JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
નીચે બે વિધાન આપેલા છે. વિધાન \(I:\) \(CuSO _{4}.5 H _{2} O\)માં \(Cu - O\) બંધો હાજર છે. વિધાન \(II:\) \(CuSO _{4} .5 H _{2}\) માં કોપર આયન \(Cu (II)\) સાથે સંવર્ગાતા લિગાન્ડ \(O-\) અને \(S-\)આધારિત લિગાન્ડો હોય છે. ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
- A બંને વિધાન \(I\) અને વિધાન \(II\) સાચા છે.
- B બંને વિધાન \(I\) અને વિધાન \(II\) ખોટા છે.
- C વિધાન \(I\) સાચું છે, પરંતુ વિધાન \(II\) ખોટું છે.
- D વિધાન \(I\) ખોટું છે, પરંતુ વિધાન \(II\) સાચું છે.
Answer & Solution
Correct Answer
(C) વિધાન \(I\) સાચું છે, પરંતુ વિધાન \(II\) ખોટું છે.
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેનામાંથી કઈ પ્રક્રિયા પ્રોપિયોનિક એસિડ આપશે નહીં?JEE Mains 2021 Medium
- પોટેશિયમ આયન કે જે કોશ પ્રવાહી (cell fluids)માં પ્રચુર માત્રામાં હોય છે. તેના સંદર્ભમાં વિધાનો \(I\) થી \(III\) પૈકી કયા વિધાન(નો) સાચા છે ? \(I.\) તેઓ ઘણા ઉત્સેચકોને સક્રીય કરે છે. \(II.\) તેઓ ગ્લુકોઝના ઑક્સીડશનમાં ભાગ લઈ \(ATP\) બનાવે છે. \(III.\) સોડિયમ આયન સાથે તેવો ચેતા સંકેત ના વહન માટે જવાબદાર છે.JEE Mains 2019 Hard
- પ્રક્રિયાને ઓળખો જેમાં ઓક્સિડેશન અવસ્થાનો ફેરફાર પાંચ છે:JEE Mains 2021 Easy
- સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો
ક્રમ સૂચિ-I ક્રમ સૂચિ-II (A) ક્લોરોફોર્મ અને એસિટોનનું દ્રાવણ (I) ન્યૂનતમ ઉત્કલન એઝિયોટ્રોપ (B) ઇથેનોલ અને પાણીનું દ્રાવણ (II) દ્વિઅણુ બનાવે છે (C) બેન્ઝીન અને ટોલ્યુઈનનું દ્રાવણ (III) મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ (D) બેન્ઝીનમાં એસિટિક એસિડનું દ્રાવણ (IV) ΔVmix = 0
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :JEE Mains 2025 Hard - \(S_{N^{1}}\) વિસ્થાપન માટે નીચેના સંયોજનોની પ્રતિક્રિયાશીલતાનો વધતો ક્રમ કયો છે ?
JEE Mains 2019 Hard - બે ધાતુઓ (MA અને MB) ના કાર્ય વિધેયો 1 : 2 ના ગુણોત્તરમાં છે. જ્યારે આ ધાતુઓને 6 eV ઊર્જાના ફોટોન થી પ્રકાશિત કરવામાં આવે છે. ત્યારે MA: MB ના મુક્ત થતા ઈલેક્ટ્રોનની ગતિજ ઊર્જા 2.642 : 1 ના ગુણોત્તરમાં છે. MA અને MB ના કાર્ય વિધેયો (eV માં) અનુક્રમે શોધો.JEE Mains 2026 Hard
More PYQs from JEE Mains
- \(0.5 \,kg\) દળના બોલને \(10 \,m\) ઉંંચાઈએથી છોડવામાં આવે છે. જ્યારે વેગનું મૂલ્ય તેના ગુસ્ત્વીય પ્રવેગના મૂલ્ય જેટલું થાય તે ઊંચાઈ ......... \(m\) છે. (\(g =10 \,m / s ^{2}\) લો.)JEE Mains 2022 Medium
- દળ m ધરાવતો એક નાનો દડો A, P બિંદુએ આધારિત 1m લંબાઈના દળરહિત દ્રઢ સળિયા સાથે જોડેલો છે અને આકૃતિમાં દર્શાવ્યા મુજબ શિરોલંબ સાથે \( 60^{\circ} \) ના ખૂણે રાખેલો છે. P બિંદુથી 1m નીચેના અંતરે, એક સમાન દડો B એક લીસી સમક્ષિતિજ સપાટી પર સ્થિર રાખેલો છે, જે આકૃતિમાં દર્શાવ્યા મુજબ R ત્રિજ્યાવાળા વર્તુળાકાર પથ સુધી વિસ્તરેલી છે. જો દડો B, A દ્વારા સ્થિતિસ્થાપક સંઘાત અનુભવ્યા પછી, R ત્રિજ્યાના વર્તુળાકાર પથને Q બિંદુ સુધી પૂર્ણ કરી શકે, તો ત્રિજ્યા R ___________m છે.
JEE Mains 2026 Hard - એક સિલિન્ડરમાં રાખેલ એક મોલ હિલિયમને કુલ \(48 \mathrm{~J}\) ઉષ્મા આપવામાં આવે છે. હિલિયમનું તાપમાન \(2^{\circ} \mathrm{C}\) વધે છે. વાયુ દ્વારા થયેલું કાર્ય _______ છે. (આપેલ છે, \(\mathrm{R}=8.3 \mathrm{~J} \mathrm{~K}^{-1} \mathrm{~mol}^{-1}\).)JEE Mains 2024 Hard
- કાર્નો એન્જિન \(727^{\circ} C\) તાપમાને રહેલા ઊષ્મા પ્રાતિ સ્થાન પાસેથી \(5000\, K \,Cal\) ઊષ્મા લે છે અને \(127^{\circ} C\) તાપમાને ઠારણને આપે છે. એન્જિન દ્વારા થતું કાર્ય \(...... \times 10^{6}\, J\) હશે.JEE Mains 2022 Medium
- અહી \(\mathrm{n}\) એ સમીકરણ \(z^{2}+3 \bar{z}=0\) ના ઉકેલની સંખ્યા દર્શાવે છે કે જેમાં \(\mathrm{z}\) એ સંકર સંખ્યા છે તો \(\sum_{k=0}^{\infty} \frac{1}{n^{k}}\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- બે સાદા લોલક જેની લંબાઈ અનુક્રમે \(1\;m\) અને \(4\;m\) છે તેને કોઈ સમાન સમયે સમાન દિશામાં થોડુક દોલન કરવવામાં આવે છે.કેટલા દોલનો પૂર્ણ કર્યા પછી તે સમાન સ્થિતિમાં પાછા આવશે?JEE Mains 2013 Hard