ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 11 - 8.4. Organic chemistry reaction mechanism

નીચે બે વિધાનો  આપવામાં આવ્યા છે: વિધાન \(I : C _{2} H _{5} OH\) અને  \(AgCN\) બંને કેન્દ્રાનુરાગી ઉત્પન્ન કરી શકે છે. વિધાન \(II : KCN\) અને  \(AgCN\) બંને બધી પ્રક્રિયાની પરિસ્થિતિઓ સાથે નાઇટ્રિલ કેન્દ્રાનુરાગી ઉત્પન્ન કરશે. સૌથી યોગ્ય વિકલ્પ પસંદ કરો:

  1. A વિધાન  \(I\) સાચું પરંતુ વિધાન \(II\) એ ખોટું 
  2. B બને વિધાન \(I\) અને  \(II\) સાચા છે 
  3. C વિધાન \(I\) એ ખોટું પરંતુ વિધાન  \(II\) સાચું 
  4. D બંને વિધાન  \(I\) અને વિધાન  \(II\) ખોટું 
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) વિધાન  \(I\) સાચું પરંતુ વિધાન \(II\) એ ખોટું 

Step-by-step Solution

Detailed explanation

Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app