JEE Mains · Chemistry · STD 11 - 9. Hydricarbon
નીચે આપેલી પ્રક્રિયા શ્રેણી માટે બે વિધાનો આપેલા છે.

વિધાન I: સંયોજન 'Z' NaOI સાથે પીળા રંગનો અવક્ષેપ આપશે.
વિધાન II: સંયોજન 'Q' માં 1 : 3 ના ગુણોત્તરમાં બે જુદા જુદા પ્રકારના 'H' પરમાણુઓ (એરોમેટિક : એલિફેટિક) આવેલા છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પમાંથી સાચો ઉત્તર પસંદ કરો:
- A વિધાન I સાચું છે પરંતુ વિધાન II ખોટું છે
- B બંને વિધાન I અને વિધાન II સાચાં છે
- C વિધાન I ખોટું છે પરંતુ વિધાન II સાચું છે
- D બંને વિધાન I અને વિધાન II ખોટાં છે
Answer & Solution
Correct Answer
(B) બંને વિધાન I અને વિધાન II સાચાં છે
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- પ્રક્રિયા \([{N_2}{O_4}\,(g)\, \rightleftharpoons \,2N{o_2}(g)]\) મુજબ વાયુરૂપ \(N_2O_4\) એ વાયુરૂપ \(NO_2\) માં વિયોજન પામે છે. \(300\,K\) પર અને \(1\,atm\) દબાણે \(N_2O_4\) નો વિયોજન અંશ \(0.2\) છે. જો પાત્રમાં એક મોલ \(N_2O_4\) હોય તો સંતુલન મિશ્રણતી ધનતા .......\(g/L\)JEE Mains 2015 Hard
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(I\) (એમાઈન) સૂચિ \(II\) (pK_b) \(A\) એનિલીન \(I\) \(3.25\) \(B\) ઈથેનામાઈન \(II\) \(3.00\) \(C\) \(N-\) ઈથાઈલઈથેનામાઈન \(III\) \(9.38\) \(D\) \(N,N-\) ડાયઈથાઈલઈથેનામાઈન \(IV\) \(3.29\) JEE Mains 2023 Hard - એક વાયુમય હાઈડ્રોકાર્બન કે જેના સંપૂર્ણ ઓક્સિડેશન થવા માટે પોતાના કદ કરતા \(6\) ગણો વધારે \(O _{2}\) ની જરૂરી છે અને ત્યારબાદ તેમાંથી ઉત્પન્ન થતો \(CO _{2}\) પોતાના કરતા \(4\) ગણું કદ ધરાવે છે તેનું સૂત્ર \(C _{ x } H _{ y }\) છે. તો \(y\) નું મૂલ્ય ....... છે.JEE Mains 2021 Hard
- ' \(C ^{\prime}\), ' \(H ^{\prime}\) અને ' \(O\) ' ધરાવતા \(0.492 \,g\) એક કાર્બનિક સંયોજનનું સંપૂર્ણ દહન કરતાં તે \(0.793\, g \,\,CO _{2}\) અને \(0.442 \,g\) \(H _{2} O\) આપે છે. તો કાર્બનિક સંયોજનમાં ઓક્સિજન બંધારણની ટકાવારી છે. (નજીકનો પૂર્ણાક)JEE Mains 2022 Medium
- બ્રોમિન સાથે વધુ પ્રમાણમાં ફલોરિન સાથેની પ્રક્રિયાથી બનતો આંતર હેલોજન સંયોજન શોધો.JEE Mains 2022 Easy
- નીચે બે વિધાનો આપેલા છે : વિધાન \(I :\) કાર્બોક્સિલિક એસિડ સાથે આલ્કોહોલનું એસ્ટરીકરણ એ કેન્દ્રાનુરાગી એસાઈલ વિસ્થાપન છે. વિધાન \(II :\) કાર્બોક્સિલિક એસિડમાં ઈલેક્ટ્રોન આકર્ષક (ખેંચનાર) સમૂહ એ એસ્ટરીકરણ પ્રક્રિયાનો વેગ વધારશે. ઉપરના વિધાનોના સંદર્ભંમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધ બેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- \(6000 \times 10^{-8}\; \mathrm{cm}\) તરંગલંબાઈ ધરાવતો દ્રશ્ય પ્રકાશ એક સ્લીટ પર પડે છે જે શલાકા ઉત્પન્ન કરે છે. દ્વિતીય ન્યૂનતમ મધ્યસ્થ અધિકતમથી \(60^{\circ}\) એ જોવા મળે છે.જો પ્રથમ ન્યૂનતમ \(\theta_{1}\) ખૂણે જોવા મળતો હોય તો \(\theta_{1}\) કેટલા ......\(^o\) હશે?JEE Mains 2020 Medium
- બે જડિત આધાર વચ્યે બાંધેલી દોરીના કંપનની આવૃત્તિ (Fundamental Frequency) \(50\,Hz\) છે. દોરીનું દળ \(18\,g\) અને તેની રેખીય દળ ધનતા \(20\,g / m\) છે. દોરીમાં ઉત્પન્ન થતા લંબગત તરંગની ઝડપ ........ \(ms ^{-1}\) છે.JEE Mains 2023 Medium
- એક આદર્શ વાયુ \(3\times10^6\, Pa\) દબાણે \(2\, m^3\) કદ રોકે છે તો આ વાયુની ઊર્જા કેટલી હશે?JEE Mains 2019 Medium
- \(5 \mathrm{~kg}\) દળ ધરાવતો પદાર્થ \(3 \sqrt{2} \mathrm{~ms}^{-1}\) ની સમાન ઝડપ સાથે \(X-Y\) સમતલમાં \(y=x+4\) રેખાની દિશામાં ગતિ કરે છે. ઉગમબિંદુને અનુલક્ષીને કણનું કોણીય વેગમાન _______ \(\mathrm{kg} \mathrm{m}^2 \mathrm{~s}^{-1}\) થશે.JEE Mains 2024 Hard
- r ત્રિજ્યાના ભારિત ગોળાકાર પ્રદેશમાં સ્થિર વિદ્યુતસ્થિતિમાન \(V=a r^3+b\) અનુસાર બદલાય છે, જ્યાં a અને b અચળાંક છે. એકમ ત્રિજ્યાના ગોળામાં કુલ ભાર \(\alpha \times \pi a \epsilon_0 r\) છે.\(\alpha\) નું મૂલ્ય __________ છે.
(શૂન્યાવકાશનો પરાવૈદ્યુતાંક \(\epsilon_0\) છે.JEE Mains 2026 Medium - એક હલકી, ખેંચી ન શકાય તેવી દોરી, ઘર્ષણ રહિત હલકી ગરગડી પરથી પસાર થતી, દળ \(m_1\) અને \(m_2\) વાળા બે બ્લોકને જોડે છે. જો તંત્રનો પ્રવેગ \(\frac{g}{8}\) હોય, તો દળનો ગુણોત્તર \(\frac{\mathrm{m}_2}{\mathrm{~m}_1}\) _______ છે.JEE Mains 2024 Hard