JEE Mains · Chemistry · STD 11 - 9. Hydricarbon
નીચેના પરિવર્તન માટે સાચા પ્રક્રિયકનો સાચો ક્રમ શું છે?

- A \((i)\) \(\mathrm{Cl}_{2}, \mathrm{FeCl}_{3}\,\,(\mathrm{ii}) \mathrm{NaNO}_{2}, \mathrm{HCl}, 0^{\circ} \mathrm{C}\,\,(\mathrm{iii}) \mathrm{Fe}, \mathrm{HCl}\,\,(\mathrm{iv}) \mathrm{H}_{2} \mathrm{O} / \mathrm{H}^{+}\)
- B \((i)\) \(\mathrm{Cl}_{2}, \mathrm{FeCl}_{3}\,\,(\mathrm{ii}) \mathrm{NaNO}_{2}, \mathrm{HCl}, 0^{\circ} \mathrm{C}\,\,(\mathrm{iii}) \mathrm{Fe}, \mathrm{HCl}\,\,(\mathrm{iv}) \mathrm{H}_{2} \mathrm{O} / \mathrm{H}^{+}\)
- C \((i)\) \(\mathrm{Fe}, \mathrm{HCl}\,\,(\mathrm{ii}) \mathrm{Cl}_{2}, \mathrm{HCl}\,\,(\mathrm{iii}) \mathrm{NaNO}_{2}, \mathrm{HCl}, 0^{\circ} \mathrm{C}\,\,(\mathrm{iv}) \mathrm{H}_{2} \mathrm{O} / \mathrm{H}^{+}\)
- D \((i)\) \(\mathrm{Cl}_{2}, \mathrm{FeCl}_{3}\,\,(\mathrm{ii}) \mathrm{Fe}, \mathrm{HCl}\,\,(\mathrm{iii}) \mathrm{NaNO}_{2}, \mathrm{HCl}, 0^{\circ} \mathrm{C}\,\,(\mathrm{iv}) \mathrm{H}_{2} \mathrm{O} / \mathrm{H}^{+}\)
Answer & Solution
Correct Answer
(D) \((i)\) \(\mathrm{Cl}_{2}, \mathrm{FeCl}_{3}\,\,(\mathrm{ii}) \mathrm{Fe}, \mathrm{HCl}\,\,(\mathrm{iii}) \mathrm{NaNO}_{2}, \mathrm{HCl}, 0^{\circ} \mathrm{C}\,\,(\mathrm{iv}) \mathrm{H}_{2} \mathrm{O} / \mathrm{H}^{+}\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- યાદી \(-I\)ની યાદી \(-II\) સાથે મેળ કરો:
નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:યાદી \(-I\) (આયનો) યાદી \(-II\) (કેન્દ્રીય અણુ પર ઇલેક્ટ્રોનની એકલ જોડની સંખ્યા) \((a)\) \({XeF}_{2}\) \((i)\, 0\) \((b)\) \({XeO}_{2} {~F}_{2}\) \((ii) \,1\) \((c)\) \({XeO}_{3} {~F}_{2}\) \((iii) \,2\) \((d)\) \({XeF}_{4}\) \((iv) \,3\) JEE Mains 2021 Hard - \(+4\) ઓક્સિડેશન અવસ્થા ન બતાવતું લેન્થેનોઇડ તત્વ કયુ છે?JEE Mains 2020 Medium
- સમૂહ-17 ના પ્રથમ 4 તત્ત્વોમાં કયો ગુણધર્મ/કયા ગુણધર્મો અનિયમિતતા દર્શાવે છે :
(A) સહસંયોજક ત્રિજ્યા
(B) ઇલેક્ટ્રોન બંધુતા
(C) આયનીય ત્રિજ્યા
(D) પ્રથમ આયનીકરણ ઊર્જા
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો:JEE Mains 2025 Easy - હાઇડ્રોકાર્બન \((X)\) જેનો મોલર દળ \(80 \mathrm{~g} \mathrm{~mol}^{-1}\) છે અને \(90 \%\) કાર્બન ધરાવે છે, તેમાં અસંતૃપ્તિની માત્રા _______ છે.JEE Mains 2025 Easy
- \(0.125\,g\) કાર્બનિક સંયોજનના એક નમૂનાનું ડ્યુમા પદ્ધતિ વડે પૃથ્થકરણ કરતાં પ્રાપ્ત થતા \(22.78\, mL\) નાઈટ્રોજન વાયુ ને \(280 \,K\) અને \(759\, mm \,Hg\) પર \(KOH\) ના દ્વાવણ ઉપર ભેગો કરવામાં આવ્યો. આપેલ કાર્બાનિક સંયોજનમાં નાઈટ્રોજનની ટકાવારી \(......\) છે. (નજીકનો પૂર્ણાંક ) આપેલું છે : \((a)\,280\, K\) પર પાણીનું બાષ્પદબાણ= \(14.2\, mm\, Hg\). \((b)\,R =0.082 \,L \operatorname{atm~} \,K ^{-1} \,mol ^{-1}\)JEE Mains 2022 Medium
- \(300 \,K\) અને \(1 \,atm\) દબાણ પર \(15\, mL\) વાયુમય હાઇડ્રોકાર્બનના પૂર્ણ દહન માટે \(375 \, mL\) વાયુ જેમાં હવામાં \( 20 \%\, \, O_2 \) ઓક્સિજનની માત્રા જરૂરી છે.દહન પછી વાયુઓ \(330 \, mL\) ધારણ કરે છે. ધારો કે રચાતું પાણી પ્રવાહી સ્વરૂપમાં છે અને કદ સમાન તાપમાન અને દબાણ પર માપવામાં આવ્યું હતું, તો હાઇડ્રોકાર્બનનું સૂત્ર શું છે?JEE Mains 2016 Hard
More PYQs from JEE Mains
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ, એક ત્રાંસી વસ્તુ \(A B\) ને બહિર્ગોળ લેન્સની એક બાજુએ મૂકવામાં આવે છે. પ્રતિબિંબ વિરુદ્ધ બાજુએ રચાય છે. પ્રતિબિંબ દ્વારા મુખ્ય અક્ષ સાથે બનાવેલો ખૂણો ________ છે.
JEE Mains 2025 Medium - \(3d-\)શ્રેણીઓ તત્વોના \(M ^{2+} / M\) ના ઈલેક્ટ્રોડ પોટેન્શિયલ જે ધન મૂલ્યો (positive values) દર્શાવે છે તે ........... છે.JEE Mains 2021 Easy
- એક દ્વિપરમાણ્વિક વાયુના અણુઓનું શરૂઆતનું કદ \(P_{1}\) દબાણે અને \(250\, K\) તાપમાને \(V _{1}\) છે. તેમાંથી \(25 \%\) વાયુના અણુંઓ જુદા પડી જાય છે જેથી તેમના મોલમાં ફેરફાર થાય છે. પરિણામી વાયુનું કદ \(2 V _{1}\) અને તાપમાન \(2000\, K \) હોય ત્યારે તેનું દબાણ \(P _{2}\) થતું હોય તો ગુણોતર \(\frac{P _{2}}{ P _{1}}\) કેટલું થશે?JEE Mains 2020 Medium
- નીચે આપેલામાંથી સાચા વિધાનો ની સંખ્યા \(........\) છે. \(A\). \(1s\) કક્ષક માટે,ન્યુકિલિયસ પર સંભાવ્યતા ધનતા મહત્તમ હોય છે. \(B\). \(2s\) કક્ષક માટે,સંભાવ્યતા ધનતા પ્રથમ (પહેલા) મહત્તમ સુધી વધે છે અને પછી તીવ્રતા રીતે શૂન્ય સુધી ધટે છે. \(C\). કક્ષકોની સીમા સપાટી આકૃતિઓ ઈલેકટ્રોન મળી આવવાની સંભાવ્યતાની \(100 \%\) વિસ્તારનો સમાવેશ કરે છે \(D\). \(P\) અને \(d-\)કક્ષકો અનુક્રમે \(1\) અને \(2\) કોણીય નોડ ધરાવે છે \(E\). ન્યુકિલિયસ પર \(P-\)કક્ષક ની સંભાવ્ય ધનતા શૂન્ય છે.JEE Mains 2023 Hard
- બે બિંદુઓ \(A\) અને \(A'\) એ \(y=2\) પર આવેલ એવાં બિંદુઓ છે કે જેથી રેખાખંડો \(AB\) અને \(A' B\) (જ્યાં \(B\) એ બિંદુ \((2,3)\) છે.) એ ઉગમબિંદુ આગળ \(\frac{\pi}{4}\) નો ખૂણો આંતરે, તો આ બે બિંદુઓ \(A \) અને \(A'\) વચ્ચેનું અંતર\(\dots\dots\dots\)છે.JEE Mains 2022 Medium
- ટોય કાર જે \(5\, m/s\)ના અચળ વેગથી દીવાલથી દૂર તરફ ગતિ કરે છે. જે હોર્ન વગાડે છે. કાર જે તરફ ગતિ કરે છે તે તરફ રહેલ અવલોકનકાર \(5\, \) સ્પંદ સાંભળે છે.જો હવામાં ધ્વનિનો વેગ \(340\, m/s\) હોય તો, ટોય કારે કેટલા \(Hz\) ની આવૃતિ વાળો હોર્ન વગાડયો હશે?JEE Mains 2016 Medium