JEE Mains · Chemistry · STD 12 - 10. Biomolecules
નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I: ફ્રુક્ટોઝ આલ્ડિહાઇડિક સમૂહ ધરાવતું નથી પરંતુ તેમ છતાં ટોલેન્સ પ્રક્રિયકનું રિડક્શન કરે છે
વિધાન II: બેઇઝની હાજરીમાં, ફ્રુક્ટોઝ પુનર્ગોઠવણી પામીને ગ્લુકોઝ આપે છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો
- A વિધાન I અને વિધાન II બંને સાચાં છે
- B વિધાન I અને વિધાન II બંને ખોટાં છે
- C વિધાન I સાચું છે પરંતુ વિધાન II ખોટું છે
- D વિધાન I સાચું છે પરંતુ વિધાન II ખોટું છે
Answer & Solution
Correct Answer
(A) વિધાન I અને વિધાન II બંને સાચાં છે
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- કઈ પ્રક્રિયામાં પ્રતિ ગ્રામ પ્રક્રિયક દીઠ \(O_2\,(g)\) નો સૌથી ઓછો જથ્થો વપરાય છે ? (પરમાણ્વિય દળ : \(Fe = 56,\,\,O = 16,\,\,Mg = 24,\,\,P = 31,\,\,C = 12,\,\,H = 1\) )JEE Mains 2019 Hard
- પ્રતિચુંબકીય લેન્થેનોઈડસ આયનો _______ છે.JEE Mains 2024 Hard
- \(9.3 \mathrm{~g}\) શુદ્ધ એનિલીનનું ડાયઝોટાઇઝેશન કર્યા બાદ ફિનોલ સાથે યુગ્મન કરવાથી નારંગી રંગક મળે છે. ઉત્પન્ન થયેલા નારંગી રંગકનું દળ (ધારો કે \(100\)% ઉત્પાદન/રૂપાંતરણ) _______ \(g\) છે. (નજીકના પૂર્ણાંકમાં)JEE Mains 2024 Medium
- વાયુ 'A' અવસ્થા 'X' થી અવસ્થા 'Y' માં પરિવર્તન પામે છે. આ પ્રક્રિયામાં, વાયુ દ્વારા શોષાયેલી ઉષ્મા અને થયેલ કાર્ય અનુક્રમે \(10\) J અને \(18\) J છે. હવે વાયુને બીજી પ્રક્રિયા દ્વારા અવસ્થા 'X' માં પાછો લાવવામાં આવે છે, જે દરમિયાન \(6\) J ઉષ્મા મુક્ત થાય છે. 'Y' થી 'X' ની વિરુદ્ધ પ્રક્રિયામાં,JEE Mains 2026 Medium
- સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:સૂચિ-I
પ્રક્રિયકોસૂચિ-II
પ્રક્રિયાનું નામ
(એલ્ડિહાઇડ્સને સમાવતી)A. \(H _2, Pd - BaSO _4\) I. ઇટાર્ડ પ્રક્રિયા B. \(SnCl _2, HCl\) II. રોઝનમંડ રિડક્શન C. \(CrO _2 Cl _2, CS _2\) III. ગેટરમેન-કોચ પ્રક્રિયા D. \( CO , HCl , \) \( \text { નિર્જળ } AlCl _3\) IV. સ્ટીફન પ્રક્રિયા JEE Mains 2026 Hard - \(83\, {~g}\) ઇથિલિન ગ્લાયકોલ \(625\, {~g}\) પાણીમાં ઓગળેલ છે. દ્રાવણનું ઠાર બિંદુ \(......\, {K}\) છે. (નજીકના પૂર્ણાંકમાં) [ઉપયોગ કરો: પાણીનો મોલલ અવનયન મંદન અચળાંક \(\left.=1.86 \,{~K} \,{~kg} \,{~mol}^{-1}\right]\) પાણીનું ઠારબિંદુ \(=273\, {~K}\) આણ્વિય દળ : \({C}: 12.0\, {u}, {O}: 16.0\, {u}, {H}: 1.0\, {u}]\)JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- ધારોકે બિંદુઓ \((4,5,8)\) અને \((1,-7,5)\) માંથી પસાર થતી રેખા પર, બિંદુ \(P (1,-2,3)\) પરથી મળતો લંબપાદ \(N\) છે.તો \(N\) નું સમતલ \(2 x-2 y+z+5=0\) થી અંતર \(.........\) છે.JEE Mains 2023 Hard
- નીચેની પ્રક્રિયાઓ ધ્યાનમાં લો. \(\mathrm{NaCl}+\mathrm{K}_{2} \mathrm{Cr}_{2} \mathrm{O}_{7}+\mathrm{H}_{2} \mathrm{SO}_{4}(\mathrm{Conc} .) \rightarrow(\mathrm{A})+\) ગૌણ નીપજો \((\mathrm{A})+\mathrm{NaOH} \rightarrow(\mathrm{B})+\) ગૌણ નીપજો \((\mathrm{B})+\mathrm{H}_{2} \mathrm{SO}_{4}(\mathrm{dilute})+\mathrm{H}_{2} \mathrm{O}_{2} \rightarrow(\mathrm{C})+\) ગૌણ નીપજો દરેકના એક અણુમાં પરમાણુઓની કુલ સંખ્યાનો સરવાળો જણાવો.JEE Mains 2020 Hard
- ધારો કે વર્તુળ \(C\) એ રેખા \(2 x-3 y+5=0\) માં \(x^2+y^2-2 x+4 y-4=0\) નું પ્રતિબિંબ છે અને \(A\) એ \(C\) પરનું બિંદુ છે જેથી \(O A\) એ \(x\)-અક્ષને સમાંતર છે અને \(A\) એ \(C\) ના કેન્દ્ર \(O\) ની જમણી બાજુએ આવેલું છે. જો \(B(\alpha, \beta)\), જ્યાં \(\beta \lt 4\), \(C\) પર આવેલું હોય જેથી ચાપ \(A B\) ની લંબાઈ \(C\) ની પરિમિતિના \((1 / 6)^{\text {th }}\) ભાગની હોય, તો \(\beta-\sqrt{3} \alpha\) = __________JEE Mains 2025 Hard
- પાયરોલની
, પિરિડિન
, અને પિપેરિડિન
ની બેઝિક પ્રબળતાનો સાચો ક્રમ _______ છે.JEE Mains 2024 Medium - દરેક \(2 \Omega\) ધરાવતા 12 તારોને જોડીને એક સમઘન બનાવવામાં આવેલ છે. \(a\) અને \(c\) બિંદુઓ વચ્ચે \(6 \mathrm{~V}\) જેટલું \(\mathrm{emf}\) ધરાવતી બેટરીને જોડવામાં આવે છે. \(\mathrm{e}\) અને \(\mathrm{f}\) થી વચ્ચે વોલ્ટેજનો તફ઼ાવત _______ \(\mathrm{V}\) હશે.
JEE Mains 2024 Hard - એક સમઘનને \(\overrightarrow{{E}}=150\, {y}^{2}\, \hat{{j}}\) જેટલા વિદ્યુતક્ષેત્રની અંદર મૂકવામાં આવે છે. સમઘનની બાજુની લંબાઈ \(0.5 \,{m}\) અને તેને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મૂકવામાં આવે છે. સમઘનની અંદરનો વિદ્યુતભાર \((\times 10^{-11} {C}\) માં) કેટલો હશે?
JEE Mains 2021 Hard