JEE Mains · Chemistry · STD 12 - 6. Haloalkanes and Haloarenes
નીચેના પૈકી કયો એક ડીહાઈડ્રોહેલોજીનેશન પ્રક્રિયામાં સૌથી વધારે સંખ્યામાં સમધટકીય આલ્કીનો આપે છે ? (પૂર્ણવિન્યાસ અવગણતા)
- A \(1-\)બ્રોમો\(-2-\) મિથાઈલ બ્યુટેન
- B \(2-\)બ્રોમોપ્રોપેન
- C \(2-\)બ્રોમો પેન્ટેન
- D \(2-\) બ્રોમો\(-3, 3-\)ડાયમિથાઈલ પેન્ટેન
Answer & Solution
Correct Answer
(C) \(2-\)બ્રોમો પેન્ટેન
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- અચળ કદે \(\mathrm{N}_2 \mathrm{O}_5(\mathrm{~g})\) ના ઉષ્મીય વિઘટન માટે, નીચે દર્શાવેલ પ્રક્રિયા માટે નીચેનું કોષ્ટક બનાવી શકાય છે.
\(2 \mathrm{~N}_2 \mathrm{O}_5(\mathrm{~g}) \rightarrow 2 \mathrm{~N}_2 \mathrm{O}_4(\mathrm{~g})+\mathrm{O}_2(\mathrm{~g})\)
\(\mathrm{x}=\ldots \times 10^{-3} \mathrm{~atm}\) (નજીકના પૂર્ણાંકમાં)
આપેલ છે: પ્રક્રિયા માટેનો વેગ અચળાંક \(4.606 \times 10^{-2} \mathrm{~s}^{-1}\) છે.JEE Mains 2025 Easy - \(2-\)મિથાઈલ પ્રોપાઈલ બ્રોમાઈડની \(C _2 H _5 O ^{-}\)સાથે પ્રક્રિયા કરતા '\(A\)' આપે છે જ્યારે \(C _2 H _5 OH\) સાથે પ્રક્રિયા કરતા તે '\(B\)' આપે છે.તો આ પ્રક્રિયાઓ જે પ્રક્રિયાવિધિને અનુસરે છે તે અને નીપજો '\(A\)' અને '\(B\)' અનુક્રમે શોધો.JEE Mains 2023 Hard
- નીચેની પ્રતિક્રિયાઓનો વિચાર કરો.
\( PbCl_{2}+K_{2}CrO_{4}\rightarrow A+2KCl \)
(ગરમ દ્રાવણ)
\( A+NaOH\rightleftharpoons B+Na_{2}CrO_{4} \)
\( PbSO_{4}+4CH_{3}COONH_{4}\rightarrow(NH_{4})_{2}SO_{4}+X \)
ઉપરોક્ત પ્રતિક્રિયાઓમાં, A, B અને X અનુક્રમે છે.JEE Mains 2026 Hard - \(\mathrm{A}_2+\mathrm{B}_2 \rightleftharpoons 2 \mathrm{AB}\) પ્રક્રિયા માટે
પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયા માટે \(\mathrm{E}_{\mathrm{a}}\) અનુક્રમે 180 અને \(200 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1}\) છે.
જો ઉદ્દીપક બંને પ્રક્રિયાઓ માટે \(\mathrm{E}_{\mathrm{a}}\) ને \(100 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1}\) ઘટાડે.
તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે?JEE Mains 2025 Medium - \(C{o^{3 + }}{e^ - } \longrightarrow C{o^{2 + }};\,{E^o} = 1.81\,V\) \(P{b^4} + 2{e^ - } \longrightarrow P{b^{2 + }};\,{E^o} = + 1.67\,V\) \(C{e^{4 + }} + {e^ - } \longrightarrow C{e^{3 + }};\,{E^o} = + 1.61\,V\) \(B{i^{3 + }} + 3{e^ - } \longrightarrow Bi;\,{E^o} = + 0.20\,V\) આપેલ છે. તો આ ઘટકતી ઓક્સિડેશતકર્તા તરીકેની ક્ષમતા ક્યા ક્રમમાં વધશે?JEE Mains 2019 Hard
- નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I\): સમૂહ \(14\) ના તત્ત્વો \(\mathrm{Si}\) થી \(\mathrm{Pb}\) ની વિદ્યુતઋણતા ધીરે ધીરે ધટે છે. વિધાન \(II\) : સમૂહ \(14\) અધાત્વિક, ધાત્વિક તેમજ અર્ધધાતુ તત્ત્વો ધરાવે છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિક્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- નીચેના પૈકી ક્યો અણુ અનુચુંબકીય છે ?JEE Mains 2014 Hard
- ઇથાઇલઇથેનોએટમાંથી \(1.0\) મોલ \(2 -\)મિથાઇલપ્રોપેન\(-2-\)ઓલનું સંશ્લેષણ કરવા માટે \( ..... \) \({CH}_{3} {MgBr}\) ના સમકક્ષની જરૂર પડશે. (પૂર્ણાંક મૂલ્ય)JEE Mains 2021 Medium
- \(k\) ની કેટલી કિમંતો માટે રેખાઓની સંહતિ \((k + 2) x + 10y = k,\,\,kx + (k + 3)y = k - 1\) ને એકપણ ઉકેલ ન ધરાવે ?JEE Mains 2018 Hard
- સૂર્યના ઊંડાણમાં \(2 \mathrm{~kg}\) હાઇડ્રોજનના સંલયનથી મુક્ત થતી ઊર્જા \(\mathrm{E}_{\mathrm{H}}\) છે અને \(2 \mathrm{~kg}\) \({ }^{235} \mathrm{U}\) ના વિખંડનથી મુક્ત થતી ઊર્જા \(E_U\) છે. ગુણોત્તર \(\frac{E_H}{E_U}\) આશરે _______ છે. (સંલયન પ્રક્રિયાને \(4{ }_1^1 \mathrm{H}+2 \mathrm{e}^{-} \rightarrow{ }_2^4 \mathrm{He}+2 \mathrm{v}+6 \gamma+26.7 \mathrm{MeV}\) તરીકે ધ્યાનમાં લો, \({ }^{235} \mathrm{U}\) ના વિખંડન પ્રક્રિયામાં મુક્ત થતી ઊર્જા પ્રતિ વિખંડન કોષકેન્દ્ર \(200 \mathrm{MeV}\) છે અને \(\mathrm{N}_{\mathrm{A}}=6.023 \times 10^{23}\) )JEE Mains 2024 Hard
- \("MEDITERRANEAN"\) શબ્દનો ઉપયોગ કરી કે ચાર મૂળાક્ષરના કેટલા શબ્દ બનાવી શકાય કે જેથી પ્રથમ મૂળાક્ષર \(R\) અને ચોથો મૂળાક્ષર \(E,\) હોય.JEE Mains 2016 Hard
- એક કણ સ.આ.ગ. કરે છે. સ્થાનાંતરના વિધેય તરીકે વેગનો આલેખ ...... છે.JEE Mains 2021 Medium