્ણો સાથે સંક્યાળેલ સમઘટકતા અંગે સાચું વિધાન જણાવો .    \((A)\,\,\,\,[Ni(H_2O)_5NH_3]^{2+},\)
\((B)\,\,\,\,[Ni(H_2O)_4(NH_3)_2]^{2+}\)  
\((C)\,\,\,\,[Ni(H_2O)_3(NH_3)_3]^{2+}\) 

  1. A \((A)\) અને \((B)\) ફ્ફ્ત ભૌમિતિક સમઘટકતા દર્શાવે છે 
  2. B \((A)\) અને \((B)\)  ભૌમિતિક અને પ્રકાશીય સમઘટકતા દર્શાવે છે 
  3. C \((B)\) અને \((C)\)  ભૌમિતિક અને પ્રકાશીય સમઘટકતા દર્શાવે છે 
  4. D \((B)\) અને \((C)\) ફ્ફ્ત ભૌમિતિક સમઘટકતા દર્શાવે છે 
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) \((B)\) અને \((C)\)  ભૌમિતિક અને પ્રકાશીય સમઘટકતા દર્શાવે છે 

Step-by-step Solution

Detailed explanation

Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app