JEE Mains · Chemistry · STD 12 - 9. Amines
નીચેના અણુઓ માટે બેઝિકતાનો સાચો ક્રમ _______ છે.

- A \(\mathrm{P} \gt \mathrm{Q} \gt \mathrm{R}\)
- B \(\mathrm{R} \gt \mathrm{P} \gt \mathrm{Q}\)
- C \(\mathrm{Q} \gt \mathrm{P} \gt \mathrm{R}\)
- D \(\mathrm{R} \gt \mathrm{Q} \gt \mathrm{P}\)
Answer & Solution
Correct Answer
(D) \(\mathrm{R} \gt \mathrm{Q} \gt \mathrm{P}\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- આ આપેલી પ્રકિયા ને ધ્યાન માં લો .નીપજ ની ટકાવારી શું હશે
JEE Mains 2021 Medium - \(AB _{2}\) એ પાણીમાં \(A ^{2+}\) અને \(B ^{-}\) સ્વરૂપે વિયોજન થયેલ છે. \(AB _{2}\)ના \(10.0\) મોલલ જલીય દ્રાવણનો ઉત્કલન બિંદુ એ ............ \({ }^{\circ} C\) છે. [આપેલ છે: પાણીનો મોલલ ઉન્નયન અચળાંક \(K _{ b }=0.5\, \,K\, kg\, mol ^{-1}\) શુદ્ધ પાણીનું ઉત્કલન બિંદુ \(\left.=100^{\circ} C \right]\)JEE Mains 2021 Medium
- \(0.5\, mL\, L ^{-1}\) સાંદ્રતા વાળા ફોર્મિક એસીડના દ્રાવણનું ઠાર બિંદુમાં અવનયન \(0.0405^{\circ} C\) જોવા મળ્યું. ફોર્મિક એસિડની ઘનતા \(1.05\, gm\, mL ^{-1}\) છે. તો ફોર્મિક એસિડના દ્રાવણનો વોન્ટ હોક્ર અવયવ \(.....\) છે. (\(k _{ f }=1.86\,K\,kg\,mol ^{-1}\) )JEE Mains 2022 Medium
- સૂચિ I ને સૂચિ II સાથે જોડો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :સૂચિ - I (કસોટીનું નામ) સૂચિ - II (સમાવિષ્ટ પ્રતિક્રિયા ક્રમ) [M ધાતુ છે] A. બોરેક્સ મણકા કસોટી I. \(MCO _3 \rightarrow MO\) \(\xrightarrow{ Co \left( NO _3\right)_2}\) \(CoO \cdot MO\) B. ચારકોલ કેવિટી કસોટી II. \(MCO _3 \rightarrow MCl _2 \rightarrow M ^{2+}\) C. કોબાલ્ટ નાઈટ્રેટ કસોટી III. \(MSO _4 \xrightarrow[\Delta]{ Na _2 B_4 O _7} M \left( BO _2\right)_2 \rightarrow MBO _2 \rightarrow M\) D. જ્યોત કસોટી IV. \(MSO _4 \xrightarrow[\Delta]{ Na _2 CO _3} MCO _3 \rightarrow MO \rightarrow M\) JEE Mains 2024 Medium - નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન (I) : \(\mathrm{ClF}_3\) માટે, તમામ ત્રણ સંભવિત રચનાઓ નીચે મુજબ દોરી શકાય છે.
વિધાન (II) : રચના III સૌથી વધુ સ્થિર છે, કારણ કે એકલ ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતી કક્ષકો અક્ષીય હોય છે, જ્યાં \(\ell \mathrm{p}-\mathrm{bp}\) અપાકર્ષણ લઘુત્તમ હોય છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:JEE Mains 2025 Easy - \(300\,cm ^3\) કદનું એક જલીય દ્રાવણ એ \(0.63\,g\) પ્રોટીન ધરાવે છે.\(300\,K\) પર દ્રાવણનું અભિસરણ દબાણ \(1.29\,mbar\) છે.પ્રોટીનનું મોલર દળ \(.........\,g\,mol ^{-1}\) છે.આપેલ : \(R =0.083\,L\,bar\,K ^{-1}\, mol ^{-1}\)JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- આદર્શ વાયુને એક અલગ કરેલા બંધ ઓરડામાં ધારો.જયારે સમોષ્મી વિસ્તરણ અનુભવે છે,ત્યારે અણુઓ વચ્ચે થતી અથડામણ (સંઘાત) માટેનો સરેરાશ સમય \(V^q\) અનુસાર વધે છે,જયાં \(V\) એ વાયુનું કદ સૂચવે છે.\(q\) નુ મૂલ્ય _________ થશે. \(\left( {\gamma = \frac{{{C_P}}}{{{C_V}}}} \right)\)JEE Mains 2015 Hard
- \(\int \limits_{6}^{16} \frac{\log _{\mathrm{e}} x^{2}}{\log _{e} x^{2}+\log _{e}\left(x^{2}-44 x+484\right)} d x\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Medium
- બે દ્વિ પરમાણ્વિક વાયુ \(\mathrm{A}\) અને \(\mathrm{B}\) \(T\) તાપમાને છે. વાયુ \(A\) ના અણુંનું દળ \(m\) અને તે દઢ છે જ્યારે વાયુ \(\mathrm{B}\) ના અણુનું દળ \(\frac{\mathrm{m}}{4}\) અને તેમાં વધારાની કંપન ગતિ છે. \(\mathrm{A}\) અને \(\mathrm{B}\) વાયુની વિશિષ્ટ ઉષ્મા \((\mathrm{C}_{\mathrm{v}}^{\mathrm{A}}\) અને \(\mathrm{C}_{\mathrm{v}}^{\mathrm{B}})\) નો ગુણોત્તર કેટલો થાય?JEE Mains 2020 Medium
- જો \(f ( x )= |x -2|\) અને \(g ( x )= f ( f ( x )), x \in[0,4]\) હોય તો \(\int \limits_{0}^{3}(g(x)-f(x)) d x\) ની કિમત શોધોJEE Mains 2020 Medium
- \(l\) બાજુની લંબાઈ ધરાવતી ચોરસ પ્લેટના એક ખૂણામાંથી પસાર થતી અને સમતલને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય?JEE Mains 2021 Hard
- વિધુતચુંબકીય તરંગ ની આવૃતિ \(2.0 \times 10^{10}\, Hz\) અને ઊર્જા ધનતા \(1.02 \times 10^{-8}\, J / m ^{3}\) છે. તો તરંગમાં ચુંબકીયક્ષેત્ર નો કંપવિસ્તાર \(....nT\)JEE Mains 2020 Hard