JEE Mains · Chemistry · STD 12 - 3. Chemical kinetics
નીચેના ગ્રાફ માટે, નીચે આપેલા વિકલ્પોમાંથી પસંદ કરો, પ્રક્રિયાના ક્રમમાં કયો સંબંધિત સાચો છે:

- A \((b)\) અને \((d)\) શૂન્ય ક્રમ , \((e)\) પ્રથમ ક્રમ
- B \((a)\) અને \((b)\) શૂન્ય ક્રમ , \((c)\) અને \((e)\) પ્રથમ ક્રમ
- C \((a)\) અને \((b)\) શૂન્ય ક્રમ , \((e)\) પ્રથમ ક્રમ
- D \((b)\) શૂન્ય ક્રમ , \((c)\) અને \((e)\) પ્રથમ ક્રમ
Answer & Solution
Correct Answer
(C) \((a)\) અને \((b)\) શૂન્ય ક્રમ , \((e)\) પ્રથમ ક્રમ
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(2 {SO}_{2}({~g})+{O}_{2}({~g}) \rightleftharpoons 2 {SO}_{3}({~g})\) સંતુલન મિશ્રણમાં, આંશિક દબાણ: \(P_{S O_{3}}=43\, {kPa} ; \quad P_{O_{2}}=530 \,{~Pa}\) અને \({P}_{{SO}_{2}}=45\, {kPa}\) સંતુલન અચળાંક \({K}_{{p}}=......\times 10^{-2} .\) (નજીકના પૂર્ણાંકમાં)JEE Mains 2021 Medium
- મોહર ક્ષાર અને પોટાશ ફટકડીમાં પાણીના અણુઓની સંખ્યાનો ગુણોત્તર \(....\,\times 10^{-1}\) છે.JEE Mains 2021 Hard
- Mg માટેની \(1^{st}\) આયનીકરણ એન્થાલ્પી \(+737\) kJ/mol છે. Mg ની \(2^{nd}\) આયનીકરણ એન્થાલ્પીનું સૌથી સંભવિત અંદાજિત મૂલ્ય ______ છે.JEE Mains 2026 Medium
- 3, 3-ડાયમિથાઈલ-2-બ્યુટેનોલ બનાવી શકાય નહીં:

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2026 Easy - નીચે આપેલામાંથી બિન-સમતલીય બંધારણ ઘરાવતા અણુ(ઓ) અથવા આયન(નો)ની સંખ્યા \(....\) છે. \(NO _{3}^{-}, H _{2} O _{2},\)\( BF _{3},\)\( PCl _{3},\)\( XeF _{4},\)\(SF _{4}, XeO _{3},\)\( PH _{4}^{+}, SO _{3},\left[ Al ( OH )_{4}\right]^{-}\)JEE Mains 2022 Medium
- સલ્ફરની આલ્કલાઈન માધ્યમમાં પ્રક્રિયા નીચે આપેલ છે. \(S _{8( s )}+ a OH ^{-}_{( aq )} \rightarrow b S ^{2-}_{( aq )}+ c S _{2} O _{3}{ }^{2-}{ }_{( aq )}+ d H _{2} O _{(\ell)}\) \('a'\) નું મૂલ્ય ............ છે. (પૂર્ણાક જવાબ)JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- અહી \(\mathrm{A}\) એ \(3 \times 3\) કક્ષાનો વાસ્તવિક શ્રેણિક છે. જો \(\operatorname{det}(2 \operatorname{Adj}(2 \operatorname{Adj}(\operatorname{Adj}(2 \mathrm{~A}))))=2^{41}\), હોય તો \(\operatorname{det}\left(A^{2}\right)\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- નીચે આપેલામાંથી \(5\) ત્રિજ્યાકીય (રેડીઅલ) નોડસ ધરાવતા પરમાણ્વીય કક્ષકોની સંખ્યા \(......\) છે.\(7 s , 7 p , 6 s , 8 p , 8 d\)JEE Mains 2023 Medium
- એક પ્રોટીન \('A'\) એ \(0.30 \%\) ગ્લાયસીન \((\)અણુભાર \(75)\) ધરાવે છે. પ્રોટીન \('A'\) નો ઓછામાં ઓછો અણુભાર \(\dots\dots\dots\times 10^{3}\,g\,mol ^{-1}\). [નજીકનો પૂર્ણાંક]JEE Mains 2022 Hard
- રેડિયો-એક્ટિવ શૃંખલા ક્ષય પ્રક્રિયામાં, પ્રારંભિક ન્યુક્લિયસ \({}_{90}^{232}Th\) છે. અંતે, \(6\, \alpha- \)કણો અને \(4\, \beta -\) કણો ઉત્સર્જન પામે છે. અંત ન્યુકિલયસ \({}_Z^AX\,,\,A\) છે.તો \(A \) અને \(Z\) કેટલા હશે?JEE Mains 2019 Medium
- જો \(\mathrm{a}=\max _{x \in R}\left\{8^{2 \sin 3 x} \cdot 4^{4 \cos 3 x}\right\}\) અને \(\beta=\min _{x \in R}\left\{8^{2 \sin 3 x} \cdot 4^{4 \cos 3 x}\right\}\) આપેલ છે અને જો દ્રીઘાત સમીકરણ \(8 x^{2}+b x+c=0\) ના બીજો \(\alpha^{1 / 5}\) અને \(\beta^{1 / 5}\), હોય તો \(c-b\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- ધારો કે \(\mathrm{A}=\{1,3,7,9,11\}\) અને \(\mathrm{B}=\{2,4,5,7,8,10,12\}\). તો \(f(1)+f(3)=14\) થાય તેવા એક-એક વિધેયો \(f: A \rightarrow B\) ની કુલ સંખ્યા .......... છે.JEE Mains 2024 Hard