ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 11 - 7. Redox reactions

નીચેના પૈકી કઇ રેડોક્ષ પ્રક્રિયા છે ?

  1. A  \(2000 \;K\) પર ડાયનાઇટ્રોજનg નું ડાયઓક્સિજન સાથે સુયોજન 
  2. B સૂર્યપ્રકાશ ની હાજરીમાં વાતાવરણીય ઓક્સિજનમાંથી ઓઝોનનું સર્જન
  3. C \(\mathrm{H}_{2} \mathrm{SO}_{4}\) ની \(\mathrm{NaOH}\) સાથે પ્રક્રિયા
  4. D \(\left[\mathrm{Co}\left(\mathrm{H}_{2} \mathrm{O}\right)_{6}\right] \mathrm{Cl}_{3}\) ની \(\mathrm{AgNO}_{3}\) સાથે પ્રક્રિયા
Verified Solution

Answer & Solution

Correct Answer

(A)  \(2000 \;K\) પર ડાયનાઇટ્રોજનg નું ડાયઓક્સિજન સાથે સુયોજન 

Step-by-step Solution

Detailed explanation

Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app