ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 11 - 3. Classification of elements and periodicity in properties

નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I\) : \(\mathrm{Li}, \mathrm{Na}, \mathrm{F}\) અને Cl ની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી મૂલ્યો નો સાચો ક્રમ \(\mathrm{Na}<\) \(\mathrm{Li}<\mathrm{Cl}<\mathrm{F}\) છે. વિધાન \(II\) : \(Li, Na, F\) અને \(C1\) ના ઋણ ઇલેકટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી મૂલ્યો નો સાચો ક્રમ \(\mathrm{Na}<\mathrm{Li}<\mathrm{F}<\mathrm{Cl}\) છે.  ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાયો જવાબ પસંદ કરો.

  1. A બંને વિધાન \(I\) અને વિધાન \(II\) સાયા છે.
  2. B બંને વિધાન \(I\) અને વિધાન \(II\) ખોટા છે.
  3. C વિધાન \(I\) ખોટું છે પણ વિધાન \(II\) સાચું છે.
  4. D વિધાન \(I\) સાયું છે પણ વિધાન \(II\) ખોટું છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) બંને વિધાન \(I\) અને વિધાન \(II\) સાયા છે.

Step-by-step Solution

Detailed explanation

Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app