JEE Mains · Chemistry · STD 11 - 9. Hydricarbon
નીચેના બે વિધાન આપેલા છે. વિધાન \(I:\)આલ્કીનોમાં રહેલા નિર્બળ \(\pi\)-બંધ તેમને આલ્કેનો કરતા ઓછા સ્થિર બનાવે છે. વિધાન\(II:\)કાર્બન-કાર્બન દ્વિબંધનું સામર્થ્ય એ તેના કાર્બન-કાર્બન એકલ કરતાં ખૂબ વધારે હોય છે. સાચી વિકલ્પ પસંદ કરો.
- A બંને વિધાન \(I\) અને વિધાન \(II\) સાચા છે.
- B બંને વિધાન \(I\) અને વિધાન \(II\) ખોટા છે.
- C વિધાન \(I\) સાચું છે, પરંતુ વિધાન \(II\) ખોટું છે.
- D વિધાન \(I\) ખોટુ છે, પરંતુ વિધાન \(II\) સાયું છે.
Answer & Solution
Correct Answer
(A) બંને વિધાન \(I\) અને વિધાન \(II\) સાચા છે.
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ફ્રિડલ-ક્રાફ્ટ આલ્કાઇલેશન પ્રક્રિયામાં નીચેના પૈકી ક્યુ એ \(2-\)ફિનાઇલબ્યુટેન મુખ્ય નીપજ તરીકે આપશે નહિ?JEE Mains 2013 Hard
- વાતભઠ્ઠીમાં નીચેની પ્રક્રિયા થાય છે કે જ્યા આયર્નની કાચી ધાતુ આયર્ન ધાતુમાં રિડક્શન પામે છે. \(F{e_2}{O_3}\left( s \right) + 3CO\left( g \right) \rightleftharpoons 2Fe\left( l \right) + 3C{O_2}\left( g \right)\) લ-શટેલિયરના સિદ્ધાંતો ઉપયોગ કરીને અનુમાન કરો કે નીચેના પૈકી ક્યુ સંતુલનને ખલેલ પહોંચાડશે નહિ ?JEE Mains 2017 Hard
- \(S _{ N } 1\) ક્રિયાવિધિ દ્વારા કેન્દ્રાનુરાગી સાથે નીચેના પ્રક્રિયકોના પ્રક્રિયા વેગનો સાચો ક્રમ છે:
(આપેલ છે કે : બંધારણ I અને II દ્રઢ છે)
JEE Mains 2026 Hard - સમૂહ 14 ના તત્ત્વો A અને B ની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો અનુક્રમે \(708\) અને \(715 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1}\) છે. ઉપરોક્ત મૂલ્યો તેમના સમૂહના સભ્યોમાં સૌથી ઓછા છે. તેમના આયનો \(\mathrm{A}^{2+}\) અને \(\mathrm{B}^{4+}\) નો સ્વભાવ અનુક્રમે _______ છે.JEE Mains 2025 Hard
- નીચે આપેલામાંથી \(5\) ત્રિજ્યાકીય (રેડીઅલ) નોડસ ધરાવતા પરમાણ્વીય કક્ષકોની સંખ્યા \(......\) છે.\(7 s , 7 p , 6 s , 8 p , 8 d\)JEE Mains 2023 Medium
- હાઈડ્રોજન પરમાણુની પ્રથમ બ્હોર કક્ષામાં એક ઇલેકટ્રોનની ઊર્જા \(-2.18 \times 10^{-18}\,J\) છે.તો તેની તૃતીય બ્હોર કક્ષામાં ઊર્જા શોધોJEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- જો \(a >0\) માટે બિંદુઓ \(A ( a ,-2 a , 3)\) અને \(B (0,4,5)\) પર સમતલ \(l x+m y+n z=0\) પર દોરવામાં આવેલ લંબપાદ અનુક્રમે \(C(0,-a,-1)\) અને \(D\) હોય તો રેખાખંડ \(CD\) ની લંબાઈ મેળવો.JEE Mains 2021 Hard
- \(R\) અવરોધ અને \(L\) લંબાઈના તારને \(5\) એકસરખા ભાગમાં કાપવામાં આવે છે. તે પ્રત્યેક ભાગને એકબીજા સાથે સમાંતર જોડવામાં આવે તો પરિણામી અવરોધ______થશે.JEE Mains 2024 Hard
- \({X}_{{L}}={R}={X}_{{C}}\) ધરાવતા \(ac\) પરિપથમાં ઇન્ડક્ટર, કેપેસીટર અને અવરોધને શ્રેણીમાં જોડેલા છે. તો પરિપથનો અવબાધ કેટલો થાય?JEE Mains 2021 Easy
- અંકો \(1,3,5,7,9\) ના પુનરાવર્તન સિવાય ના ઉપયોગ થી ચોક્કસ રીતે \(5000\) અને \(10000\) ની વચ્યે હોય તેવી સંખ્યાઓ ની સંખ્યા \(......\) છે.JEE Mains 2023 Medium
- \(2\,cm ^2\) નું વર્તુળાકાર આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો અને \(40\,cm\) ની લંબાઈ ધરાવતા એક સળિયા ઉપર, એક અવાહક પડ ચઢાવેલા તાર વડે નિયમિત \(400\) આંટા સાથે વીટાળવામાં આવેલ છે. જો વીટાળેલા તારમાંથી \(0.4\,A\) નો પ્રવાહ પસાર થતો હોય, તો આટાંઓની અંદર ઉત્પન્ન થતું પરિણામી ચુંબકીય ફલકસ \(4 \pi \times 10^{-6}\,Wb\) મળે છે. સળિયાની સાપેક્ષ પારગમ્યતા \(...........\) થશે.(શૂન્યાવકાશની પારગમ્યતા \(\mu_0=4 \pi \times 10^{-7}\,NA ^{-2}\) આપેલ છે.)JEE Mains 2023 Medium
- \(N_{\beta}\) એ \(1\) ગ્રામ \(Na^{24}\) ના રેડિયોએક્ટિવ ન્યુક્લિયસમાંથી(અર્ધઆયુષ્ય સમય\(= 15\, hrs\)) \(7.5\, hours\) માં ઉત્સર્જિત થતાં \(\beta\) કણોની સંખ્યા છે તો \(N_{\beta}\) નું મૂલ્ય લગભગ કેટલું હશે? (એવોગેડ્રો નંબર\(= 6.023\times10^{23}\,/g.\, mole\))JEE Mains 2015 Medium