ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 11 -p-Block elements - I

નીચે બેે વિધાનો આપેલા છે એકને કથન \(A\) અને બીજાને કારણ \(R\) વડે લેબલ કરેલ છે. કથન \(A :\) બોરીક એસિડ એક નિર્બળ એસિડ છે. કારણ \(R :\) બોરીક એસિડ પોતાની રીતે \(H ^{+}\) આયનને મુક્ત કરી શકતો નથી. તે પાણી પાસેથી \(OH ^{-}\) મેળવે છે અને \(H ^{+}\)આયન મુક્ત કરે છે. ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

  1. A બંને \(A\) અને \(R\) સાચાં છે અને \(R\) એ \(A\)ની સચોટ સમજુતી છે.
  2. B બંને \(A\) અને \(R\) સાચા છે અને \(R\) એ \(A\)ની સાચી સમજૂતી નથી.
  3. C \(A\) સાચુ છે, પરંતુ \(R\) ખોટું છે.
  4. D \(A\) ખોટું છે, પરંતુ \(R\) સાચુ છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) બંને \(A\) અને \(R\) સાચાં છે અને \(R\) એ \(A\)ની સચોટ સમજુતી છે.

Step-by-step Solution

Detailed explanation

Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app