JEE Mains · Chemistry · STD 11 - 8.2 Organic chemistry isomerism
નીચેના બંધારણમાં દ્વિબંધને \(I, II, III\) અને \(IV\) વડે દર્શાવેલા છે. તો ક્યા સ્થાને ભૌમિતિક સમઘટકતા શક્ય તેથી ?

- A \(III\)
- B \(I\)
- C \(I\) અને \(III\)
- D \(III\) અને \(IV\)
Answer & Solution
Correct Answer
(B) \(I\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- વ્યાપારિક ધોરણે વેચાતો સાંદ્ર \(HCl\) એ દળથી \(35\%\) \(HCl\) છે.જો આ વ્યાપારિક એસિડની ઘનતા \(1.46\,g / mL\) હોય તો,આા દ્રાવણની મોલારિટી શું છે?JEE Mains 2022 Hard
- ઉપરની પ્રક્રિયામાં, જો ડાબી બાજુ અને જમણી બાજુ રીંગોને અનુક્રમે '\(A\)' અને '\(B\)' તરીકે નામ આપવામાં આવે છે ત્યારે તેઓનું રીંગ (ચક્ર) વિસ્તરણ થાય છે.તો આ પ્રક્રમ માટે સાયું વિધાન શોધો.
JEE Mains 2023 Hard - ના કારણે ઓરડાના તાપમાને બોરિક એસિડ ધન છે, જ્યારે \(BF_3\) એ વાયુ છે.JEE Mains 2023 Medium
- નીચે બે નિવેદનો આપવામાં આવ્યા છે વિધાન \(I :\) \({CH}_{3} {COOH}\) (નિર્બળ વિદ્યુતવિભાજય)ની સરખામણીમાં \({KCl}\) (પ્રબળ વિદ્યુતવિભાજય) ની મર્યાદિત મોલર વાહકતા વધારે છે. વિધાન \(II :\) વિદ્યુતવિભાજયની સાંદ્રતામાં ઘટાડો સાથે મોલર વાહકતા ઘટે છે. પ્રકાશમાં ઉપરોક્ત વિધાનોના , નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2021 Hard
- સુચિ \(I\) સાથે સુચિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.List \(I\) (સંયોજન) List \(II\) (\(Pk_a\) મૂલ્ય) \(A\). ઈથેનોલ \(I\). \(10.0\) \(B\). ફિનોલ \(II\). \(15.9\) \(C\). \(m-\) નાઈટ્રોફિનોલ \(III\). \(7.1\) \(D\). \(p-\) નાઈટ્રોફિનોલ \(IV\). \(8.3\) JEE Mains 2024 Hard - આણ્વીય સૂત્ર \(\mathrm{C}_3 \mathrm{H}_6 \mathrm{O}\) ધરાવતું એક કાર્બનિક સંયોજન (X) સરળતાથી ઑક્સિડેશન પામતું નથી. તેનું રિડક્શન કરવાથી \(\mathrm{C}_3 \mathrm{H}_8 \mathrm{O}(\mathrm{Y})\) મળે છે, જે HBr સાથે પ્રક્રિયા કરીને બ્રોમાઇડ (Z) આપે છે, જેને ગ્રીગ્નાર્ડ પ્રક્રિયકમાં રૂપાંતરિત કરવામાં આવે છે. આ ગ્રીગ્નાર્ડ પ્રક્રિયક (X) સાથે પ્રક્રિયા કરી, ત્યારબાદ જળવિભાજન કરતાં 2,3-ડાયમિથાઈલબ્યુટાન-2-ઓલ આપે છે. અનુક્રમે સંયોજનો \((\mathrm{X}),(\mathrm{Y})\) અને \((\mathrm{Z})\) _______ છે.JEE Mains 2025 Hard
More PYQs from JEE Mains
- જો \(\displaystyle\lim_{x \to 2} \dfrac{\sin(x^3 - 5x^2 + ax + b)}{(\sqrt{x-1} - 1)\log_e(x-1)} = m\) હોય, તો \(a + b + m\) ની કિંમત શોધો :JEE Mains 2026 Hard
- આપેલ વીજ પરિપથનો સમતુલ્ય લોજિક ગેટ \(.............\) છે.
JEE Mains 2023 Medium - ટાવરની ટોચ પર રહેલ એક વ્યક્તિ એક કાર ને અચળ વેગથી ટાવર તરફ આવતી જુએ છે વ્યક્તિ માટે કાર ના અવસેધકોણના માપ \(30^o\) થી \(45^o,\) થતાં \(18\) મિનિટ લાગે છે, તો કારને ટાવર સુધી પહોચતા હવે કેટલો સમય લાગસે?JEE Mains 2018 Hard
- જો કેન્દ્રો \((4,2)\) અને \((8,2)\) ધરાવતા અતિવલયનું સમીકરણ \(3 x^2-y^2-\alpha x+\beta y+\gamma=0\) હોય, તો \(\alpha+\beta+\gamma\) = __________
JEE Mains 2025 Easy - તારના દ્રવ્યનો પોઇસન ગુણોત્તર \(0.5\) છે જો તેનામાં ઉત્પન્ન થતી પ્રતાન વિકૃતિ \(2 \times {10^{ - 3}}\) હોય તો તેના કદમાં પ્રતિશત ફેરફાર કેટલો થાય\(?\)JEE Mains 2024 Medium
- \(200 \,g\) દળ ધરાવતા ચોસલાને લીસા ઢોળાવ પર યોકકસ બળ \(F\) દ્વારા સ્થિર ટેકવવામાં આવેલ છે. (આકૃતિ જુઓ) જો \(F\) નું લધુત્તમ બળ મૂલ્ય \(\sqrt{x} N\) હોય તો \(x=\).......... થશે.
JEE Mains 2022 Medium