JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
નીચેના સંકીર્ણો પૈકી ક્યુ પ્રકાશ સમઘટકતા દર્શાવે છે ? (\(en=\) ઇથિલીન ડાય એમાઈન)
- A ટ્રાન્સ \( [Co(en)_2Cl_2]Cl\)
- B \([Co(NH_3)_4Cl_2]Cl\)
- C \([Co(NH_3)_3Cl_3]\)
- D સિસ \([Co(en)_2Cl_2]Cl \)
Answer & Solution
Correct Answer
(C) \([Co(NH_3)_3Cl_3]\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે આપેલા આલ્કોક્સાઈડમાં સ્થાયિતાનો સાચો ક્રમ કયો છે?
JEE Mains 2020 Medium - સોડિયમ બાયકાર્બોનેટમાં નીચેનામાંથી કયું એક સંયોજન દ્રાવ્ય થશે નહીં?JEE Mains 2014 Hard
- પ્રોટીનોના વિકૃતીકરણ દરમિયાન, નીચે આપેલામાંથી ક્યું બંધારણ અકબંધ (intact) રહેશે ?JEE Mains 2022 Easy
- 1.24 g \(\mathrm{AX}_2\) (મોલર દળ \(124 \mathrm{~g} \mathrm{~mol}^{-1}\) ) ને 1 kg પાણીમાં ઓગાળવામાં આવે છે જેથી \(100.0156^{\circ} \mathrm{C}\) ઉત્કલનબિંદુ ધરાવતું દ્રાવણ બને છે, જ્યારે \(25.4 \mathrm{~g}\) \(\mathrm{AY}_2\) (મોલર દળ \(250 \mathrm{~g} \mathrm{~mol}^{-1}\) ) ને 2 kg પાણીમાં ઓગાળતા \(100.0260^{\circ} \mathrm{C}\) ઉત્કલનબિંદુ ધરાવતું દ્રાવણ બને છે.
\(\mathrm{K}_{\mathrm{b}}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)=0.52 \mathrm{~K} \mathrm{~kg} \mathrm{~mol}^{-1}\) નીચેનામાંથી કયું વિધાન સાચું છે?JEE Mains 2025 Medium - વ્યક્તિને દરરોજ સરેરાશ આશરે \(10000\, {~kJ}\) ઊર્જાની જરૂર પડે છે. આ ઉર્જા જરૂરિયાતને પહોંચી વળવા માટે જરૂરી ગ્લુકોઝ \((\)મોલર દળ \(=180.0\, {~g} \,{~mol}^{-1}\) ) \(..... \, {g}\) છે. (નજીકનો પૂર્ણાંક) (ઉપયોગ કરો : \(\Delta_{{c}} {H}(\) ગ્લુકોઝ \()=-2700\, {~kJ}\, {~mol}^{-1}\) )JEE Mains 2021 Medium
- દ્રાવકમાં \(50\, \%\) એસિડ \(HA\) ડાઇમેરાઇઝ થાય છે અને બાકીનું વિઘટન થાય છે. એસિડનું વોન્ટ હોફ અવયવ \(.....\,\times 10^{-2}\) છે.JEE Mains 2021 Hard
More PYQs from JEE Mains
- પૃથ્વી પરથી પદાર્થનો નિષ્કમણ વેગ \(11.2 \mathrm{~km} / \mathrm{s}\) છે. જો ગ્રહની ત્રિજ્યા પૃથ્વીની ત્રિજ્યા કરતા એક તૃતિયાંશ અને દળ પૃથ્વીના દળ કરતા છઠ્ઠા ભાગનું હોય તો ગ્રહ પરથી નિષ્ક્રમણ વેગ _______ છે.JEE Mains 2024 Hard
- ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતા .......... વધારી શકાય. \((A)\) આંટાની સંખ્યા ધટાડીને \((B)\) ચુંબકીય ક્ષેત્ર વધારીને \((C)\) ગુંચળાનું ક્ષેત્રફળ ઘટાડીને \((D)\) સ્પ્રિંગનો વળઅચળાંક ધટાડીને નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો.JEE Mains 2022 Medium
- જો વર્તુળ \(4 x^{2}+4 y^{2}+120 x+675=0\) ની જીવાને સંગત રેખા એ બિંદુ \((-30,0)\) માંથી પસાર થાય છે અને પરવલય \(\mathrm{y}^{2}=30 \mathrm{x}\) નો સ્પર્શક બને છે તો જીવાની લંબાઈ મેળવો.JEE Mains 2021 Hard
- \( \frac{\sqrt{3}\text{cosec } 20^{\circ}-\sec 20^{\circ}}{\cos 20^{\circ}\cos 40^{\circ}\cos 60^{\circ}\cos 80^{\circ}} \) નું મૂલ્ય ___ છે.JEE Mains 2026 Easy
- \(25^o C\) તાપમાને જુદા જુદા દ્રાવણો \(0.500\, M\, C_2H_5OH\,(aq),\) \(0.100\,M\,Mg_3(PO_4)_2\, (aq), \) \(0.250\, M\,KBr\,(aq)\) અને \(0.125\, M\,Na_3PO_4\,(aq)\) ને ધ્યાનમાં લો. બધા જ ક્ષારો પ્રબળ વિધુતવિભાજ્ય છે તેમ ધારતા આ દ્રાવણો માટે નીચેનામાંથી ક્યુ વિધાન સાચું છે ?JEE Mains 2014 Hard
-

\(\begin{array}{c|c|c} A & B & Y \\\hline 0 & 0 & 1 \\0 & 1 & 1 \\1 & 0 & 0 \\1 & 1 & 1\end{array}\)
આપેલ સત્ય કોષ્ટક મેળવવા માટે, નીચે આપેલ કયો લોજિક ગેટ G પર મૂકવો જોઈએ?JEE Mains 2025 Easy