JEE Mains · Chemistry · STD 12 - 6. Haloalkanes and Haloarenes
નીચેના રૂપાંતરણ માટે યોગ્ય પ્રક્રિયકોનો સમૂહ પસંદ કરો.

- A \(\mathrm{Br}_2 / \mathrm{Fe} ; \mathrm{Cl}_2, \Delta\); આલ્કોહોલિક KOH
- B \(\mathrm{Cl}_2 / \mathrm{Fe} ; \mathrm{Br}_2 /\) નિર્જળ \(\mathrm{AlCl}_3 ;\) જલીય KOH
- C \(\mathrm{Br}_2 /\) નિર્જળ \(\mathrm{AlCl}_3 ; \mathrm{Cl}_2, \Delta\); જલીય KOH
- D \(\mathrm{Cl}_2 /\) નિર્જળ \(\mathrm{AlCl}_3 ; \mathrm{Br}_2 / \mathrm{Fe} ;\) આલ્કોહોલિક KOH
Answer & Solution
Correct Answer
(A) \(\mathrm{Br}_2 / \mathrm{Fe} ; \mathrm{Cl}_2, \Delta\); આલ્કોહોલિક KOH
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેના સંયોજનો પૈકી કોના માટે નાઇટ્રોજનનું પરિમાપન કરવા જેલ્ડાહ પદ્ધતિનો ઉપયોગ થઇ શકે નહિ ?JEE Mains 2020 Hard
- સૂચિ - I સાથે સૂચિ - II ને તેમના આકારના આધારે જોડો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :સૂચિ – I સૂચિ – II A. \(XeO _3\) I. \(BrF _5\) B. \(XeF _2\) II. \(NH _3\) C. \(XeO _2 F_2\) III. \(\left[ I _3\right]^{-}\) D. \(XeOF _4\) IV. \(SF _4\) JEE Mains 2026 Easy - આપેલ \(C_{(graphite)} +O_2(g) \rightarrow CO_2(g)\,;\) \(\Delta _rH^o=-395.5 \, kJ\,mol^{-1}\) \(H_2 (g) + \frac{1}{2} O_2 (g) \rightarrow H_2O(l)\,;\) \(\Delta _rH^o =-285.8\, kJ\, mol^{-1}\) \(CO_2(g) + 2H_2O(l) \rightarrow CH_4(g) + 2O_2(g)\,;\) \(\Delta _rH^o = + 890.3\, kJ\, mol^{-1}\) ઉપર દર્શાવેલ થર્મોરાસાયણિક સમીકરણોને આધારે \(298\, K\) તાપમાને પ્રક્રિયા \(C_{(graphite)} + 2H_2(g) \rightarrow CH_4(g) \) માટે \(\Delta_{r} H^{\circ}\) ની કિંમત ........... \(kJ \,mol^{-1}\)JEE Mains 2017 Hard
- યાદી \(-I\) ની યાદી \(-II\) સાથે મેળ કરો:
નીચે આપેલા વિકલ્પમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:યાદી \(-I\) યાદી \(-II\) \((a)\) \({NaOH}\) \((i)\) એસિડિક \((b)\) \({Be}({OH})_{2}\) \((ii)\) બેઝિક \((c)\) \({Ca}({OH})_{2}\) \((iii)\) એમ્ફોટેરિક \((d)\) \({B}({OH})_{3}\) \((e)\) \({Al}({OH})_{3}\) JEE Mains 2021 Hard - સંતુલનને, \(2{H_2}O \rightleftharpoons {H_3}{O^ + } + O{H^ - }\) માટે \(298\,K\) એ \(\Delta {G^o}\) નું અંદાજીત મૂલ્ય કેટલા .....\(kJ\,mol^{-1}\) થશે?JEE Mains 2019 Medium
- આપેલ અર્ધકોષ પ્રક્રિયા માટે \(pH = 5\) પર વિધુતધ્રુવ પોટેન્શિયલ શું થશે ? \(2 \mathrm{H}_{2} \mathrm{O} \rightarrow \mathrm{O}_{2}+4 \mathrm{H}^{\oplus}+4 \mathrm{e}^{-} ; \mathrm{E}_{\mathrm{red}}^{0}=1.23 \mathrm{V}\) અને \( - 5 \times {10^{ - 4}}\,V\,{K^{ - 1}}\) છે. કોષપ્રક્રિયા \((\mathrm{R}=8.314 \;\mathrm{J} \mathrm{mol}^{-1} \mathrm{K}^{-1} ; \text { Temperature }=298 \;\mathrm{K} ;\) ઓક્સિજન એ પ્રમાણિત વાતાવરણ દબાણ \(1\) બાર હેઠળ છે)JEE Mains 2020 Hard
More PYQs from JEE Mains
- એક મોલ આદર્શ વાયુ પ્રક્રિયા માટે \(P\, = {P_0}\,\left[ {1 - \frac{1}{2}{{\left( {\frac{{{V_0}}}{V}} \right)}^2}} \right]\) સમીકરણ પર આધાર રાખે છે.જ્યાં \(P_0\) અને \(V_0\) અચળાંક છે તો વાયુનું કદ \(V_0\) થી \(2V_0\) કરતા તાપમાનમા કેટલો ફેરફાર થાય?JEE Mains 2019 Hard
- \(M\) દળના એક પ્રક્ષેપને એવી રીતે ફેંકવામાં આવે છે તેનો સમક્ષિતિજ વિસ્તાર \(4\, km\) થાય. ઉચ્ચત્તમ સ્થાનેથી તેના ફાંટીને બે \(M/4\) અને \(3M/4\) દળના બે ભાગ થાય છે અને ભારે ભાગ શૂન્ય પ્રારંભિક વેગ થી શિરોલંબ દિશામાં પતન કરે છે. તો હળવા ભાગ નો સમક્ષિતિજ વિસ્તાર(પ્રક્ષેપના પ્રારંભિક સ્થાને થી અંતર) કેટલા ................ \(\mathrm{km}\) હશે?JEE Mains 2013 Hard
- રેડિઓએક્ટિવ પદાર્થના નમૂના \(A\) ની એક્ટિવિટી \(10\, mCi\, (1\, Ci = 3.7 \times 10^{10}\,\) વિખંડન/સેકન્ડ) છે કે જેના ન્યૂક્લિયસની સંખ્યા બીજા રેડિયોએક્ટિવ પદાર્થના નમૂના \(B\) કે જેની એક્ટિવિટી \(20\ mCi\) છે તેના કરતા બમણી છે. \(A\) અને \(B\) ના અર્ધઆયુ માટે સાચી પસંદગી _______ હશે.JEE Mains 2019 Hard
- વક્ર \(x = 4t^2 + 3,\,\,y = 8t^3 - 1,\,\,t \in R,\) નો \(t\) પ્ર્ચલ ધરાવતો બિંદુ \(P\) આગળ નો સ્પર્શકએ વક્ર ને ફરીથી \(Q\) બિંદુમાં છેદે છે \(Q\) ના યામ મેળવો.JEE Mains 2016 Hard
- મીટર બ્રિજમાં અવરોધોની અદલાબદલી કરતા,સમતોલન બિંદુ ડાભી બાજુ \(10\) \(cm \) જેટલું ખસે છે.તેમના શ્રેણી જોડાનનો અવરોધ \(1\) \(k\Omega\) છે,તો ડાબીબાજુની બારી \((slot)\) માં પ્રથમ માપણી વખતે કેટલા ................. \(\Omega\) અવરોધ હશે?JEE Mains 2018 Hard
- જો વક્ર \(C:2 x^2-y+1=0\), બિંદુ \((1,3)\) પર \(C\) નો સ્પર્શક અને રેખા \(x+y=1\) દ્વારા પ્રથમ ચરણમાં ધેરાયેલ પ્રદેશનું ક્ષેત્રફળ \(A\) હોય, તો \(60\,A\) નું મૂલ્ય \(........\) છે.JEE Mains 2023 Hard