ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry

નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન I : એક હોમોલેપ્ટિક અષ્ટફલકીય સંકીર્ણ, જે એકદંતીય લિગેન્ડનો ઉપયોગ કરીને બનેલો હોય, તે ત્રિપરિમાણીય સમઘટકતા દર્શાવશે નહીં.
વિધાન II : cis- અને trans- પ્લેટિન એ Pd ના હિટરોલેપ્ટિક સંકીર્ણો છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.

  1. A વિધાન I અને વિધાન II બંને ખોટાં છે.
  2. B વિધાન I ખોટું છે પરંતુ વિધાન II સાચું છે.
  3. C વિધાન I અને વિધાન II બંને સાચાં છે.
  4. D વિધાન I સાચું છે પરંતુ વિધાન II ખોટું છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) વિધાન I સાચું છે પરંતુ વિધાન II ખોટું છે.

Step-by-step Solution

Detailed explanation

Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app