ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 - p -Block elements - ll

નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન I: \(\mathrm{H}_2 \mathrm{Se}\) એ \(\mathrm{H}_2 \mathrm{Te}\) કરતાં વધુ એસિડિક છે.
વિધાન II : \(\mathrm{H}_2 \mathrm{Se}\) માં \(\mathrm{H}_2 \mathrm{Te}\) કરતાં વિયોજન માટે ઉચ્ચ બંધ એન્થાલ્પી છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

  1. A વિધાન I અને વિધાન II બંને ખોટાં છે.
  2. B વિધાન I અને વિધાન II બંને સાચાં છે.
  3. C વિધાન I સાચું છે, પરંતુ વિધાન II ખોટું છે.
  4. D વિધાન I ખોટું છે, પરંતુ વિધાન II સાચું છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) વિધાન I ખોટું છે, પરંતુ વિધાન II સાચું છે.

Step-by-step Solution

Detailed explanation

Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app