JEE Mains · Chemistry · STD 12 - 8.2 Carboxylic acids and their derivative
નીચે બે વિધાનો આપેલા છે.એક ને કથન \(A\) વડે લેબલ કરેલ છે અને બીજા ને કારણ \(R\) વડે લેબલ કરેલ છે. કથન \(A:\) લાલ ફોસ્ફરસની હાજરીમાં ગ્લાયસીન નાં એક મોલ સાથે ક્લોરિન નાં એક મોલ ને ગરમ કરતાં કિરાલ કાર્બન પરમાણું નું નિર્માણ થઈને નીપજ નું એક દ્રાવણ પ્રાપ્ત થાય છે. કારણ \(R:\) \(2\) કિરાલ કાર્બનો સાથેનો એક અણુ હંમેશા પ્રકાશ ક્રિયાશીલ હોય છે. ઉપરના વિધાનોના સંદર્ભ માં નીચે આપેલા વિકલ્પોમાંથી સાયો જવાબ પસંદ કરો.
- A \(A\) ખોટું છે પણ \(R\) સાચું છે.
- B \(A\) સાચું છે પણ \(R\) ખોટું છે.
- C બંને \(A\) અને \(R\) સાચા છે અને \(R\) એ \(A\)નું સાચી સમજૂતી છે
- D બંને \(A\) અને \(R\) સાચા છે અને \(R\) એ \(A\)નું સાચી સમજૂતી નથી.
Answer & Solution
Correct Answer
(B) \(A\) સાચું છે પણ \(R\) ખોટું છે.
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- લેડ સલ્ફાઇડની મંદ નાઈટ્રિક એસિડ સાથેની પ્રતિક્રિયા પર નીચેનામાંથી કયું બનતું નથી?JEE Mains 2024 Medium
- \(HCl\) ના આપેલા \(25\,mL\) દ્રાવણ માટે \(30\,mL\) \(0.1\,M\) સોડિયમ સલ્ફેટના દ્રાવણની જરૂર પડે છે. તો \(30\,mL\) \(0.2\,M\) જલીય ના \(NaOH\) ના દ્રાવણનુ અનુમાપન કરવા \(HCl\) ના આ દ્રાવણના કેટલા ............ \(\mathrm{mL}\) કદની જરૂર પડે ?JEE Mains 2019 Hard
- \(\mathrm{C}, \mathrm{H}\) અને O ધરાવતા 0.210 g કાર્બનિક સંયોજનનું દહન કરતાં \(0.127 \mathrm{~g} \mathrm{H}_2 \mathrm{O}\) અને 0.307 \(\mathrm{g} \mathrm{CO}_2\) મળ્યા. આપેલ કાર્બનિક સંયોજનમાં હાઇડ્રોજન અને ઓક્સિજનની ટકાવારી અનુક્રમે કેટલી છે?JEE Mains 2025 Easy
- નીચેની પ્રક્રિયા ધ્યાનમાં લો: \(N _{2} O _{4}( g ) \rightleftharpoons 2 NO _{2}( g ) ; \Delta H ^{0}=+58 kJ\) નીચેના દરેક તબક્કા માટે \((a, b),\) જેમાં સંતુલન સ્થળાંતર કરતી દિશા: \((a)\) તાપમાન ઘટે છે. \((b)\) અચળ \(T\) એ \(N _{2}\) ઉમેરતાં દબાણ વધે છે.JEE Mains 2020 Medium
- 3 M NaCl દ્રાવણની ઘનતા \(1.25 \mathrm{~g} / \mathrm{mL}\) છે. દ્રાવણની મોલાલિટી _______ છે.JEE Mains 2025 Medium
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન I: \(\mathrm{H}_2 \mathrm{Se}\) એ \(\mathrm{H}_2 \mathrm{Te}\) કરતાં વધુ એસિડિક છે.
વિધાન II : \(\mathrm{H}_2 \mathrm{Se}\) માં \(\mathrm{H}_2 \mathrm{Te}\) કરતાં વિયોજન માટે ઉચ્ચ બંધ એન્થાલ્પી છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2025 Easy
More PYQs from JEE Mains
- કાર્બન અવરોધનું કલર કોડિંગ નીચે આપેલ છે. આપેલ અવરોધનો અવરોધ કેટલો થાય?
JEE Mains 2021 Medium - નીચે બે વિધાનો આપ્યા છે: વિધાન \(I :\) રુથરફોર્ડનો સોનાના વરખનો પ્રયોગ હાઇડ્રોજન અણુના રેખા વર્ણપટને સમજાવી શકતો નથી. વિધાન \(II :\) હાઇડ્રોજન અણુનું બોહર મોડેલ હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતનો વિરોધાભાસ કરે છે. પ્રકાશમાં ઉપરોક્ત વિધાનોના , નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:JEE Mains 2021 Medium
- જો વર્તુળો \(x^{2}+y^{2}+6 x+8 y+16=0\) અને \(x^{2}+y^{2}+2(3-\sqrt{3}) x+x+2(4-\sqrt{6}) y\) \(= k +6 \sqrt{3}+8 \sqrt{6}, k >0\) એ બિંદુ \(P(\alpha, \beta)\) આગળ અંદરની બાજુએ સ્પર્શે છે તો \((\alpha+\sqrt{3})^{2}+(\beta+\sqrt{6})^{2}\) ની કિમંત મેળવો.JEE Mains 2022 Hard
- ધારો કે \(\overrightarrow{\mathrm{a}}=2 \hat{i}+5 \hat{j}-\hat{k}, \overrightarrow{\mathrm{b}}=2 \hat{i}-2 \hat{j}+2 \hat{k}\) અને \(\overrightarrow{\mathrm{c}}\) એ ત્રણ એવા સદીશો છે કે જેથી \((\vec{c}+\hat{i}) \times(\vec{a}+\vec{b}+\hat{i})=\vec{a} \times(\vec{c}+\hat{i})\). જો \(\vec{a} \cdot \vec{c}=-29\) હોય, તો \(\vec{c} \cdot(-2 \hat{i}+\hat{j}+\hat{k})=\) ...........JEE Mains 2024 Hard
- જો \(p, q\) અને \(r\) \((p \ne q,r \ne 0),\) વાસ્તવિક સંખ્યા છે કે જેથી \(\frac{1}{{x + p}} + \frac{1}{{x + q}} = \frac{1}{r}\) ના ઉકેલો સમાન મુલ્ય અને વિરુદ્ધ ચિહનના હોય તો બંને ઉકેલોના વર્ગ નો સરવાળો મેળવો.JEE Mains 2018 Hard
- ધારોકે વિકલ સમીકરણ \(\frac{\mathrm{d} y}{\mathrm{~d} x}=\frac{(2+\alpha) x-\beta y+2}{\beta x-2 \alpha y-(\beta \gamma-4 \alpha)}\) નો ઉકલ એ ઉગમબિંદૂમાંથી પસાર થતું એક વર્તુળ દર્શાવે છે. તો આ વર્તુળની ત્રિજયા ............. છે.JEE Mains 2024 Hard