JEE Mains · Chemistry · STD 12 - 10. Biomolecules
નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I :\) માલ્ટોઝમાં બે \(\alpha-D-\)ગ્લુકોઝ એકમો \(C_{1}\) અને \(C_{4}\) સાથે જોડાયેલ હોય છે અને તે રિડકશનકર્તા શર્કરા છે. વિધાન \(II\) : માલ્ટોઝમાં બે મોનોસેકેરાઈડ \(\alpha-D-\)ગ્લુકોઝ અને \(\beta-D-\)ગ્લુકોઝ, \(C_{1}\) અને \(C_{6}\) સાથે જોડાયેલા હોય છે અને તે નોન રિડકશન શર્કરા છે. ઉપરોક્ત વિધાનો સંદર્ભે, નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
- A બંને વિધાન \(I\) અને વિધાન \(II\) સાચા છે.
- B બંને વિધાન \(I\) અને વિધાન \(II\) ખોટા છે.
- C વિધાન \(I\) સાચુ છે, પરંતુ વિધાન \(II\) ખોટું છે.
- D વિધાન \(I\) ખોટું છે, પરંતુ વિધાન \(II\) સાચુ છે.
Answer & Solution
Correct Answer
(C) વિધાન \(I\) સાચુ છે, પરંતુ વિધાન \(II\) ખોટું છે.
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(200 \,mL \,0.01 \,M\, HCl\) ને \(400 \,ml \,0.01\, M \,H _2 SO _4\) સાથે મિશ્ર કરવામાં આાવે છે. તો મિશ્રણની \(pH\) શોધો .JEE Mains 2022 Medium
- \( S _ {N} 1\) પ્રક્રિયાની પદ્ધતિ આ પ્રમાણે આપવામાં આવી છે \(R - X \rightarrow R ^{\oplus} X ^{\ominus} \rightarrow R ^{\oplus} \| X ^{\ominus} \stackrel{ Y^\ominus }{\rightarrow} R - Y + X ^{\ominus}\) Ion pair Solvent separated ion pair કોઈ વિદ્યાર્થી આપેલ પદ્ધતિના આધારે સામાન્ય લાક્ષણિકતાઓ આ રીતે લખે છે: \((a)\) પ્રક્રિયા નબળા કેન્દ્રાનુરાગી દ્વારા તરફેણમાં છે \((b)\) \(R^ \oplus\) સરળતાથી પ્રક્રિયા કરી મોટુ સંયોજન આપે છે \((c)\) પ્રક્રિયા રેસેમાઇઝેશન દ્વારા પૂર્ણ થાય છે \((d)\) પ્રક્રિયા બિન-ધ્રુવીય દ્રાવક દ્વારા તરફેણ કરવામાં આવે છે. કયા અવલોકનો યોગ્ય છે \(?\)JEE Mains 2020 Medium
- નીચે આપેલી બે જુદી જુદી પ્રથમ ક્રમની પ્રક્રિયાઓને ધ્યાનમાં લો \(\mathrm{A}+\mathrm{B} \rightarrow \mathrm{C}\) (પ્રક્રિયા 1) \(\mathrm{P} \rightarrow \mathrm{Q}\) (પ્રક્રિયા \(2\)) પ્રક્રિયા \(1\) : પ્રક્રિયા \(2\) ના અર્ધ-આયુષ્યનો સામાન્ય ગુણોત્તર \(5: 2\) છે. જો \(t_1\) અને \(t_2\) અનુક્રમે પ્રક્રિયા \(1\) અને પ્રક્રિયા \(2\) ના \(2 / 3^{\text {dd }}\) અને \(4 / 5^{\text {dd }}\) ભાગ પૂર્ણ થવા માટે લાગતો સમય દર્શાવે છે, તો ગુણોત્તર \(\mathrm{t}_1: \mathrm{t}_2\) નું મૂલ્ય _______ \(\times 10^{-1}\) (નજીકના પૂર્ણાંક) છે. [આપેલ છે: \(\log _{10}(3)=0.477\) અને \(\log _{10}(5)=0.699\) ]JEE Mains 2024 Medium
- \(n_i= 8\) માંથી \(n_f \) માં પરમાણ્વિય હાઈડ્રોજન ઉત્સર્જન રેખા માટે તરંગલંબાઈ \(\left( {\bar v} \right)\) વિરુદ્ધ \(\left( {\frac{1}{{{n^2}}}} \right)\) નો આલેખ શું થશે ? (રીડબર્ગ અચળાંક \(R_H\) એ તરંગઆંકના એકમમા છે )JEE Mains 2019 Hard
- નીચેના સંયોજનનું સાચું નામ \(IUPAC\) જણાવો.
JEE Mains 2014 Medium - નીચે આપેલા બે વિધાનો છે : વિધાન \((I)\) : \(\mathrm{S}_{\mathrm{N}} 2\) પ્રક્રિયાઓ 'ત્રિવિમવિશિષ્ટ છે, જે દર્શાવે છે કે તેના પરિણામે નીપજ તરીકે માત્ર એક સ્ટીરિયો-આઇસોમરનું નિર્માણ થાય છે. વિધાન \((II)\) : \(\mathrm{S}_N 1\) પ્રક્રિયાઓ સામાન્ય રીતે નીપજ તરીકે રેસિમિક મિશ્રણનું નિર્માણ કરે છે. ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2024 Medium
More PYQs from JEE Mains
- વિકલનીય વિધેય \(f:(0, \infty) \rightarrow R\) માટે ધારો કે \(f(x)-f(y) \geqslant \log _{\mathrm{e}}\left(\frac{x}{y}\right)+x-y, \forall x, y \in(0, \infty)\). તો \(\sum_{\mathrm{n}=1}^{20} f^{\prime}\left(\frac{1}{\mathrm{n}^2}\right)\) \(=\) ...........JEE Mains 2024 Hard
- જો \(y=y(x)\) એ વિકલ સમીકરણ \(\log _{e}\left(\frac{d y}{d x}\right)=3 x+4 y\) નો ઉકેલ છે અને \(y(0)=0\) આપલે છે અને જો \(y\left(-\frac{2}{3} \log _{e} 2\right)=\alpha \log _{e} 2\) હોય તો \(\alpha\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- નીચેનામાંથી કયું તંતુમય પ્રોટીનનું ઉદાહરણ નથી?JEE Mains 2021 Medium
- \(NO\) દ્વારા નીચેના પૈકી ક્યો ગુણધર્મ દર્શાવતો નથી ?JEE Mains 2014 Hard
- અવકાશમાં રહેલ એક અવકાશયાન આંતરગ્રહીય ધૂળને સાફ કરે છે. જેના કારણે તેનું દળ \(\frac{ dM ( t )}{ dt }= bv ^{2}( t )\) ના દરથી વધે છે. જ્યાં \(v(t)\) એ તાત્ક્ષણિક વેગ છે. તો અવકાશયાનનો તાત્ક્ષણિક પ્રવેગ કેટલો થશે?JEE Mains 2020 Hard
- નાઈટ્રોજન વાયુના અણુઓની \(27^{\circ}\,C\) તાપમાને અંદાજિત સરેરાશ વર્ગિત વર્ગમૂળ ઝડપ ............\(m/s\) છે. (નાઈટ્રોજન અણુનું દળ = \(4.6 \times 10^{-26}\,kg\) અને બોલ્ટ્ઝમેન અચળાંક \(k _{ B }=\hat{1.4} \times 10^{-23}\,Jk ^{-1}\) લો.)JEE Mains 2023 Easy