JEE Mains · Chemistry · STD 12 -8.1. Aldehydes and ketones
નીચેના પરમાણુઓમાં, \([Image]\) કાર્બન નું સંકરણ અનુક્રમે \(a, b\) અને \(c\) શું હશે

- A \(sp ^{3}, sp , sp\)
- B \(sp ^{3}, sp ^{2}, sp\)
- C \(sp ^{3}, sp ^{2}, sp ^{2}\)
- D \(sp ^{3}, sp , sp ^{2}\)
Answer & Solution
Correct Answer
(C) \(sp ^{3}, sp ^{2}, sp ^{2}\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે બે વિધાનો આપેલા છે : વિધાન (\(I\)) : એમિનોબેન્ઝિન અને એનિલિન એકસરખા (સમાન) કાર્બનિક સંયોજનો છે. વિધાન (\(II\)) : એમિનો બેન્ઝિન અને એનિલિન જુદા જુદા (ભિન્ન) કાર્બનિક સંયોજનો છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો :JEE Mains 2024 Hard
- જટિલ/સંકીર્ણ આયન સૂચવો જેણે કોઈ ભૌમિતિક સમઘટકતા દર્શાવ્યું નથી:JEE Mains 2021 Easy
- એક સંયોજન '\(X\)' જયારે તેની પ્થેલિક એનહાઈડ્રાઈડ સાથે સાંદ્ર \(H _2 SO _4\) ની હાજરીમાં પ્રકિયા કરવામાં આવે તો નીપજ \(Y\) મળે છે.'\(Y\) એ એસિડ / બેઈઝ સૂયક તરીદે ઉપયોગમાં લેવાય છે.'\(X\)' અને '\(Y\)' અનુક્રમે શોધો.JEE Mains 2023 Medium
- \(122 g mol ^{-1}\) મોલર દળ ધરાવતા એક હાઈડ્રોકિસલ સંયોજન (X) નું એસિટિક એનહાઈડ્રાઈડ સાથે એસિટિલેશન, પ્રક્રિયકનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરીને બધા જ હાઈડ્રોકિસલ સંયોજન (X) નું એસિટિક હાઈડ્રોકિસલ સમૂહોનું સંપૂર્ણ એસિટિલેશન સુનિશ્ચિત કર્યું. પ્રાપ્ત થતી નીપજ \(290 g mol ^{-1}\) મોલર દળ ધરાવે છે. સંયોજન (X) માં હાજર હાઈડ્રોકિસલ સમૂહોની સંખ્યા શોધો.JEE Mains 2026 Hard
- નીચેના વિધાનો પૈકી ક્યુ એક ડાલ્ટન દ્વારા આપવામાં આવ્યું ન હતું ?JEE Mains 2020 Medium
- પ્રકિયા \(CO\left( g \right) + \frac{1}{2}{O_2}\left( g \right) \rightleftharpoons C{O_2}\left( g \right)\) માટે \(\frac{{{K_p}}}{{{K_c}}}\) ગુણોત્તર જણાવો.JEE Mains 2013 Hard
More PYQs from JEE Mains
- વિધેય \(f(x)=4 \log _{e}(x-1)-2 x^{2}+4 x+5, x>1\) માટે, નીચેના પૈકી ક્યું એક સાચું નથી ?JEE Mains 2022 Hard
- નીચેના પૈકી કયો પરિપથ ફોરવર્ડ બાયસ કરેલા ડાયોડને દર્શાવે છે?

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :JEE Mains 2025 Easy - નળમાથી પાણી નીચે તરફ \(1.0\,ms^{-1}\) ના વેગથી નીકળે છે.નળના આડછેદનું ક્ષેત્રફળ \(10^{-4}\,m^2\) છે. પાણીમાં દરેક જગ્યાએ દબાણ સમાન છે અને પ્રવાહ ધારારેખી છે.નળથી \(0.15\,m\) નીચે પ્રવાહના આડછેદનું ક્ષેત્રફળ કેટલું હશે? (\(g = 10\,ms^{-2}\) )JEE Mains 2019 Medium
- એક શુદ્ધ કાલ્પનિક વિદ્યુતચુંબકીય તરંગ નીચે દર્શાવેલ છે. (ચિત્ર) તરંગની આવૃત્તિ \(\mathrm{x} \times 10^{19} \mathrm{~Hz}\) છે. \(x=\) _______ (નજીકના પૂર્ણાંક)
JEE Mains 2024 Medium - એક કાર્બનિક સંયોજન (X) નું પ્રમાણાત્મક પૃથક્કરણ નીચે મુજબની % સંરચના દર્શાવે છે.
C : \(14.5 \%\)
Cl : 64.46%
H: 1.8 %
(સંયોજન \((\mathrm{X})\) નું પ્રમાણસૂત્ર દળ __________ \(\times 10^{-1}\) છે.)
(આપેલ મોલર દળ \(\mathrm{g} \mathrm{mol}^{-1}\) માં: \(\mathrm{C}: 12, \mathrm{H}: 1, \mathrm{O}: 16, \mathrm{Cl}: 35.5\))JEE Mains 2025 Medium - નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I :\) \(\left[ Ni \left( CN _{4}\right]^{2-}\right.\) સમતલીય સમચોરસ છે, પ્રતિચુંબકીય, \(dsp^{2}\) સંકરણ ધરાવે છે પણ \(\left[ Ni ( CO )_{4}\right]\) સમચતુષ્ફલક, અનુચુંબકીય અને \(Ni\) એ \(sp ^{3}\) સંકરણ ધરાવે છે. વિધાન \(II :\) \([ NiCl ]^{2-}\) અને \(\left[ Ni ( CO )_{4}\right]\) બંને સરખી \(d-\)ઈલેકટ્રોન સંરચના છે. એક જ ભૂમિતિ ધરાવે છે અને અનુચુંબકીય છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય વિકલ્પ શોધો.JEE Mains 2022 Hard