JEE Mains · Chemistry · STD 11 - 8.2 Organic chemistry isomerism
નીચે બે વિધાનો આપેલા છે. \([\)ચિત્ર\(]\) \([\)ચિત્ર\(]\)એ ઉપરોક્ત સંયોજન \(A\) નું આરસી પ્રતિબિંબ છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.

- A બંને વિધાન \(I\) અને વિધાન \(II\) સાચાં છે.
- B બંને વિધાન \(I\) અને વિધાન \(II\) ખોટા છે.
- C વિધાન \(I\) સાચુ છે પણ વિધાન \(II\) ખોટું છે.
- D વિધાન \(I\) ખોટું છે પણ વિધાન \(II\) સાચુ છે.
Answer & Solution
Correct Answer
(C) વિધાન \(I\) સાચુ છે પણ વિધાન \(II\) ખોટું છે.
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- વાહકતાના \(KCl\) દ્રાવણ \(0.14\, S m ^{-1}\) વાહકતા કોષમાં \(4.19 \,\Omega\) નો પ્રતિકાર બતાવે છે. જો સરખો કોષ \(HCl\) થી ભરવામાં આવે .પ્રતિકાર \(1.03 \,\Omega\).પર આવે છે. \(HCl\) દ્રાવણ ની વાહકતા \(....... \,\times 10^{-2} \,S m ^{-1}\).JEE Mains 2021 Hard
- \(n-\) બ્યુટેનના નીચેના સંરૂપણ સમઘટકમાં તેમની વધતી પોટેન્શિયલ ઊર્જાના ક્રમમાં ગોઠવો:
JEE Mains 2021 Easy - નીચે આપેલ અણુઓની જોડી પૈકી કઈ એકી ઈલેક્ટ્રોન અણુ અને વિસ્તરીત અષ્ટક અણુ ઘરાવે છે?JEE Mains 2022 Medium
- દરેક ઓકસોએસિડમાં બે \(P -H\) બંધ ધરાવતી જોડ નીચેના પૈકી કઈ છે?JEE Mains 2019 Hard
- જ્યારે \(10 {~mL}\) \({Fe}^{2+}\) આયનોના જલીય દ્રાવણને ડાયફિનાઇલએમાઇન સૂચકનો ઉપયોગ કરીને મંદ \({H}_{2} {SO}_{4}\)ની હાજરીમાં ટાઇટ્રેટ કરવામાં આવ્યું હતું, , અંતિમ બિંદુ મેળવવા માટે \(0.02 {M}\) \({K}_{2} {Cr}_{2} {O}_{7}\)નું \(15 {~mL}\) જરૂરી હતું. \({Fe}^{2+}\) આયનો ધરાવતા દ્રાવણની મોલારિટી \({X} \times 10^{-2} {M}\) છે. \({x}\) નું મૂલ્ય \(....\) (નજીકનું પૂર્ણાંક) છે.JEE Mains 2021 Medium
- મિથાઈલ વિસ્થાપિત એમાઈનોના કિસ્સામાં બેઝિક સામર્થ્યનો જલીય માધ્યમમાં સાચો ક્રમ શોધો.JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- આપેલ પરિપથ મુજબ, બેટરીમાંથી પસાર થતો પ્રવાહ .............. \(A\) હશે.
JEE Mains 2022 Medium - લેડ \((II)\) નાઈટ્રેટ ગરમ થવા પર કથ્થાઇ વાયુ \((A)\) આપે છે .વાયુ \((A)\) ને ઠંડો પાડતાં રંગવિહીન ઘન / પ્રવાહી \((B)\) આપે છે. \((B)\)ને \(NO\) સાથે ગરમી આપતા તે વાદળી ઘન \((C)\)માં ફેરવાય છે.ઘન \((C)\)માં નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા શું હશે?JEE Mains 2020 Medium
- એક વસ્તુને આકૃતિમાં દર્શાવ્યા મુજબ \(10\,cm\) કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સની મુખ્ય અક્ષ પર મૂકવામાં આવે છે. બહિર્ગોળ લેન્સની બીજી બાજુએ \(20\,cm\) ના અંતરે એક સમતલ અરીસો મુકેલો છે. સમતલ અરીસા દ્રારા ઉદ્દભવતું પ્રતિબિંબ અરીસાની અંદર \(5\,cm\) અંતરે રચાય છે. તો વસ્તુનું લેન્સથી અંતર \(..........\,cm\) હશે.
JEE Mains 2023 Hard - જો \(A=\{a, b, c\}\) અને \(B=\{1,2,3,4\}\) હોય તો ગણ \(C =\{ f : A \rightarrow B \mid 2 \in f ( A )\) અને \(f\) એ એક એક વિધેય નથી.\(\}\) માં કેટલા ઘટકો આવેલા છેJEE Mains 2020 Medium
- \(x-y\) સમતલમાં ગતિ કરતાં કણને નીચેના સમીકરણો વડે રજૂ કરી શકાય છે. \(x=4 \sin \left(\frac{\pi}{2}-\omega t ) m\right.\) અને \(y=4 \sin (\omega t) m\) કણનો ગતિપથ ............. હશે.JEE Mains 2022 Medium
- એડિયાબેટિક પ્રક્રિયા દરમિયાન, જો કોઈ વાયુનું દબાણ તેના નિરપેક્ષ તાપમાનના ઘનના સમપ્રમાણમાં હોય, તો તે વાયુ માટે \(\frac{C_p}{C_V}\) નો ગુણોત્તર _______ છે.JEE Mains 2024 Hard