JEE Mains · Chemistry · STD 11 - 5. Thermodynamics and thermochemistry
નીચેના પૈકી કઈ પ્રક્રિયામાં માટે \(\Delta H\) એ \(\Delta U\) ને સમાન છે ?
- A \({N_2}(g) + 3{H_2}(g) \to 2N{H_3}(g)\)
- B \(2HI(g) \to H_2(g) + I_2(g)\)
- C \(2SO_2 (g) + O_2 (g) \to 2SO_3 (g)\)
- D \(2NO_2 (g) \to N_2O_4 (g)\)
Answer & Solution
Correct Answer
(B) \(2HI(g) \to H_2(g) + I_2(g)\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(50\%\) શુદ્ધતા ધરાવતા \(50\text{ mL}\) \(H_2SO_4\) (ઘનતા \(= 1.3\text{ g mL}^{-1}\)) ની \(20\text{ g}\) ઝીંક પર પ્રક્રિયા કરતા પ્રમાણભૂત તાપમાન અને દબાણે (STP) હાઈડ્રોજન વાયુનું કેટલું કદ મુક્ત થશે?
આપેલ છે: H, O, S, Zn ના મોલર દળ અનુક્રમે \(1, 16, 32, 65\text{ g mol}^{-1}\) છે.JEE Mains 2026 Medium - નીચે આપેલા માંથી દ્વાવણોના યુગ્મોની સંખ્યા કે જે અભિસરણ દબાણનું સમાન ધરાવે છે તે \(.........\) \((100\%\) આયનીકરણ ધારી લો) \(A.\) \(0.500\,M\,C _2 H _5 OH ( aq )\) અને \(0.25\, M\, KBr ( aq )\) \(B.\) \(0.100\,M\,K _4\left[ Fe ( CN )_6\right]\) (aq) અને \(0.100\, M\) \(FeSO _4\left( NH _4\right)_2 SO _4\) (aq) \(C.\) \(0.05 \,M\, K _4\left[ Fe ( CN )_6\right]( aq )\) અને \(0.25\, M\, NaCl\) (aq) \(D.\) \(0.15\, M\, NaCl ( aq )\) અને \(0.1\, M BaCl _2\) (aq) \(E.\) \(0.02\, M\, KCl\, MgCl _{2 .} 6 H _2 O ( aq )\) અને \(0.05\, M\) \(KCl ( aq )\)JEE Mains 2023 Hard
- નીચેનામાંથી કયા સંકીર્ણમાં CFSE, \(\Delta_{\mathrm{o}}\) શૂન્ય જેટલું હશે?JEE Mains 2025 Medium
- \(3d-\)શ્રેણીઓ તત્વોના \(M ^{2+} / M\) ના ઈલેક્ટ્રોડ પોટેન્શિયલ જે ધન મૂલ્યો (positive values) દર્શાવે છે તે ........... છે.JEE Mains 2021 Easy
- સુચિ - \(I\) સાથે સુચિ - \(II\) ને જોડો. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
JEE Mains 2024 Hard - જ્યારે, \(10 \,mL\) કોપર સલ્ફેટના દ્રાવણને વધુ પડતા \(KI\) સાથે અને સ્ટાર્ચનો સુચકનો ઉપયોગ કરી અનુમાપન કરતા \(20\, mL\, 0.02 \,M\) હાયપો દ્રાવણનો ઉપયોગ થાય છે. તો \(Cu ^{2+}\) ની મોલારીટી \(........\,\times 10^{-2} \,M\) માલુમ પડી. આપેલ : \(2 Cu ^{2+}+4 I ^{-} \rightarrow Cu _{2} I _{2}+ I _{2}\) \(I _{2}+2 S _{2} O _{3}{ }^{2-} \rightarrow 2 I ^{-}+ S _{4} O _{6}{ }^{2-}\)JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- જેની પ્રધાનઅક્ષ \(x -\) અક્ષ અને કેન્દ્ર ઉંગમબિંદુ હોય તેવા ઉપવલયના નાભીલંબની લંબાઈ \(8\) છે જો બંને નાભીઓ વચ્ચેનું અંતર તેની ગૌણઅક્ષની લંબાઈ જેટલું હોય તો નીચેનામાંથી ક્યું બિંદુ ઉપવલય પર આવેલ નથી ?JEE Mains 2019 Hard
- એક પ્રક્રિયા માટે \(ln k\) વિરૂદ્ધ \(1/T\) નો આલેખ ધ્યાનમાં લો જ \(400\, K\) એ આ પ્રક્રિયાનો વેગ અચળાંક \(10^{-5}\,s^{-1},\) હોય, તો \(500\, K\) એ વેગ અચળાંક કેટલો હશે?
JEE Mains 2019 Hard - \(600\,mL\) of \(0.01\,M\,HCl\) ને \(400\,mL\) of \(0.01\,M\,H _2 SO _4\)માં મિશ્ર કરવામાં આવ્યું.તો મિશ્રણની \(pH............\times 10^{-2}\) છે.(નજીકનો પૂર્ણાક) [આપેલ \(\log 2=0.30, \quad \log 3=0.48\) \(\log 5=0.69 \quad \log 7=0.84\) \(\log 11=1.04]\)JEE Mains 2023 Hard
- સમીકરણ \(\left| {z - i} \right| = \left| {z - 1} \right|,i = \sqrt { - 1} \) ક્યાં વક્રનું છે?JEE Mains 2019 Hard
- જો \(z\,\ne -i\) એ એવી સંકર સંખ્યા હોય કે જેથી \(\frac{{z - i}}{{z + i}}\) એ શુધ્ધ કાલ્પનિક સંખ્યા થાય તો \(z +\frac {1}{z}\) ની કિમત મેળવો.JEE Mains 2014 Hard
- \(Al _{2} O _{3}\) અને \(CaO\) બનવાની પ્રમાણિત એન્થાલ્પી અનુક્રમે \(-1675\, kJ\, mol ^{-1}\) અને \(-635\, kJ\, mol ^{-1}\) છે. પ્રક્રિયા \(3 CaO +2 Al \rightarrow 3 Ca + Al _{2} O _{3}\) માટે પ્રમાણિત પ્રક્રિયા એન્થાલ્પી \(\Delta_{ r } H ^{0=}\) .......... \(kJ\)JEE Mains 2021 Medium