JEE Mains · Chemistry · STD 12 - 9. Amines
નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન I : ગ્રિસ-આઈલોસવેય કસોટીનો ઉપયોગ નાઈટ્રાઈટ આયનની પરખ (શોધવા) માટે થાય છે કે જેમાં સલ્ફાનિલિક એસિડ અને \(\alpha^{-}\) નેપ્થાઇલ એમાઈન પ્રક્રિયક નો ઉપયોગ સંકળાયેલ છે.
વિધાન II : ઉપરની કસોટીમાં, એસિડિક નાઈટ્રાઈટ આયન દ્વારા (વડે) સલ્ફાનિલિક એસિડનું ડાયએઝોટાઈઝેશન થાય છે કે જેનું આગળ\(\alpha^{-}\)નેપ્થાઈલ એમાઈન સાથે યુગ્મીકરણ થઈને એક એઝો-ડાય બને છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
- A વિધાન I ખોટું છે પરંતુ વિધાન II સાચું છે
- B વિધાન I અને વિધાન II બંને સાચા છે
- C વિધાન I સાચું છે પરંતુ વિધાન II ખોટું છે
- D વિધાન I અને વિધાન II બંને ખોટા છે
Answer & Solution
Correct Answer
(B) વિધાન I અને વિધાન II બંને સાચા છે
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- યોગદાન આપતી સંરચનાઓની સાપેક્ષ સ્થિરતા ______ છે.
JEE Mains 2024 Medium - સંકીર્ણો \((A)\) થી \((D)\) ની ફક્ત સ્પીન આધારિત ગણતરી કરેલી ચુંબકીય ચાકમાત્રાનો સાચો ક્રમ જણાવો. \((A)\) \(\mathrm{Ni}(\mathrm{CO})_{4}\) \((B)\) \(\left[\mathrm{Ni}\left(\mathrm{H}_{2} \mathrm{O}\right)_{6}\right] \mathrm{Cl}_{2}\) \((C)\) \(\mathrm{Na}_{2}\left[\mathrm{Ni}(\mathrm{CN})_{4}\right]\) \((D)\) \(\mathrm{PdCl}_{2}\left(\mathrm{PPh}_{3}\right)_{2}\)JEE Mains 2020 Hard
- નીચે બે વિધાનો આપેલા છે. વિધાન (\(I\)) : લેન્થેનોઈડમાં, \(\mathrm{Ce}^{+4}\) ની બનાવટ તેની ઉમદા વાયુ સંરચના દૂવારા (વડે) તરફેણ થાય છે. વિધાન (\(II\)) : સિરિયમ \(\mathrm{Ce}^{+4}\) એ પ્રબળ ઓક્સિડન્ટ છે જે સામાન્ય \(+3\) અવસ્થામાં પાછું (reverting) ફરે છે. ઉપરના વિધાનોના સંદર્મમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2024 Hard
- આયનીય સંયોજન \(XY\) ના પાણીમાંના મંદ દ્રાવણનુ અભિસરણ દબાણ એ \(BaCl_2\) ના પાણીમાંના \(0.01\,M\) દ્રાવણના અભિસરણ દબાણ કરતા ચાર ગણુ છે. આયનીય સંયોજનનુ પાણીમાં સંપૂર્ણ વિયોજન થાય છે તેમ ધારી દ્રાવણમાં \(XY\) ની સાંદ્રતા (\(mol\,L^{-1}\) માં) ગણો.JEE Mains 2019 Hard
- ક્યા ક્ષારનું જલીય દ્રાવણ \(1s^2\,2s^2\,2p^6\,3s^2\,3p^6\) ઇલેક્ટ્રોન રચના ધરાવતા આયનો ધરાવતા નથી ?JEE Mains 2016 Medium
- લેડની વિદ્યુતરાસાયણિક પ્રક્રિયામાં, પ્રમાણિત તાપમાન પર, જો \(E ^{\circ}\left( Pb ^{2+} / Pb \right)= m\) volt અને \(E ^0\left( Pb ^{4+} / Pb \right)= n\) volt, તો પછી \(E ^0\left( Pb ^{2+} / Pb ^{4+}\right)\) નું મૂલ્ય એ \(m - xn\) વડે આપવામાં આવે છે. તો x નું મૂલ્ય \(..........\) છે.JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- એક અતિવલયની મુખ્ય અક્ષની લંબાઇ \(\sqrt{2}\) છે તથા અતિવલય અને ઉપવલય \(3 x^{2}+4 y^{2}=12\) બંનેની નાભી સરખી હોય તો નીચેનામાંથી ક્યાં બિંદુમાંથી અતિવલય પસાર ન થાયJEE Mains 2020 Hard
- સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો.
સૂચિ-I સૂચિ-II (A) સમતાપી (I) \(\Delta W(\text{થયેલું કાર્ય}) = 0\) (B) સમમોષ્મી (II) \(\Delta Q(\text{supplied heat}) = 0\) (C) સમદાબ (III) \(\Delta U(\text{change in internal energy}) \neq 0\) (D) સમકદ (IV) \(\Delta U = 0\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :JEE Mains 2025 Easy - જો \(\left( {1 + ax + b{x^2}} \right){\left( {1 - 2x} \right)^{18}}\) ના વિસ્તરણમાં \({x^3}\) અને \({x^4}\) બંનેના સહગુણકો શૂન્ય હોય, તો \( (a,b) =\) ___________.JEE Mains 2014 Hard
- નીચેના સંયોજનોમાં ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓમાં પ્રતિક્રિયાશીલતાનો યોગ્ય ક્રમ હશે
JEE Mains 2013 Hard - નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(-I\) : એક બિંદુવત વિદ્યુતભારને વિદ્યુતક્ષેત્રમાં લાવવામાં આવે છે. જો વિદ્યુતભાર ધન હશે તો વિદ્યુતભારની નજીકના બિંદુ આગળ વિદ્યુતક્ષેત્ર વધશે. વિધાન \(-II\) : એક વિદ્યુત દ્વિ-ધ્રુવીને અસમાન (અનિયમિત) વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવેછે. દ્વિ-ધ્રુવી પર સમાસ (પરિણામી) બળ કદાપિ શૂન્ય નહી થાય. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.JEE Mains 2022 Medium
- નીચે આપેલા પૈકી મધ્યસ્થ પરમાણુ પર એક અબંધકારક ઈલેક્ટ્રોનના યુગ્મ સાથે સંયોજનોની સંખ્યા _______ છે.
[\(\mathrm{O}_3, \mathrm{H}_2 \mathrm{O}, \mathrm{SF}_4, \mathrm{ClF}_3, \mathrm{NH}_3, \mathrm{BrF}_5, \mathrm{XeF}_4\)]JEE Mains 2024 Hard