JEE Mains · Chemistry · STD 12 - 10. Biomolecules
નીચે આપેલામાંથી સલ્ફર\((S)\) ધરાવતા એમિનો એસિડો શોધો. \((a)\) આઇસોલ્યુસીન \((b)\) સિસ્ટાઈન \((c)\) લાઇસીન \((d)\) મિથિઓનીન \((e)\) ગ્લુટામિક એસિડ
- A \(a, d\)
- B \(b, d\)
- C \(b, c, e\)
- D \(a, b, c\)
Answer & Solution
Correct Answer
(B) \(b, d\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેની પ્રક્રિયામાં પ્રાપ્ત થતા નીપજો (B અને C) ના મિશ્રણને અલગ કરવા માટે ઉપયોગમાં લેવાતી પદ્ધતિ છે:
JEE Mains 2026 Hard - એક પ્રણાલી \(200\,J\) કાર્ય કરે છે અને તે જ સમયે \(150 \,{~J}\) ગરમી શોષી લે છે. આંતરિક ઊર્જામાં ફેરફારની તીવ્રતા \(..... \, J\) છે. (નજીકના પૂર્ણાંકમાં)JEE Mains 2021 Medium
- કોબાલ્ટ ક્લોરાઈડને જ્યારે પાણીમાં ઓગાળવામાં આવે ત્યારે ગુલાબી રંગનો સંકીર્ણ \(\underline{x}\) બનાવે છે કે જે અષ્ટફકીય ભૂમિતિ ધરાવે છે. આ દ્રાવણને સાંદ્ર \(HCl\) સાથે પ્રક્રિયા કરતાં ગાઢો વાદળી સંકીર્ણ \((deep\,blue\,complex)\) \(\underline{Y}\) બનાવે છે કે જે \(\underline{Z}\) ભૂમિતિ ધરાવે છે.\(X, Y\) અને \(Z\) અનુક્રમે શોધો.JEE Mains 2023 Medium
- \(2300\,K\) પર પાણી વિધટીત થાય છે \(H _2 O ( g ) \rightarrow H _2( g )+\frac{1}{2} O _2( g )\) \(2300\,K\) અને \(1\,bar\) પર પાણી વિધટનનું ટકાવાર \(...............\) છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2023 Medium
- નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? \(A\). ગ્લિસરોલને શૂન્યાવકાશ નિસ્યંદન દ્વારા શુદ્ધ કરવામાં આવે છે કારણ કે તે તેના સામાન્ય ઉત્કલનબિંદુ પર વિઘટિત થાય છે. \(B\). એનિલીનને વરાળ નિસ્યંદન દ્વારા શુદ્ધ કરી શકાય છે કારણ કે એનિલીન પાણીમાં મિશ્ર થઈ શકે છે. \(C\). ઇથેનોલને ઇથેનોલ-પાણીના મિશ્રણમાંથી એઝીઓટ્રોપિક નિસ્યંદન દ્વારા અલગ કરી શકાય છે કારણ કે તે એઝીઓટ્રોપ બનાવે છે. \(D\). એક કાર્બનિક સંયોજન શુદ્ધ છે, જો મિશ્રિત \(M.P\). સમાન રહે છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :JEE Mains 2024 Medium
- જો બે દ્રાવકો \(X\) અને \(Y\) (સમાન અણુભાર ધરાવતા હોય)ના ઉત્કલનબિંદુ \(2:1\) ના ગુણોત્તરમાં હોય તો અને તેમની બાષ્પન એન્થાલ્પી \(1:2\) ના ગુણોત્તર માં છે.\(X\) નો ઉત્કલનબિંદુ ઉન્નયન અચળાંક એ \(Y\) ના ઉત્કલનબિંદુુુ ઉન્નયન અચળાંક કરતા \(m\) ગણો છે. તો \(m\) નું મૂલ્ય \(......\) છે.(નજીકનો પૂર્ણાક)JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- ઇન્ડક્ટરમાં પ્રવાહ \(\mathrm{I}=(3 \mathrm{t}+8)\) દ્વારા આપવામાં આવે છે, જ્યાં \(t\) સેકન્ડમાં છે. ઇન્ડક્ટરમાં ઉત્પન્ન થતા પ્રેરિત emf નું મૂલ્ય \(12 \mathrm{mV}\) છે. ઇન્ડક્ટરનું આત્મ-પ્રેરકત્વ _______\(\mathrm{mH}\).JEE Mains 2024 Hard
- \(\left[\mathrm{FeF}_6\right]^{3-},\left[\mathrm{CoF}_6\right]^{3-},\left[\mathrm{Ni}(\mathrm{CO})_4\right]\) અને \(\left[\mathrm{Ni}(\mathrm{CN})_4\right]^{2-}\) સંકીર્ણ સ્પીસીસમાં હાજર રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યાના આધારે સાચો ક્રમ ક્યો છે?JEE Mains 2025 Medium
- જો બિંદુ \((2,4,7,)\) નું,સમતલ \(3 x-y+4 z=2\) માં આરસી પ્રતિબિંબ \(( a , b , c )\) હોય,તો \(2 a + b +2 c=\dots\dots\)JEE Mains 2022 Medium
- અહી \(\theta\) એ ઉપવલય \(\frac{x^{2}}{9}+\frac{y^{2}}{1}=1\) અને વર્તુળ \(x^{2}+y^{2}=3\) નાં પ્રથમ ચરણનાં છેદબિંદુ આગળનાં સ્પર્શકો વચ્ચેનો ખૂણો છે તો \(\tan \theta\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- નીચે 'વિધાન' અને 'કારણ' આપેલા છે. તો નીચેના વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો. વિધાત (A): વિનાઇલ હેલાઇડ સરળતાથી કેન્દ્રઅનુરાગી વિસ્થાપન અનુભવતા નથી. કારણ (R): જો કે મધ્યવર્તી કાર્બોનેટાયન નિર્બળ રીતે જોડાયેલા \(p-\)ઇલેક્ટ્રોનથી સ્થાયી થયેલો છે, છતા પ્રબળ બંધનને કારણે ખંડન મુશ્કેલ છે.JEE Mains 2019 Hard
- પ્રમાણભૂત પરિસ્થિતિમાં નીચે આપેલ વિદ્યુત-રાસાયણિક કોષનો વિચાર કરો.
\(\begin{aligned}
& \mathrm{Au}(\mathrm{s})\left|\mathrm{QH}_2, \mathrm{Q}\right| \mathrm{NH}_4 \mathrm{X}(0.01 \mathrm{M})| | \mathrm{Ag}^{+}(1 \mathrm{M}) \mid \mathrm{Ag}(\mathrm{s}) \\
& \mathrm{E}_{\text {cell }}=+0.4 \mathrm{~V}
\end{aligned}\)
યુગ્મ \(\mathrm{QH}_2 / \mathrm{Q}\) ક્વિનહાઇડ્રોન વિદ્યુતધ્રુવ રજૂ કરે છે, અર્ધકોષ પ્રક્રિયા નીચે આપેલ છે.
અહીં ઉપયોગમાં લેવાયેલ એમોનિયમ હેલાઇડ ક્ષાર \(\left(\mathrm{NH}_4 \mathrm{X}\right)\) નું \(\mathrm{pK}_{\mathrm{b}}\) મૂલ્ય _________ છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2025 Medium