JEE Mains · Chemistry · STD 11 - 8.2 Organic chemistry isomerism
નીચેના પૈકી ક્યુ સૌથી વધુ 'ઇનોલ' ઘટક દર્શાવે છે ?
- A \(CH_3COCH_3\)
- B \(CH_3COCH_2CONH_2\)
- C \(CH_3COCH_2COCH_3\)
- D \(CH_3COCH_2COOC_2H_5\)
Answer & Solution
Correct Answer
(C) \(CH_3COCH_2COCH_3\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ડ્યુમાની નાઇટ્રોજનના અનુમાનની પદ્ધતિમાં, 1 g કાર્બનિક સંયોજન 300 K તાપમાને અને 900 mm Hg દબાણે એકત્રિત થયેલ 150 mL નાઇટ્રોજન આપતું હતું. સંયોજનમાં નાઇટ્રોજનની ટકાવારી સંરચના _____ \(\%\) (નજીકના પૂર્ણાંકમાં) છે.
(300 K તાપમાને જલીય તણાવ = 15 mm Hg)JEE Mains 2025 Medium - મેસીટાઇલ ઑકસાઈડ \(\left( C _{6} H _{10} O \right)\) માં \(C - C\) સિગ્મા બંધ ની કુલ સંખ્યા ...... .કેટલી હશે ?JEE Mains 2021 Medium
- \(25^{\circ} C\) પર જો \(H ^{+}\) આયનની સાંદ્રતા \(1\, M\) થી \(10^{-4} \,M\) માં ઘટેલ હોય તો \(MnO _{4}^{-} / Mn ^{2+}\) જોડીમાં ઓક્સિડાઈઝીંગ પાવર (શક્તિ) માં ફેરફારની માત્રા \(x \times 10^{-4} \,V\) છે. (ધારી લો કે \(H ^{+}\) ની સાંદ્રતા માં ફેરબદલ થતા \(MnO _{4}^{-}\) અને \(Mn ^{2+}\) ની સાંદ્રતા સમાન રહે છે) તો \(x\) નું મૂલ્ય ..... છે. (નજીકના પૂર્ણાંકમાં રાઉન્ડ ઑફ કરો) \([\) આપેલ \(\left.: \frac{2.303 RT }{ F }=0.059\right]\)JEE Mains 2021 Medium
- નીચે આપેલામાંથી કિરાલ કાર્બન પરમાણુઓ ધરાવતા સંયોજનોની કુલ સંખ્યા_______________છે.
\( \mathrm{CH}_3-\mathrm{CH}_2-\mathrm{CH}\left(\mathrm{NO}_2\right)-\mathrm{COOH} \)
\( \mathrm{CH}_3-\mathrm{CH}_2-\mathrm{CHBr}-\mathrm{CH}_2-\mathrm{CH}_3 \)
\( \mathrm{CH}_3-\mathrm{CH}(\mathrm{I})-\mathrm{CH}_2-\mathrm{NO}_2 \)
\( \mathrm{CH}_3-\mathrm{CH}_2-\mathrm{CH}(\mathrm{OH})-\mathrm{CH}_2 \mathrm{OH} \)
\( \mathrm{CH}_3-\mathrm{CH}-\mathrm{CH}(\mathrm{I})-\mathrm{C}_2 \mathrm{H}_5 \)
JEE Mains 2024 Hard - તત્વ \("E"\) આવર્ત કોષ્ટકના આવર્ત \(4\) અને સમુહ \(16\) ને સંલગ્ન છે. તત્વ કે જેની સંયોજકતા કોશ ઈલેકટ્રોન સંરચના સમુહમાં \("E"\) ની તરત જ ઉપર છે તે શોધો.JEE Mains 2022 Medium
- નીચેની પ્રક્રિયામાં \(MnO_4^-\) આયતતા દૂર થવાતો ત્વરિત વેગ \(4.56 \times 10^{-3}\, Ms^{-1}\) છે. \(2MnO_4^ - + 10{I^ - } + 16{H^ + } \to 2M{n^{2 + }} + 5{I_2} + 8{H_2}O\) તો \(I_2\) ના ઉત્પન્ન થવાનો દર......\(\times {10^{ - 2}}\,M{s^{ - 1}}\) જણાવોJEE Mains 2013 Hard
More PYQs from JEE Mains
- 5-ફિનાઇલપેન્ટ-4-ઇન-2-ઓલ માટે સ્ટીરિયોઆઇસોમર્સની સંભવિત સંખ્યા _______ છે.JEE Mains 2025 Medium
- બિંદુ \(A\) (ઊંચાઈ\(=2\; \mathrm{m}\)) પરથી \(\mathrm{m}=1\; \mathrm{kg}\) દળ ધરાવતો કણ એક ઘર્ષણરહિત પથ \((AOC)\) પર ગતિ કરે છે. \(\mathrm{C}\) બિંદુ પર પહોચ્યા પછી કણ હવામાં તેની ગતિ સારું રાખે છે.જ્યારે કણ ત્યાથી તેની મહત્તમ ઊંચાઈ \(P\) બિંદુ (ઊંચાઈ\(=1 \;\mathrm{m}\) ) પર પહોચે ત્યારે તેની ગતિઉર્જા (\(\mathrm{J}\) માં) કેટલી થાય?
JEE Mains 2020 Medium - \(CH_2Cl_2(DCM)\) નું \(2.6 \times 10^{-3}\) દ્રાવણ બનાવવા માટે અમુક પ્રમાણમાં ડાયક્લોરોમિથેન \((CH_2Cl_2)\) \(671.141\,mL\) ક્લોરોફોર્મ \((CHCl_3)\) માં ઉમેરવામાં આવે છે.તો \(DCM\) ની સાંદ્રતા \(.....\,ppm\) (દળ વડે) છે.(નજીકનો પૂર્ણાંક) આપેલું છેઃ પરમાણુ દળ \(:c =12\)\(H=1,\)\(CI= 35.5\),\(CHCl_3\)ની ઘનતા\(= 1.49\,g\,cm^3\)JEE Mains 2023 Hard
- જાણવામાં (ધ્યાનમાં) આવ્યું છે કે \(Pb ^{4+}\) કરતાં \(Pb ^{2+}\) વધારે સ્થિર છે પણ \(Sn ^{4+}\) કરતા \(Sn ^{2+}\) ઓછો સ્થિર છે. નીચે આપેલ પ્રક્રિયાઓને નિહાળો.
\(PbO _2+ Pb \rightarrow 2 PbO ; \Delta_{ r } G ^{\circ}(1)\)
\(SnO _2+ Sn \rightarrow 2 SnO ; \Delta_{ r } G ^{\circ}(2)\)
નીચેનામાંથી સાચો સમૂહ ઓળખો.JEE Mains 2026 Medium - \((a)\) થી \((d)\) પૈકી સાચુ વિધાન જણાવો. (a) ક્ષારીય હાઇડ્રાઇડની \(H_2O\) સાથેની પ્રક્રિયા \(H_2\) વાયુ ઉત્પન્ન કરે છે (b)\(LiAH_4\) ની \(BF_3\) સાથેની પ્રક્રિયા \(B_2H_6\) આપે છે (c) \(PH_3\) અને \(CH_4\) અનુક્રમે ઇલેક્ટ્રોન સમૃદ્ધ અને પૂરતા ઇલેક્ટ્રોન ધરાવતા હાઇડ્રાઇડ છે. (d) \(HF\) અને \(CH_4\) આણ્વિય હાઇડ્રાઇડ કહેવાય છેJEE Mains 2019 Hard
- એક પ્રથમક્રમ પ્રક્રિયા \(A \rightarrow B\) માટે, અર્ધ આયુષ્ય \(30\,min\) છે. \(75\%\) પ્રક્રિયા પૂર્ણ માટે લાગતો સમય \(.............\,min\) છે.(નજીકનો પૂર્ણાંક) આપેલ : \(\log 2=0.3010,\log 3=0.4771,\log 5=0.6989\)JEE Mains 2023 Hard